________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ६ स्थानकाध्ययने मनुष्या ऋद्धयनृद्धिमन्त उत्सर्पिणी सुषमसुषमानरोच्चत्वायुषी संहननं संस्थानम् ४९० ४९५ सूत्राणि ઇન્દ્રિયોના જેવું મન છે અથવા ઇન્દ્રિયોની સાથે પ્રવર્ત્તનાર તે નોઇન્દ્રિય-મનઃ, તેનો અર્થ-વિષય જીવાદિ પદાર્થ તે નોઇન્દ્રિયાર્થ. 11825-829111
શ્રોત્રેન્દ્રિય દ્વાર વડે મનોજ્ઞ શબ્દના શ્રવણથી જે સાત–સુખ તે શ્રોત્રેન્દ્રિયસાત. એવી રીતે શેષ ઇન્દ્રિય સંબંધી પણ સાત भरावा. ईष्टना चिंतनथी थतुं के सुप ते नोईन्द्रियसात ॥ ४८८ ॥
ગુરુને નિવેદન કરવા વડે જે શુદ્ધિ થાય છે તે આલોચનાર્હ ૧, મિથ્યા દુષ્કૃત (દેવા) વડે જે શુદ્ધિ થાય છે તે પ્રતિક્રમણાઈ ૨, આલોચના અને પ્રતિક્રમણ એ બન્નેથી જે શુદ્ધિ થાય છે તે તદુભયાર્હ ૩, પરિષ્ઠાપન કીધે છતે આધાકર્માદિક (આહા૨) માં જે શુદ્ધિ થાય છે તે વિવેકા ૪, જે કાયાની ચેષ્ટાના નિરોધથી શુદ્ધિ થાય છે તે વ્યુત્સર્ગા પ, નીવી વગેરે તપ વડે શુદ્ધિ જે થાય
छे ते तपोई ॥४८८ ॥
प्रायश्चित्तने वहन डरनार मनुष्यो ४ छे, भाटे मनुष्यना अधिारवाणा 'छव्विहा मणुस्सा' इत्यादि० सूत्रथीઆરંભીને યાવત્ લોકસ્થિતિ સૂત્રથી પૂર્વના સૂત્ર સુધી કહે છે—
छव्विहा मणुस्सा पन्नत्ता, तंजहा - जंबूदीवगा, धायइसंडदीवपुरच्छिमद्धगा, धायइसंडदीवपच्चत्थिमद्धगा, पुक्खरवरदीवड्ढपुरत्थिमद्धगा, पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धगा, अंतरदीवगा । अहवा छव्विहा मणुस्सा पत्रत्ता, तंजा - संमुच्छिममणुस्सा ३ - कम्मभूमगा १, अकम्मभूमगा २, अंतरदीवगा ३, गब्भवक्कंतियमणुस्सा ३कम्मभूमगा १, अकम्मभूमगा २, अंतरदीवगा ३ ॥ सू० ४९० ।।
छव्विहा इड्डीमंता मणुस्सा पन्नत्ता, तंजहा - अरहंता, चक्कवट्टी, बलदेवा, वासुदेवा, चारणा, विज्जाहरा ! छव्विहा अणिड्डीमंता मणुस्सा पन्नत्ता, तंजहा - हेमवतगा, हेरन्नवतगा, हरिवस्सगा, रम्मगवस्सगा, कुरुवासिणो, अंतरदीवगा ।। सू० ४९१ ।।
छव्विहा ओसप्पिणी पन्नत्ता, तंजहा - सुसमसुसमा जाव दुस्समदुस्समा । छव्विहा उस्सप्पिणी पन्नत्ता, तंजहादुस्समदुस्समा जाव सुसमसुसमा ।। सू० ४९२ ।।
जंबुद्दीवे दीवे भरहेरवतेसु वासेसु तीताते उस्सप्पिणीते सुसमसुसमाते समाते मणुया छ धणुसहस्साई उड्डमुच्चत्तेणं होत्था, छच्च अद्धपलि ओवमाई परमाउं पालयित्था १, जंबूद्दीवे दीवे भरहेरवतेसु वासेसु इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए एवं चेव २, जंबू [दीवे दीवे] भरहेरवते [सु वासेसु] आगमेस्साए उस्सप्पिणीए सुसमसुसमाए समाए एवं चेव जाव छच्च अद्धपलि ओवमाई परमाउं पालयिस्संति ३, जंबुद्दीवे दीवे देवकुरुउत्तरकुरासु मणुया छद्धणुसहस्साई उड्डुं उच्चत्तेणं पन्नत्ता, छच्च अद्धपलिओवमाई परमाउं पालयंति४। एवं धायइसंडदीवपुरत्थिमद्धे वि चत्तारि आलावगा जाव पुक्खरवरदीवड्डपच्चत्थिमद्धे (वि) चत्तारि आलावा ।। सू० ४९३ ।।
छव्विहे संघयणे पन्नत्ते, तंजहा - वयिरोस भणारायसंघयणे, उसभणारायसंघयणे, नारायसंघयणे, अद्धनारायसंघयणे, खीलियासंघयणे, सेवट्टसंघयणे ।। सू० ४९४ ।।
छवि संठाणे पन्नत्ते, तंजहा - समचउरंसे, णग्गोहपरिमंडले, साती, खुज्जे, वामणे, हुंडे ।। सू० ४९५ ।। (મૂ0) છ પ્રકારના મનુષ્યો કહેલા છે, તે આ પ્રમાણે—જંબૂદ્વીપમાં ઉત્પન્ન થયેલા ૧, ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ઉત્પન્ન થયેલા ૨, ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાદ્ધમાં ઉત્પન્ન થયેલા ૩, પુષ્કરવર દ્વીપાદ્ધના પૂર્વાર્ધમાં ઉત્પન્ન થયેલા ૪, પુષ્કરવરં 1. સૂ૦ ૪૮૭ ની વ્યાખ્યા સુગમ હોવાથી ટીકાકારે કરી નથી.
112