________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
५ स्थानकाध्ययने उद्देशः ३ विमानोच्चताबंधपुद्गला नदीसंगमः कुमारजिनाः सभाः पंचतारकनक्षत्राणि पुद्गलाः ४६९-४४४ सूत्राणि
(મૂ૦) પાંચ કારણો વડે ગુરુ શિષ્યને સૂત્રની વાચના આપે-ભણાવે, તે આ પ્રમાણે–૧. શિષ્યોને શ્રુતનો સંગ્રહ થાઓ એવા
પ્રયોજનથી, ૨. જો શિષ્યો ભણેલા હોય તો આહારાદિને સુખ મેળવવાથી ગચ્છને આધારભૂત થાઓ એવા હેતુથી, ૩. શિષ્યોને ભણાવવાથી મને કર્મની નિર્જરા થાઓ એવા હેતુથી, ૪. શિષ્યને ભણાવવાથી મારું શ્રુત વિશેષ સ્પષ્ટ (પાકું) થશે એવા હેતુથી, પ. ઘણા કાળપયત સૂત્રનો વિચ્છેદ ન થાય, પરંપરા ચાલે તેવા પ્રયોજનથી. પાંચ કારણો વડે શ્રતને શીખવવું-ભણવું, તે આ પ્રમાણે–૧. તત્ત્વના નિર્ણયરૂપ જ્ઞાનને અર્થે. ૨. તત્ત્વાર્થના શ્રદ્ધાનરૂપ સમ્યગદર્શનને માટે, ૩. સદનુષ્ઠાનરૂપ ચારિત્રને અર્થે, ૪. વ્યગ્રહ-અસત્ કદાગ્રહથી બીજાને છોડાવવા માટે અને
પ. જો હું જાણીશ તો યથાર્થ પદાર્થોનું મને જ્ઞાન થશે તેવા હેતુથી શ્રુત ભણે. //૪૬૮ll, (ટી૦) પંવહી’ ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે–સુરં—'શ્રતને અથવા સૂત્રમાત્રને ભણાવે, તેમાં સંગ્રહ-શિષ્યોને શ્રુતનું ગ્રહણ, તે જ અર્થપ્રયોજન માટે અર્થાત્ સંગ્રહરૂપ પ્રયોજનને માટે અથવા સંગ્રહ એ જ અર્થ-પ્રયોજન છે જેને તે સંગ્રહાર્થ, તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે એટલે શ્રુતનો એઓને (શિષ્યોને) સંગ્રહ થાઓ એવા પ્રયોજન વડે અથવા આ શિષ્યો જે મારા વડે સંગ્રહિત છે-શિષ્યરૂપે કરેલા છે-આવી રીતે સંગ્રહાર્થપણાએ અર્થાત્ શિષ્યોના સંગ્રહને માટે ૧, એવી રીતે ઉપગ્રહાર્થ માટે અથવા ઉપગ્રહાર્થપણાએ એમ જ ભણાવવાથી) શિષ્યો, ભક્તપાન અને વસ્ત્રાદિને મેળવવામાં સમર્થપણાએ આધારભૂત થાઓ આ ભાવ છે ૨, નિર્જરાર્થ માટે અર્થાત્ મને કર્મોની નિર્જરા જ થાઓ આ હેતુથી ૩, શ્રત વી—ગ્રંથ, મે–વાચના આપનાર એવા મને પર્યવજાત-વિશેષ થશે અર્થાત્ શાસ્ત્ર છૂટપણાએ થશે ૪, અવિચ્છિન્નપણાએ નયન-શ્રુતનું કાળાંતરમાં પમાડવું અર્થાત્ ચિરકાળ પર્યત ચાલે તે અવ્યવચ્છિત્તિનય (શાસ્ત્રની પરંપરા અખંડિત ચાલે), તે જ પ્રયોજનને માટે તત્ત્વોનું જાણવું તે જ્ઞાન, તેઓનું શ્રદ્ધાન તે દર્શન, સદનુષ્ઠાન તે ચારિત્ર, વ્યગ્રહ એટલે મિથ્યાભિનિવેશ, તેનું મૂકવું અથવા તેથી બીજાઓને મૂકાવવું તે વ્યહમોચન, તેના પ્રયોજન માટે અથવા તેના પ્રયોજનપણાએ. '' ૦િ યથાસ્થા—જેમ છે તેમાં રહેલા અથવા યથાર્થી—જેવા પ્રકારના પ્રયોજનને માવાન–જીવાદિકોને અથવા યથાર્થી—યથા દ્રવ્યોને માવાપર્યાયોને હું જાણીશ-એ હેતુથી શીખે છે. ll૪૬૮
યથાવસ્થિત ભાવો ઊર્ધ્વલોકને વિષે સૌધર્માદિક છે માટે તેના વિષયવાળા ત્રણ સૂત્રને તથા અપોલોકને વિષે નારકાદિ ચોવીશ દંડક છે માટે તેના વિષયવાળા ચોવીશ સૂત્રને તથા તિર્યગૂલોકને વિષે જંબુદ્વીપ વગેરે છે માટે તત્સંબંધી વસ્તુવિષયક ચાર સૂત્રને કહે છેसोहम्मीसाणेसु णं कप्पेसु विमाणा पंचवण्णा पन्नत्ता, तंजहा-किण्हा जाव सुक्किल्ला १ । सोहम्मीसाणेसु णं कप्पेसु विमाणा पंचजोयणसयाई उड्उच्चत्तेणं पन्नत्ता २ । बंभलोग-लंततेसुणंकप्पेसुदेवाणं भवधारणिज्जसरीरगा उक्कोसेणं पंचरयणीओ उड्ढे उच्चत्तेणं पन्नत्ता ३। नेरइया णं पंचवन्ने पंचरसे पोग्गले बंधेसु वा बंधति वा बंधिस्संति वा तंजहा-किण्हे जाव सुकिल्ले, तित्ते जाव મધુર, પર્વ નાવ ળિતા ર૪, ૪ | સૂ૦ ૪૬૧|| जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं गंगं महानदिं पंच महानदीओ समति, तंजहा-जउणा, सरऊ,
आदी, कोसी, मही १ । जंबूमंदरस्स दाहिणेणं सिंधुं महाणदि पंच महानदीओ समप्पेंति, तंजहा-सतहू, वितत्था, विभासा, एरावती, चंदभागा २ ।जंबूमंदरस्स उत्तरेणं रत्तं महाणइं पंच महानदीओ समप्पेंति, तंजहाकिण्हा, महाकिण्हा, नीला, महानीला, महातीरा ३ । जंबूमंदरस्स उत्तरेणं रत्तावति-महानदि पंच महानईओ 1. અહિં સૂત્ર શબ્દથી સૂત્ર અને અર્થ બન્ને સમજવા, કેમ કે શ્રુત શબ્દ જ્ઞાનવાચક છે. 2. સૂત્ર માત્રથી અક્ષરાત્મક સૂત્રનો પાઠમાત્ર લેવો. સૂત્ર તો જ્ઞાનરૂપ શ્રુતનું કારણ છે.
102