________________
५ स्थानकाध्ययने उद्देशः ३ जीवभेदगत्यागतयः कलादीनामचित्तता संवत्सराः ४५८-४६० सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ पंचागइया एवं चेव ३ । एवं जाव पंचेंदिया । पंचेंदिया पंचगतिता पंचागतिता पन्नत्ता, तंजहा-पंचेंदिया जाव गच्छेज्जा ४-५-६ । पंचविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–कोहकसायी जाव लोभकसायी, अकसायी ७ । अहवा पंचविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–नेरइया जाव देवा, सिद्धा ७ ॥ सू० ४५८।। अह भंते! कल-मसूर-तिल-मुग्ग-मास-णिप्फाव-कुलत्थ-आलिसंदग-सतीण-पलिमंथगाणं एतेसि णं धन्नाणं कोट्ठाउत्ताणं जधा सालीणं जाव केवतितं कालं जोणी संचिट्ठति? गोयमा! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं पंच संवच्छराइं, तेण परं जोणी पमिलायति, जाव तेण परं जोणीवोच्छेदे पण्णत्ते ।। सू० ४५९।। पंच संवच्छरा पन्नत्ता.तंजहा–णक्खत्तसंवच्छरे,जगसंवच्छरे, पमाणसंवच्छरे, लक्खणसंवच्छरे,सर्णिचरसंवच्छरे १। जुगसंवच्छरे पंचविहे पन्नत्ते, तंजहा-चंदे, चंदे, अभिवड्डिते, चंदे, अभिवड्डिते चेव २, पमाणसंवच्छरे पंचविधे पन्नत्ते, तंजहा–णक्खत्ते, चंदे, उऊ, आदिच्चे, अभिवड्डिते ३, लक्खणसंवच्छरे पंचविहे पन्नत्ते, तंजहासमगं नक्खत्ता जोगं, जोयंति समगं उदू परिणमंति । णच्चुण्ह णातिसीतो, बहूदतो होति नक्खत्ते ।।१।। ससि सगलपुण्णमासी; जोतेति विसमचारिणक्खत्ते । कडूतो बहूदतो वा, तमाहु संवच्छरं चंदं ।।२।। विसमं पवालिणो परिणमंति अणुदूसु देंति पुप्फफलं । वासं ण सम्म वासति, तमाहु संवच्छरं कम्मं ।।३।। पुढविदगाणं तु रसं पुप्फफलाणं तु देति आदिच्चो । अप्पेण वि वासेणं, सम्म निप्फज्जए सासं ।।४।। आदिच्चतेयतविता, खण-लव-दिवसा उऊ परिणमंति । पूरेति य रेणु]थलताई, तमाहु अभिववितं जाणे ।।५।। ।। सू० ४६०॥ (મૂળ) પાંચ પ્રકારના સંસારી જીવો કહેલા છે, તે આ પ્રમાણે–એકેન્દ્રિયો યાવત્ પંચેદ્રિયો ૧, એકેન્દ્રિયો પાંચ ગતિવાળા
અને પાંચ આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણે—એકેન્દ્રિય એટલે એકેન્દ્રિયના આયુષના ઉદયવાળો જીવ, એકેન્દ્રિયને વિષે ઉપજતો થકો એકેન્દ્રિયમાંથી યાવતુ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉપજે તે જ એકેન્દ્રિય જીવ, તે એકેન્દ્રિયપણાને છોડતો થકો એકેન્દ્રિયપણામાં યાવત્ પંચેન્દ્રિયપણામાં જાય-ઉપજે ૨, બેઇન્દ્રિય જીવો પાંચ ગતિવાળા અને પાંચ આગતિવાળા પૂર્વોક્ત રીતે જાણવા ૩, એવી રીતે યાવત્ ઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયો પાંચ ગતિ અને પાંચ આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણે—પંચેન્દ્રિયના આયુષ્યના ઉદયવાળા જીવ, પંચેન્દ્રિયોને વિષે ઉપજતો થકો એકેન્દ્રિયોમાંથી યાવત્ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય તે જ પંચેન્દ્રિય જીવ, તે પંચેન્દ્રિયપણાને છોડતો થકો એકેન્દ્રિયપણામાં યાવત્ પંચેન્દ્રિયપણામાં જાય-ઉત્પન્ન થાય. ૪-૫-૬, પાંચ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી અને અકષાયી ૭, અથવા પાંચ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–નરયિકો યાવત્ દેવો અને સિદ્ધ જીવો. Ir૪૫૮
भगवन्! qeel, मसूर, तिल, मका, 452, पद, पुगथी, योगा, तुर भने l य९॥-0 पान्याने अ61२मां ઘાલ્યા હોય (જેમ શાલિના વિષયમાં ત્રીજા ઠાણામાં કહેલું છે તેમ અહિં પણ કહેવું) તો યાવત્ કેટલા કાળ પર્યત સચિત્તયોનિ રહે? ઉત્તર-હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ પર્યત સચિત્તયોનિ રહે છે, ત્યાર પછી યોનિપ્લાન થાય છે (કરમાય છે). ત્યાર પછી યોનિનો વિચ્છેદ-નાશ થાય છે. /૪પ૯ll પાંચ સંવત્સરો કહેલા છે, તે આ પ્રમાણે—નક્ષત્રસંવત્સર, યુગસંવત્સર, પ્રમાણસંવત્સર, લક્ષણસંવત્સર અને શનૈશ્ચરસંવત્સર ૧, યુગસંવત્સર પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–ચંદ્રસંવત્સર, ચંદ્રસંવત્સર, અભિવદ્ધિતસંવત્સર,
-
91