________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ सुप्तजागराः रजआदानेतरौ पञ्चमासिकी प्रतिमा उपघातविशुद्धी ४२२-४२५ सूत्राणि ચતુર્વિધ શ્રમણસંઘની પ્રશંસા આ પ્રમાણે—
एयंमि पूइयंमि, नत्थि तयं जं न पूइयं होइ । भुवणे वि पूअणिज्जो, न गुणी संघाओ जं अन्नो | | ११७ ||
સંઘની પૂજા કર્યો છતે એવો કોઈ નથી જે પૂજિત થતો નથી, કારણ કે-ત્રિભુવનમાં પણ સંઘથી પૂજવા યોગ્ય અન્ય ગુણી કોઈ નથી અર્થાત્ સંઘ જ સર્વોત્કૃષ્ટ પૂજ્ય છે. (૧૧૭)
દેવોનો યશવાદ આ પ્રમાણે—
देवाण अहो सीलं, विसयविसमोहिया वि जिणभवणे । अच्छरसाहिं पि समं, हासाई जेण न करेंति ।। ११८ ॥ અહો ઇતિ આશ્રર્યે! દેવોનું અદ્ભુત શીલ છે કેમ કે વિષયરૂપ વિષય વડે તેઓ મોહિત છે પણ જિનભવનમાં अप्सराजोनी साथै पए। हास्याहिने उरता नथी. (११८ ) ॥४२६ ॥
संयत अने असंयतनो व्यति५२ 'पंच पडिसंलीणा' इत्याद्दिथी आरंभीने आरोप सूत्र पर्यंत हे छेपंच पडिलीणा पन्नत्ता, तंजहा- सोतिंदियपडिसंलीणे जाव फासिंदियपडिसंलीणे । पंच अप्पडिसंलीणा पन्नत्ता, तंजहा-सोतिंदियअप्पडिसंलीणे जाव फासिंदिय अप्पडिसंलीणे । पंचविधे संवरे पन्नत्ते, तंजहासोतिंदियसंवरे जाव फासिंदियसंवरे | पंचविहे असंवरे पन्नत्ते, तंजहा- सोइंदिय असंवरे जाव फासिंदिय असंवरे ॥ सू० ४२७ ।।
पंचविधे संजमे पन्नत्ते, तंजहा - सामातितसंजमे, छेदोवद्वावणियसंजमे, परिहारविसुद्धितसंजमे, सुहुमसंपरायसंजमे अहक्खाय[चरित्त]संजमे ॥ सू० ४२८ ॥
एगिंदिया णं जीवा असमारभमाणस्स पंचविधे संजमे कज्जति, तंजहा - पुढविकातितसंजमे जाव वसतिकातितसंमे । एगिंदिया णं जीवा समारभमाणस्स पंचविधे असंजमे कज्जति, तंजहापुढविकातित असंजमे जाव वणस्सतिकातित असंजमे ॥ सू० ४२९ ॥
पंचिंदिया णं जीवा असमारभमाणस्स पंचविधे संजमे कज्जति, तंजहा- सोतिंदितसंजमे जाव फासिंदितसंजमे । पंचिंदिया णं जीवा समारभमाणस्स पंचविधे असंजमे कज्जति, तंजहा – सोतिंदिय असंजमे जाव फासिंदिय असंजमे, सव्वपाण- भूय-जीव-सत्ता-णं असमारभमाणस्स पंचविधे संजमे कज्जति, लंजहा - एगिंदितसंजमे जाव पंचेंदितसंजमे, सव्वपाण- भूय- जीव- सत्ता णं समारभमाणस्स पंचविधे असंजमे कज्जति, तंनहा - एगिंदित असंजमे जाव पंचेंदित असंजमे ।। सू० ४३० ||
पंचविधा तणवणस्सतिकातिता पन्नत्ता, तंजहा - अग्गबीया, मूलबीया, पोरंबीया, खंधबीया, बीयरुहा ॥ सू० ४३१ ।।
(મૂળ) પાંચ ઇન્દ્રિયોને ગોપવનારા–વશ કરનારા પ્રતિસંલીન કહેલા છે, તે આ પ્રમાણે—શ્રોત્રન્દ્રિયપ્રતિસંલીન યાવત્ સ્પર્શેન્દ્રિયપ્રતિસંલીન. પાંચ ઇન્દ્રિયોને નહિં ગોપવનારા ઇન્દ્રિયવશવત્તિ-અપ્રતિસંલીન કહેલા છે, તે આ પ્રમાણે— શ્રોત્રેન્દ્રિયઅપ્રતિસંલીન યાવત્ સ્પર્શનેન્દ્રિયઅપ્રતિસંલીન. પાંચ પ્રકારે સંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રેન્દ્રિયનો સંવર યાવત્ સ્પર્શનેન્દ્રિયનો સંવર. પાંચ પ્રકારે અસંવર કહેલ છે, તે આ પ્રમાણે—શ્રોત્રન્દ્રિયનો અસંવર યાવત્
स्पर्शनेन्द्रियनो असंवर. ॥ ४२७ ॥
પાંચ પ્રકારે સંયમ કહેલ છે, તે આ પ્રમાણે—સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, પરિહારવિશુદ્ધિક સંયમ, સૂક્ષ્મસંપ૨ાય સંયમ અને યથાખ્યાતચારિત્ર સંયમ ૪૨૮॥
56