________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः ३ क्रोधः पक्षिदृष्टान्तः ३११-३१२ सूत्रे
अथ चतुःस्थानकाध्ययनके तृतीय उद्देशक |
બીજો ઉદ્દેશક કહેવાયો, હવે ત્રીજો ઉદ્દેશક શરૂ કરાય છે. આ ઉદ્દેશકનો પૂર્વના ઉદ્દેશકની સાથે આ પ્રમાણે સંબંધ છે. પૂર્વના ઉદ્દેશકમાં જીવ અને ક્ષેત્રના પર્યાયો કહ્યા, અહિં તો જીવના પર્યાયો કહેવાય છે. આ સંબંધ વડે પ્રાપ્ત થયેલ આ ઉદ્દેશકના પ્રથમ બે સૂત્ર કહે છે– चित्तारि रातीओ पन्नत्ताओ, तंजहा-पव्वयराती, पुढविराति, वालुयराती, उदगराती । एवामेव चउव्विहे कोहे पन्नत्ते, तंजहा–पव्वतरातिसमाणे, पुढविरातिसमाणे, वालुयरातिसमाणे, उदगरातिसमाणे । पव्वतरातिसमाणं कोहं अणुपविढे जीवे कालं करेइ णेरतितेसु उववज्जति, पुढविरातिसमाणं कोहमणुप्पविढे तिरिक्खजोणितेसु उववज्जति, वालुयरातिसमाणं कोहं अणुपविढे समाणे मणुस्सेसु उवज्जति, उदगरातिसमाणं कोहमणुपविढे समाणे देवेसु उववज्जति १ । चत्तारि उदगा पन्नत्ता, तंजहा-कद्दमोदए, खंजणोदए, वालुओदए, सेलोदए। एवामेव चउव्विहे भावे पन्नत्ते,तंजहा–कद्दमोदगसमाणे,खंजणोदगसमाणे, वालुओदगसमाणे,सेलोदगसमाणे। कद्दमोदगसमाणं भावमणुपविढे जीवेकालं करेति णेरतितेसु उववज्जति, एवं जाव सेलोदगसमाणं भावमणुपविटे : जीवे कालं करेति देवेसु उववज्जति ॥सू० ३११।। चत्तारि पक्खी पन्नत्ता, तंजहा–रुतसंपन्ने नाममेगे णो रूवसंपन्ने, रूवसंपन्ने नाममेगे नो रुतसंपन्ने, एगे रूवसंपन्ने विरुतसंपन्ने वि, एगे नो रुतसंपन्ने णो रूवसंपन्ने, एवामेव चत्तारि पुरिसजाता पन्नता, तंजहा-रुतसंपन्ने नाममेगे णो रूवसंपन्ने ट्क [-४] । चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा–पत्तियं करेमीतेगे पत्तियं करेइ, पत्तियं करेमीतेगे अप्पत्तितं करेति, अप्पत्तियं करेमीतेगे पत्तितं करेति, अप्पत्तियं करेमीतेगे अप्पत्तितं करेति। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-अप्पणो णाममेगे पत्तितं करेति णो परस्स, परस्स नाममेगे पत्तियं करेति णो अपणो ह [४] (४)। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–पत्तितं पवेसामीतेगे पत्तितं पवेसेति, पत्तियं पवेसामीतेगे अप्पत्तितं पवेसेति ट्क [=४] । चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-अप्पणो नाममेगे पत्तितं पवेसेति णो परस्स, परस्स ह्र [४] ।। सू०३१२।। (મૂળ) ચાર પ્રકારની રેખાઓ કહેલી છે, તે આ પ્રમાણે–પર્વતની રેખા, પૃથિવીની રેખા, વાલુકા (રેતી) ની રેખા અને
ઉદકની રેખા. એ દૃષ્ટાંતે ચાર પ્રકારનો ક્રોધ કહેલો છે, તે આ પ્રમાણે–પર્વતની રેખા (ફાટ) સમાને ક્રોધ-ચાવતું જીવપર્યત રહે, પૃથિવીની રેખા સમાન ક્રોધ-બાર માસ પર્યત રહે, વાલુકાની રેખા સમાન ક્રોધ-ચાર માસ પર્યત રહે અને ઉદકની રેખા સમાન ક્રોધ-એક પક્ષપર્યંત રહે. પર્વતની રેખા સમાન અનંતાનુબંધી ક્રોધમાં પ્રવિષ્ટ થયેલ જે જીવ કાલ કરે છે તે નરકમાં ઉત્પન્ન થાય છે, પૃથિવીની રેખા સમાન અપ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ થયેલ જે જીવ કાલ કરે
છે તે તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે, વાલુકાની રેખા સમાન પ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ થયેલ જે જીવ કાલ કરે છે 1. एतत्सूत्र स्थाने भां० मध्ये ईदृशः पाठः चत्तारि आवता पन्नत्ता, तंजहा-खरावत्ते, उन्नयावत्ते, गूढावत्ते, आमिसावत्ते । एवामेव इत्थियाए वा पुरिसस्स वा चत्तारि कसाया पन्नत्ता, तंजहा-खरावत्तसमाणे कोहे, उन्नयावत्तसमाणे माणे, गूढावत्तसमाणा माया, आमिसावत्तसमाणे लोहे। [मु.श्री जंबूविजयजी सं. स्थाना०]
394