________________
કરવારૂપ,
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ अजीवास्तिकायाः, आमादि, सत्यप्रणिधानानि च २५२ - २५४ सूत्राणि બે અહોરાત્રિ વડે આ પ્રતિમાની સમાપ્તિ થાય છે. સુભદ્રા પ્રતિમા પણ એ પ્રમાણે જ સંભવે છે, કારણ કે કોઈ ગ્રંથમાં તેનું સ્વરૂપ જોયેલ ન હોવાથી લખ્યું નથી. એવી રીતે દરેક દિશામાં અહોરાત્ર પ્રમાણે કાયોત્સર્ગ કરવારૂપ મહાભદ્રાપ્રતિમા ચાર અહોરાત્ર વડે સમાપ્ત થાય છે. અને જે દશ દિશાઓમાં પ્રત્યેક દિશાએ અહોરાત્ર પ્રમાણ કાયોત્સર્ગ કરવારૂપ છે તે સર્વતોભદ્રા પ્રતિમા દશ અહોરાત્ર વડે સમાપ્ત થાય છે. મોક પ્રતિમા એટલે પ્રશ્રવણ (લઘુનીતિ) સંબંધી પ્રતિજ્ઞા, જે સોળ ભક્ત (સાત ઉપવાસ) વડે સમાપ્ત થાય છે, તે ક્ષુલ્લિકા (નાની) કહેવાય છે અને આઠ ઉપવાસવડે સમાપ્ત થાય છે તે મહતી (મોટી) પ્રતિમા, યવની માફક દત્ત (દાત) અને કવલોથી આદિ-અંતમાં હીન અને મધ્યમાં વૃદ્ધિવાળી તે યવમધ્યા પ્રતિમા અને વજ્રમધ્યા પ્રતિમા તો આદિ-અંતમાં (દત્તિની) વૃદ્ધિવાળી અને મધ્યમાં હીન હોય છે. II૨૫૧॥
પ્રતિમાઓ જીવાસ્તિકાયમાં જ હોય છે, તેનાથી વિપરીત અજીવાસ્તિકાયનું સૂત્ર કહે છે— चत्तारि अत्थिकाया अजीवकाया पन्नत्ता, तंजहा - धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, पोग्गलत्थिकाए । चत्तारि अत्थिकाया अरूविकाया पन्नत्ता, तंजहा - धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए ॥ સૂ॰ ૧૨॥
चत्तारि फला पन्नत्ता, तंजहा - आमे णामं एगे आममहुरे १, आमे णाममेगे पक्कमहुरे २, पक्के णाममेगे आममहुरे ३, पक्के णाममेगे पक्कमहुरे ४ । एवामेव चत्तारि पुरिसजाया पन्नत्ता, तंजहा- आमे णाममेंगे आममहुरफलसमाणे ૪ ॥ સૂ॰ ૨૧૨॥
चडव्विहे सच्चे पन्नत्ते, तंजहा - काउज्जुयया, भासुज्जुयया, भावज्जुयता, अविसंवायणाजोगे । चउव्विहे मोसे પન્નત્તે, તંનહા—જાયગાનુયતા, માતબનુનુયતા, ભાવઅનુત્તુયતા, વિસંવાળાનોને चडव्विहे पणिहाणे पन्नत्ते, तंजहा-मणपणिहाणे, वइपणिहाणे, कायपणिहाणे, ठवकरणपणिहाणे । एवं णेरइयाणं पंचिंदियाणं जाव वेमाणियाणं ४ । चउव्विहे सुप्पणिहाणे पन्नत्ते, तंजहा - मणसुप्पणिहाणे जाव उवगरणसुप्पणिहाणे। एवं संजयमणुस्साण वि, चउव्विहे दुप्पणिहाणे पन्नत्ते, तंजहा- मणदुप्पणिहाणे जाव उवकरणदुप्पणिहाणे। एवं पंचिंदियाणं जाव वेमाणियाणं २४ ।। सू० २५४ ।।
(૦) ચાર અસ્તિકાય અજીવકાય કહેલા છે, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય. ચાર અસ્તિકાયને અરૂપીકાય કહેલા છે, તે આ પ્રમાણે—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. ચાર પ્રકારનાં ફ્લ કહેલાં છે, તે આ પ્રમાણે—કોઈએક ફ્લ કાચું છે અને રસથી કંઈક મધુર છે ૧, કોઈએક લ કાચું છે પણ રસથી અત્યંત મધુર છે ૨, કોઈએક લ પાકું છે પણ રસથી કંઈક મધુર છે ૩, અને કોઈએક ફ્લ પાકેલું છે અને અતિશય મધુર છે ૪. આ દૃષ્ટાંતથી ચાર પ્રકારના પુરુષો કહેલાછે, તે આ પ્રમાણેકોઈએક પુરુષ વય અને શ્રુત (જ્ઞાન) થી અવ્યક્તકાચો છે અને ઉપશમાદિગુણથી અલ્પ મધુરતાવાળો છે ૧, કોઈએક પુરુષ વય અને શ્રુતથી કાચો છે પણ ઉપશમાદિગુણથી અત્યંત મધુરતાવાળો છે ૨, કોઈએક પુરુષ વય અને શ્રુતથી પરિણત (પાકો) છે પણ ઉપશમાદિગુણથી અલ્પ મધુરતાવાળો છે ૩, અને કોઈએક પુરુષ વય અને શ્રુતથી પરિણત તેમજ ઉપશમાદ્દિગુણરૂપ અત્યંત મધુરતાવાળો છે ૪. ૨૫૩॥
ચાર પ્રકારે સત્ય-સરલ ભાવ કહેલ છે, તે આ પ્રમાણે-કાયાની સરલતા-શરીરની કુચેષ્ટાદિથી રહિત, ભાષાની સરલતા–કપટ વચનનો અભાવ, ભાવની સરલતા-મનની સરલતા, અવિસંવાદનાયોગ–વિપરીત જ્ઞાન રહિત બોલવું અર્થાત્ ગાયને ગાય કહેવી ઇત્યાદિરૂપ. ચાર પ્રકારે સૃષા–જૂઠું કહેલ છે, તે આ પ્રમાણે—કાયાની વક્રતા-વાંકું ચાલવું, ભાષાની વક્રતા-કપટ વચન બોલવું, ભાવની વક્રતા-મનનું વક્રપણું અને વિસંવાદનાયોગ–ગાયને ઘોડો
320