________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः ३ वचनमनसोः त्रिविधत्वम् १७५ सूत्रम् उवसंपया य तिविहा, णाणे तह दंसणे चरित्ते य । दंसण- णाणे तिविहा, दुविहा य चरित्तअाए ।। ११२ ।। [બાવ.નિ ૬૧૮, पञ्चा० ५८६ त्ति ] ઉપસંપદા ત્રણ પ્રકારે છે—જ્ઞાનવિષયા, દર્શનવિષયા અને ચારિત્રવિષયા. દર્શન અને જ્ઞાન સંબંધી ત્રણ1 પ્રકારે છે અને ચારિત્ર માટે બે પ્રકાર છે. (૧૧૨)
આ આચાર્યોપસંપત્ ૢ એવી રીતે ઉપાધ્યાય અને ગણીની પણ છે. 'વં વિનદ્દĪ' ત્તિ॰ એમ જ આચાર્યત્વાદિ ભેદ વડે ત્રણ પ્રકારે વિજ્ઞાન—પરિત્યાગ, તે પોતાના આચાર્યાદિના પ્રમાદદોષને આશ્રયીને વૈયાવૃત્ય અને ક્ષપળા—તપસ્યા માટે બીજા આચાર્યની ઉપસંપત્થણાએ હોય છે. કહ્યું છે કે—'નિયામિ ૩ સૌયળોસાળા હોફ' [આવશ્ય નિ૦ ૭૮ fત્ત॰] પોતાના ગચ્છથી અન્ય ગચ્છમાં સીદન (શિથિલાચારાદિ) દોષથી હોય છે. અથવા જ્ઞાનાદિ માટે ઉપસંપત્ત્ને પ્રાપ્ત થયેલ મુનિને, જ્ઞાનાદિ માટે ન રહેનાર મુનિને અથવા સિદ્ધ પ્રયોજન (સંપૂર્ણ થયેલા કાર્ય) વાળાને જે આચાર્ય છોડે છે તે આચાર્યપરિત્યાગ કહેવાય છે. કહ્યું છે કે—
उवसंपन्नो जं कारणं तु तं कारणं अपूरितो । अहवा समाणियंमी, सारणया वा विसग्गो वा ।। ११३ ॥ । [ आव. नि० ७२० इति]
જે કારણ (વૈયાવૃત્ય વગેરે)ને આશ્રયીને પાસે આવેલ પણ તે કારણને પૂર્ણ ન કરતો થકો જ્યારે પાછો વળે છે ત્યારે સારણા વગે૨ે કરાવે છે, પરંતુ અવિનીતનો ત્યાગ કરાય છે, અથવા કાર્યની સમાપ્તિ થયે છતે મુનિને સ્મૃતિ કરાવે કે તમારું કામ પૂર્ણ થયું છે અથવા વિદાય કરાય છે. (૧૧૩)
એવી રીતે ઉપાધ્યાય અને ગણીનો પણ પરિત્યાગ જાણવો. ।।૧૭૪॥
પૂર્વે કહેલ આ વિશિષ્ટ સાધુની કાયચેષ્ટા ત્રણ સ્થાનકમાં અવતાર કરાઈ, હવે તો વચન, મન અને તે બન્નેના નિષેધનું ત્રીજા સ્થાનકમાં અવતરણ કરતા થકા કહે છે—
તિવિદે વવપ્ન પન્નો, સંનહા-તયને, તન્નવયો, જોગવવો તિવિષે બવવને પશો, તંનહા–ોતયો, णो तदन्नवयणे, अवयणे ।
તિવિષે મળે પત્રો, સંનહા–તમ્ભળે, તયજ્ઞમળે, જોસમો તિવિષેગમને પશત્તે, તનહા−ોતમળે, જોતયજ્ઞમળે, અમને । સૂ॰ ૧ ।।
(મૂળ) ત્રણ પ્રકારે વચન કહેલ છે, તે આ પ્રમાણે—ઘડાને ઘડો કહેવો તે તચન, ઘડાની અપેક્ષાએ અન્ય પટ–વસ્ત્ર છે એમ કહેવું તે તદન્યવચન, અને ડિત્યાદિની માફક અર્થ વગરનું વચન તે નોવચન. ત્રણ’પ્રકારે અવચન કહેલ છે, તે આ પ્રમાણે—ઘડાને ઘડો ન કહેતા વસ્ત્ર કહે તે નોતચન, ઘડાને ઘડો કહેવો તે નોતદન્યવચન અને વચનની નિવૃત્તિ (મૌન) તે અવચન. ત્રણ પ્રકારે મન કહેલ છે, તે આ પ્રમાણે—જે દેવદત્તાદિનું અથવા જે ઘટાદિ વસ્તુમાં મન તે તન્મન, દેવદત્તથી અન્ય યજ્ઞદત્તાદિનું અથવા ઘટની અપેક્ષાએ વસ્ત્રાદિમાં જે મન તે તદન્યમન, કોઈ પણ વસ્તુની વિવક્ષા સિવાય જ મનોમાત્ર તે નોઅમન. ત્રણ પ્રકા૨ે અમન કહેલ છે, તે આ પ્રમાણે—દેવદત્તાદિકનું અથવા ઘટાદિ વસ્તુમાં મન નથી તે નોતન્મન, દેવદત્તાદિકથી અન્ય યજ્ઞદત્તાદિનું અથવા ઘડાની અપેક્ષાએ પટાદિને વિષે મન નથી તે નોતદન્યમન અને મનની નિવૃત્તિ તે અમન. I૧૭૫॥
(ટી૦) આ ચાર સૂત્રની વ્યાખ્યા—તસ્ય—વિવક્ષિત ઘટ વગેરે પદાર્થનું વચન તે તદ્ચન, ઘટ પદાર્થની અપેક્ષાએ ઘટ વચનની જેમ ૧, તે વિવક્ષિત ઘટાદિ પદાર્થથી અન્ય પટાદિ, તેનું જે વચન તે તદન્યવચન, ઘટની અપેક્ષાએ પટવચનની જેમ
1. ૧ નવીન શાનનું ગ્રહણ, ૨ પૂર્વે ગ્રહણ કરેલનું સ્થિર કરવું અને ૩ વીસરેલને તાજું કરવું—આ ત્રણ ભેદ જ્ઞાનઉપસંપદાના છે તેમજ દર્શનપ્રભાવકશાસ્ત્રના અર્થનું ગ્રહણ, સ્થિરીકરણ અને વિસ્તૃતના સ્મરણરૂપ દર્શનની ઉપસંપદા પણ ત્રણ છે. ચારિત્રની બે ઉપસંપદા છે, તે આ—૧ વૈયાવૃત્ત્વ અને ૨ ક્ષપણા–તપરૂપ.
226