________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः १ आयुस्वरूपम् १४४ - १४६ सूत्राणि उप्पज्जंति वा उप्पज्जिस्संति वा तंजहा - अरहंता, चक्कवट्टी, बलदेव - वासुदेवा २६, एवं जाव पुक्खवरदीवद्धपच्चत्थिमद्धे ३० । तओ अहाउयं पालयंति, तंजहा - अरहंता चक्कवट्टी बलदेव- वासुदेवा ३१ । તો માિમમાડય પાતયંતિ, તંનહા-અરöતા, પાવટી, વતનેવ-વાસુડેવા ૩૨ સૂ૦ ૨૪૩।।
(મૂળ) જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીને વિષે સુષમા આરામાં ત્રણ કોડાકોડી સાગરોપમ કાળ હતો. ૧, એમ જ અવસર્પિણીમાં જાણવું ૨, વિશેષ કહેલ છે. (વર્તમાન અવસર્પિણીના બીજા આરામાં કહેલો છે) આગામિક ઉત્સર્પિણીમાં એ પ્રમાણે જ કાલમાન થશે ૩, એવી રીતે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્છમાં ભૂતકાલ વગેરેના ત્રણ ત્રણ સૂત્રો વડે કાળ કહેવો ૯, એવી રીતે પુષ્કરવરદ્વીપાદ્ધનાં પૂર્વાર્ધ અને પશ્ચિમાદ્ધમાં ત્રણ ત્રણ સૂત્રો વડે કાળ કહેવો ૧૫ (૧) જંબૂદ્રીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રને વિષે અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા નામના આરાને વિષે મનુષ્યો ત્રણ ગાઉની ઊંચાઈવાળા હતા અને ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાલ્યું (ભોગવ્યું) ૧, એ પ્રમાણે આ વર્તમાન અવસર્પિણીમાં જાણવું ૨, આગામિક ઉત્સર્પિણીમાં એ પ્રમાણે પાલશે ૩, જંબુદ્રીપ નામના દ્વીપને વિષે દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્રમાં મનુષ્યો ત્રણ ગાઉંની ઊંચાઈવાળા કહેલ છે અને ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળે છે ૪, એ પ્રમાણે યાવત્ પુષ્કરવરદ્વીપાદ્ધના પશ્ચિમાદ્ધમાં પણ જાણવું ૨૦, જંબુદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રને વિષે એક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ત્રણ વંશો ઉત્પન્ન થયા છે, ઉપજે છે અને ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે—અરિહંતનો વંશ, ચક્રવર્તીનો વંશ અને દશાર (વાસુદેવ) બલદેવનો વંશ ૨૧, એવી રીતે યાવત્ પુષ્કરવરદ્વીપાદ્ધના પશ્ચિમાદ્ધમાં જાણવું. યાવત્ શબ્દથી ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્દ્ર તથા પુષ્કરવરદ્વીપાદ્ધના પૂર્વાર્ધનું ગ્રહણ કરેલ છે ૨૫, જંબુદ્રીપ નામના દ્વીપના ભરત અને ભૈરવત ક્ષેત્રને વિષે એકેકી અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ત્રણ ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે, તે આ પ્રમાણે–અરિહંતો, ચક્રવર્તીઓ અને બલદેવ–વાસુદેવો ૨૬, એમ જ યાવત્ પુષ્કરવ૨દ્વીપાર્શ્વના પશ્ચિમાદ્ધને વિષે જાણવું ૩૦, ત્રણ યથાયુષ્ય (જેટલું બાંધેલું હોય તેટલું આયુષ્ય) ને પાલે છે–ભોગવે છે, તે આ પ્રમાણે—અરિહંતો, ચક્રવર્તીઓ અને બલદેવ–વાસુદેવો ૩૧, ત્રણ મધ્યમ આયુષ્યને ભોગવે છે, તે આ પ્રમાણે— અરિહંતો, ચક્રવર્તીઓ અને બલદેવ–વાસુદેવો ૩૨. ૧૪૩
(ટી૦) 'નવ્રૂદ્દીને' ત્યા॰િ સુગમ છે, પરંતુ 'પન્નત્તે' શબ્દથી અવસર્પિણીકાળનાં વર્તમાનપણાથી અતીતઉત્સર્પિણીની જેમ 'હોત્થા' એમ કથન ન કરવું પણ 'પન્નત્તે' એમ વ્યપદેશ કરવો, 'નવ્રૂદ્દીને' આ આદિ સૂત્રથી આરંભીને 'વાસુદેવા' છેલ્લા સૂત્ર વડે કાળના ધર્મોને કહેલ છે જે સુગમ છે; પરંતુ વિશેષ એ કે 'અહાનય પાતયંતિ' ત્તિ॰ નિરુપક્રમ આયુષ્યપણું હોવાથી યથાઆયુષ્યને પાલે છે અને વૃદ્ધત્વનો અભાવ હોવાથી મધ્યમ આયુષ્યને પાલે છે (ભોગવે છે). ૧૪૩||
આયુષ્યના અધિકારથી નીચેના બે સૂત્રને કહે છે—
बायर उकाइयाणं उक्कोसेणं तिन्नि राइंदियाइं ठिती पन्नत्ता । बायरवाउकाइयाणं उक्कोसेणं तिन्नि वाससहस्साई વિતી પદ્મત્તા ।। સૂ॰ ૨૪૪ ||
अह भंते! सालीणं वीहीणं गोधूमाणं जवाणं जवजवाणं एतेसि णं धन्नाणं कोद्वाउत्ताणं पल्लाउत्ताणं मंचाउत्ताणं मालाडत्ताणं ओलित्ताणं लित्ताणं लंछियाणं मुद्दियाणं पिहिताणं केवइयं कालं जोणी संचिट्ठत्ति ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि संवच्छराई, तेण परं जोणी पमिलायति, तेण परं जोणी पविद्धंसति, ते परं जोणी विद्धंसति, तेण परं बीए अबीए भवति, तेण परं जोणीवोच्छेदे पन्नत्ते ।। सू० १४५ ।।
1. અહિં વંશ એટલે પૂર્વજો સંભવે છે અર્થાત્ જે વંશમાં અરિહંતો વગેરે ઉત્પન્ન થાય તે.
196