SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ योगस्वरूपम् १२४ सूत्रम् કારણથી ચાર પ્રકારનું મૈથુન ન કહેતાં મૂલ સૂત્રમાં ત્રણ પ્રકારનું મૈથુન કહેલ છે. મૈથુન કરનારાઓ કહે છે—'તમો” ત્યાદિ સુગમ છે, તેઓનાં જ ભેદો કહે છે–તો મેહુ' મિત્યાદિ સુગમ છે. વિશેષ કહે છે योनिर्मृदुत्वमस्थैर्य मुग्धता क्लीबता स्तनौ । पुंस्कामितेति लिङ्गानि सप्त स्त्रीत्वे प्रचक्षते ।।१५।। मेहनं खरता दाढ्यं शौण्डीयं श्मश्रु धृष्टता । स्त्रीकामितेति लिङ्गानि सप्त पुंस्त्वे प्रचक्षते ॥१६॥ स्तनादि-श्मश्रु-केशादिभावाभावसमन्वितम् । नपुंसकं बुधाः प्राहुर्मोहानलसुदीपितम् ।।१७।। સ્ત્રી વગેરેનું આ લક્ષણ વિચક્ષણો-ડાહ્યા મનુષ્યો કહે છે–૧ યોનિ, ૨ કોમલપણું, ૩ અધીરપણું, ૪ મુગ્ધપણુંભોળાપણું, ૫ ક્લબતા-ડરપોકપણું, ૬ બે સ્તન અને ૭ પુરુષને ઇચ્છનારી. આ સાત લક્ષણો સ્ત્રીપણામાં કહેલ છે (૧૫), ૧ મેહન-પુરુષચિહ્ન, ૨ કઠોરપણું, ૩ દૃઢપણું, ૪ શૂરવીરપણું, પાશ્મથુ-દાઢી-મૂછ, ૬ પૃષ્ટપણું-ધીઠાઈ અને ૭ સ્ત્રીની ઇચ્છાવાળો, આ સાત લક્ષણો પુરુષપણામાં કહેલ છે (૧૬). વળી બીજે સ્થળે પણ કહેલું છે કેस्तनकेशवती स्त्रीस्याद्, रोमशः पुरुषः स्मृतः। उभयोरन्तरं यच्च, तदभावे नपुंसकम् ॥१८॥ સ્તન અને કેશવાળી સ્ત્રી હોય, લોમ (રોમ) વાળો પુરુષ હોય અને સ્ત્રી તેમજ પુરુષ બન્નેમાં જે અંતર છે તેના અભાવમાં (ભગ અને પુરુષચિહ્નના અભાવમાં) નપુંસક કહેવાય છે. (૧૮) 'અહિં ‘સ્તન” શબ્દથી ભગ શબ્દનું અને ‘રોમ” શબ્દથી લિંગનું ગ્રહણ કરાય છે. l/૧૨૭ll સ્ત્રી વિગેરે યોગવાળા હોય છે, માટે યોગની પ્રરૂપણા કરે છે– तिविहे जोगे पन्नत्ते, तंजहा–मणजोगे, वतिजोगे, कायजोगे, एवं णेरतिताणं विगलिंदियवज्जाणं जाव वेमाणियाणं। तिविहे पओगे पन्नत्ते, तंजहा–मणपओगे, वतिपओगे, कायपओगे।जहा जोगों विगलिंदियवज्जाणं तथा पओगो वि, तिविहे करणे पन्नत्ते, तंजहा–मणकरणे, वतिकरणे, कायकरण। एवं विगलिंदियवज्जं जाव वेमाणियाणं। तिविहे करणे पन्नत्ते, तंजहा-आरंभकरणे, संरंभकरणे, समारंभकरणे। निरंतरं जाव वेमाणियाणं // સૂ૦ ૨૨૪| (મૂળ) ત્રણ પ્રકારે યોગ કહેલ છે, તે આ પ્રમાણે–૧ મન વડે જીવનો યોગ-વીર્યવિશેષ તે મનોયોગ, ૨ વચનવિશેષે કરી યુક્ત જીવનો વીર્ય તે વચનયોગ અને ૩ કાયા યુક્ત જીવનો વીર્યવિશેષ તે કાયયોગ. આત્મવીર્ય તે યોગ છે. એવી રીતે ત્રણ યોગ, એકેંદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય અને ચતુરિંદ્રિયને છોડીને નારકોને અને યાવત્ વૈમાનિકોને (સોળ દંડકમાં) હોય છે. ત્રણ પ્રકારે પ્રયોગ કહેલ, તે આ પ્રમાણે–૧ મનનો પ્રયોગ, ૨ વચનનો પ્રયોગ અને ૩ કાયાનો પ્રયોગ. જેમ યોગ, એકેંદ્રિયાદિને છોડીને કહેલ છે તેમ પ્રયોગ પણ સોળ દંડકમાં છે. ત્રણ પ્રકારે કરણ કહેલ છે તે આ પ્રમાણે—મન એ જ કરણ, ૨ વચન એ જ કરણ અને ૩ કાયા એ જ કરણ, એવી રીતે ત્રણ કરણ, એકેંદ્રિયાદિને છોડીને નરયિકોને યાવત્ વૈમાનિક દેવોને હોય છે. વળી બીજી રીતે) ત્રણ કરણ કહેલ છે, તે આ પ્રમાણે–૧ પૃથિવીકાયિકાદિનો આરંભ કરવો તે આરંભકરણ, ૨ મનથી સંક્લેશ કરવો તે સંરંભકરણ અને ૩ સંતાપ ઉપજાવવો તે સમારંભકરણ, આ ત્રણ કરણ નિરંતર નરયિકાદિથી આરંભીને વૈમાનિક પર્યત દેવોને હોય છે અર્થાત્ ચોવીશે દંડકમાં છે. I/૧૨૪ો. (ટી) સિવિદે નોર' રૂત્યાદિ અહિં વીતરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ લબ્ધિવિશેષના પ્રત્યયરૂપ 1. સિદ્ધાંત કૌમદીની દાધીમથી ટીકામાં ‘તની જન તિ પ્રોમ, રોકો તિમિહોચતા' જણાવેલ છે. 168
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy