SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः ४ अष्टकर्मस्य द्विविधत्वम् १०५ सूत्रम् સ્વરૂપભૂત જીવ અજીવોનું સ્વરૂપ પ્રશ્નપૂર્વક બે સૂત્ર વડે કહે છે– મviતે' ત્યાં લોકને વિષે અનંતા શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છે કે–જીવો અને અજીવો છે. જીવ અને અજીવ એ બે જ દ્રવ્યાર્થપણાએ શાશ્વતા છે. અનંતા અને શાશ્વતા જે આ જીવો છે તે બોધિલક્ષણ અને મોહલક્ષણરૂપ સ્વભાવના યોગથી બુદ્ધો અને મૂઢો થાય છે. આ દેખાડવા માટે બે સ્થાનમાં પ્રાપ્ત થવાથી ચાર સૂત્ર કહેલા છે—'વિદે ત્યા૦િ બોધવું તે બોધિ–જિનેશ્વરના ધર્મનો લાભ, જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ વડે થયેલ જે જ્ઞાનની પ્રાપ્તિ તે જ્ઞાનબોધિ અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમાદિ વડે સમ્યગ્ રીતે પ્રાપ્ત થયેલ જે શ્રદ્ધા તે દર્શનબોધિ અર્થાત્ શ્રદ્ધાનો લાભ. જ્ઞાનબોધિ અને દર્શનબોધિવાળા બુદ્ધો બે પ્રકારના છે. એ બુદ્ધો, ધર્મથી જ ભિન્ન છે પરંતુ ધર્મિપણાએ ભિન્ન નથી, કારણ કે જ્ઞાન દર્શનનું પરસ્પર એક બીજા વિના અસ્તિત્વ હોતું નથી. (જ્ઞાનને લઈને દર્શન અને દર્શનને લઈને જ્ઞાન એ સાહચર્ય નિયમ છે) પર્વ મોદે મૂઢત્તિ જેમ બોધિ અને બુદ્ધો બે પ્રકારે કહ્યા તેમ મોહ અને મૂઢો બે પ્રકારે કહેવા યોગ્ય છે તે આ પ્રમાણે—'નોદે વિદે પન્નત્તે, સંનહીં– IITનોદે વેવ રંસમોટું વેવ' જ્ઞાન મોદતિ–જે જ્ઞાનને આચ્છાદન કરે છે તે જ્ઞાનમોહ-જ્ઞાનાવરણનો ઉદય જાણવો પર્વ 'રંસનોદે વેવ' સમ્યગદર્શનને આચ્છાદન કરે તે દર્શનમોહનીય કર્મનો ઉદય જાણવો, વિહા મૂઢા પન્ના, સંનહીં-VII મૂઢા વેવ' ઉદયમાં આવેલ છે જ્ઞાનાવરણ જેઓને તે જ્ઞાનમૂઢો, વં રંસમૂહ વેવ' જે મિથ્યાષ્ટિ તે દર્શનમૂઢો મિથ્યાત્વ જેઓને ઉદયમાં આવેલું છે તે. ૧૦૩-૧૦૪ll બે પ્રકારનો પણ આ મોહ, જ્ઞાનાવરણ વગેરે કર્મનું કારણ છે, તેથી સંબંધ વડે જ્ઞાનાવરણાદિ કર્મોનું આઠ સૂત્રો વડે બે પ્રકારપણું કહે છે– णाणावरणिज्जे कम्मे दुविहे पन्नत्ते, तंजहा-देसनाणावरणिज्जे चेव सव्वणाणावरणिज्जे चेव १। दरिसणावरणिज्जे कम्मे एवं चेव । वेयणिज्जे कम्मे दुविहे पन्नत्ते, तंजहा-सातावेयणिज्जे चेव असातावेयणिज्जे चेव ३। मोहणिज्ने कम्मे दुविहे पन्नत्ते, तंजहा-दंसणमोहणिज्जे चेव चरित्तमोहणिज्जे चेव ४। . आउए कम्मे दुविहे पन्नत्ते, तंजहा-अद्धाउए चेव भवाउए चेव ५। . णामे कम्मे दुविहे पन्नत्ते, तंजहा-सुभणामे चेव असुभणामे चेव ६। गोत्ते कम्मे दुविहे पन्नत्ते तंजहा-उच्चागोते चेव णीयागोते चेव ७। अंतराइए कम्मे दुविहे पन्नत्ते, तंजहा-पडुप्पन्नविणासिए चेव पिहितआगामिपहं [पिहेति य आगमपहं] // સૂ૦ ૨૫/ (મૂ૦) જ્ઞાનાવરણીય કર્મ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–૧ દેશજ્ઞાનાવરણીય (મતિજ્ઞાનાવરણીય વગેરે) અને ૨ સર્વજ્ઞાનાવરણીય (કેવલજ્ઞાનાવરણીય) (૧), દર્શનજ્ઞાનાવરણીય પણ એવી જ રીતે દેશથી અને સર્વથી જાણવું (૨), વેદનીય કર્મ બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે—૧ સાતાવેદનીય અને ૨ અસાતા વેદનીય (૩). મોહનીય કર્મ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—(૧) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય (૩), આયુષ્ય કર્મ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે—અદ્ધાયુ (કાયસ્થિતિ રૂપ) અને ભવાયુઃ (એક ભવ સંબંધી) (૫), નામ કર્મ બે પ્રકારે કહેલ છે તે આ પ્રમાણે—૧ શુભ નામ અને ર અશુભ નામ (૬), ગોત્રકર્મ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે–૧ ઉચ્ચગોત્ર અને ૨ નીચગોત્ર (૭), અંતરાયકર્મ બે પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે વર્તમાનમાં મળેલ વસ્તુનો નાશ કરે અને ૨ ભવિષ્યમાં મેળવવા યોગ્ય વસ્તુના લાભને અટકાવે (૮). /૧૦પ/ (ટી.) 'ના' ત્યારે આ બધાં સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે—જ્ઞાનને જે આવરણ કરે છે તે જ્ઞાનાવરણીય કર્મ. કહ્યું છે કે 152
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy