________________
२ स्थानकाध्ययने उद्देशः २ नारकाणां भव्यत्वादि ७९ सूत्रम्
दुविहारइया पत्ता, तंजहा - पज्जत्तगा चेव अपज्जत्तगा चेव, जाव वेमाणिया ८ ।
दुविहा नेरइया पन्नत्ता, तंजहा - सन्नि चेव असन्नि चेव, एवं पंचेंदिया सव्वे विगलिंदियवज्जा, जाव वाणमंतरा (બેમાળિયા) ૧૧
दुरिया पत्ता, तंजहा - भासगा चेव अभासगा चेव, एवमेगिंदियवज्जा सव्वे १० । दुविहारइया पत्ता, तंजहा - सम्मद्दिट्ठीया चेव मिच्छद्दिट्ठिया चेव, एगिंदियवज्जा सव्वे ११ । दुविहा नेरइया पन्नत्ता, तंजहा - परित्तसंसारिता चेव अणंतसंसारिया चेव, जाव वेमाणिया १२ । दुविहा नेरइया पन्नत्ता, तंजहा - संखेज्जकालसमयद्वितीया चेव, असंखेजकालसमयद्वितीया चेव, एवं पंचेंदिया एगिंदियविगलेंदियवज्जा जाव वाणमंतरा १३।
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
दुविहा नेरइया पन्नत्ता, तंजहा - सुलभबोधिया चैव दुलभबोधिया चेव, जाव वेमाणिया १४ । दुविहा नेरइया पन्नत्ता, तंजहा - कण्हपक्खिया चेव सुक्कपक्खिया चेव, जाव वेमाणिया १५ । સુવિજ્ઞા નેફ્યા પન્નત્તા, તંના-પરિમા ચેવ ગરિમા ચેવ, ખાવ વેમાળિયા ૬ ।। સૂ॰ ૭૬॥
(મૂળ) બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—ભવસિદ્ધિકો અને અભવસિદ્ધિકો, યાવત્ વૈમાનિક પર્યંત બબ્બે ભેદ જાણવા (૧), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—અનંતરોપપત્રકો અને પરંપરોપપત્રકો, યાવત્ વૈમાનિક પર્યંત પૂર્વવત્ (૨), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—ગતિસમાપત્રકો અને અગતિસમાપત્રકો, યાવત્ વૈમાનિક પર્યંત પૂર્વવંત્ (૩), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—પ્રથમસમયોપપક્ષકો અને અપ્રથમસમયોપપત્રકો, યાવત્ વૈમાનિક પર્યંત પૂર્વવત્ (૪), (વિગ્રહગતિવાળા) બે પ્રકારે નૈરયિકો કહ્યા છે, તે આ પ્રમાણે—આહારકો અને અાહારકો, એવી રીતે યાવત્ વૈમાનિક પર્યંત પૂર્વવત્ (૫), બે પ્રકારે નૈરયિકો કહ્યા છે, તે આ પ્રમાણે—ઉચ્છ્વાસકો અને નો ઉચ્છ્વાસકો (ઉચ્છ્વાસ–પર્યાપ્ત વડે અપર્યાપ્તા), યાવત્ વૈમાનિક પર્યંત પૂર્વવત્ (૬), બે પ્રકારે નૈરયિકો કહ્યા છે, તે આ પ્રમાણે—સેન્દ્રિયો (ઇંદ્રિય સહિત) અને અનિંદ્રિયો (ઇંદ્રિય રહિત, ઇંદ્રિયપર્યાપ્તિ વડે અપર્યાપ્તક) યાવત્ વૈમાનિક પર્યંત પૂર્વવત્ (૭), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—પર્યાપ્તકો અને અપર્યાપ્તકો, યાવત્ વૈમાનિક પર્યંત પૂર્વવત્ (૮), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—સંશી અને અસંજ્ઞી, એવી રીતે (એકેન્દ્રિય અને વિકલદ્રિય વર્જીને) સર્વ પંચેંદ્રિય યાવત્ વ્યંતર' સુધી (વૈમાનિક સુધી) દંડકોમાં બબ્બે ભેદ જાણવા (૯), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—ભાષકો અને અભાષકો, એવી રીતે એકેંદ્રિય વર્જીને બધા દંડકોમાં બબ્બે ભેદ જાણવા (૧૦), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—સમ્યગ્દૃષ્ટિકો અને મિથ્યાદૃષ્ટિકો, એવી રીતે એકેદ્રિય વર્જીને સર્વ દંડકોમાં બબ્બે ભેદ જાણવા (૧૧), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે— પરિત્તસંસારિકો અને અનંતસંસારિકો, યાવત્ વૈમાનિક દંડક પર્યંત બબ્બે ભેદ જાણવા (૧૨), બે પ્રકારે નૈરિયકો કહેલા છે, તે આ પ્રમાણે—સંખ્યાત કાળસમયની સ્થિતિવાળા અને અસંખ્યાત કાળસમયની સ્થિતિવાળા, એવી રીતે એકેંદ્રિય અને વિકલેંદ્રિય વર્જીને પંચદ્રિય યાવત્ વ્યંતર પર્યંત બબ્બે ભેદ જાણવા (૧૩), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—સુલભબોષિકો અને દુર્લભબોષિકો, યાવત્ વૈમાનિક પર્યંત બબ્બે ભેદ જાણવા (૧૪), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—કૃષ્ણપાક્ષિકો અને શુક્લપાક્ષિકો, યાવત્ વૈમાનિક પર્યંત બબ્બે ભેદ જાણવા (૧૫), બે પ્રકારે નૈરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—ચરમ—છેલ્લા (નરકના ભવની અપેક્ષાએ) ભવવાળા અને
1. વ્યંતર પર્યંત દંડકમાં સંશી અને અસંશી બન્ને જાય છે, તેની અપેક્ષાએ અસંશીપણું હોય છે, પરંતુ જ્યોતિષ્ક અને વૈમાનિકમાં અસંશીપણું હોતું નથી. (તેમાણિયા) પાઠ જે મૂલમાં લીધેલ છે તે મનપર્યાસિ વડે જ્યાં સુધી અપર્યાપ્ત હોય છે ત્યાં સુધી અસંશી ગણેલ છે.
91