________________
મ
દશવૈકાલિકસૂગ ભાગ-૩
ના અધ્ય. ૫ સૂત્ર-૮૪ થી ૮૬ ૧૬ तत्थ से भुंजमाणस्स, अट्ठिअं कंटओ सिआ । तणकट्ठसक्करं वावि, अन्नं त વાવિ તહાવિદં ૮૪ तं उक्खिवित्तु न निक्खिवे, आसएण न छड्डए । हत्थेण तं गहेऊण, एगंतमवक्कमे ॥८५॥ एगंतमवक्कमित्ता, अचित्तं पडिलेहिआ । जयं परिठ्ठविज्जा, परिठ्ठप्प
પડી દદ્દા. ( ગા.૮૪-૮૫-૮૬ ત્યાં સાધુ વાપરતો હોય એમાં કદાચ ઠળીયા કે કાંટા, તણખલું, ,
લાકડું, કાંકરો કે બીજું કંઈક તેવા પ્રકારનું નીકળે... તેને ઉંચકીને નિક્ષેપ ન કરે = - મોઢાથી ન છાંડે. હાથથી તે પકડીને એકાંતમાં જાય... એકાંતમાં જઈ અચિત્તસ્થાન
પ્રતિલેખીને, યાતનાથી પરઠવે. પરઠવીને પ્રતિક્રમણ કરે. । 'तत्थ 'त्ति सूत्रं, 'तत्र' कोष्ठकादौ 'से' तस्य साधोर्भुञ्जानस्य अस्थि कण्टको वा " स्यात्, कथंचिदहिणां प्रमाददोषात्, कारणगृहीते पुद्गल एवेत्यन्ये, तृणकाष्ठशर्करादि ।
चापि स्यात्, उचितभोजनेऽन्यद्वापि तथाविधं बदरकर्कटकादीति सूत्रार्थः ॥८४॥ 'तं
उक्खिवित्तु' इति सूत्रं, 'तंदु' अस्थ्यादि उत्क्षिप्य हस्तेन यत्र क्वचिन्न निक्षिपेत्, तथा । 'आस्येन' मुखेन नोज्झेत्, मा भूद्विराधनेति, अपितु हस्तेन गृहीत्वा 'तदु' अस्थ्यादि ज एकान्तमवक्रामेदिति सूत्रार्थः ॥८५॥ 'एगंत 'त्ति सूत्रं, एकान्तमवक्रम्य अचित्तं प्रत्युपेक्ष्य न यतं प्रतिष्ठापयेत्, प्रतिष्ठाप्य प्रतिक्रामेदिति, भावार्थः पूर्ववदेवेति सूत्रार्थः ॥८६॥
1 ટીકાર્થ : તે કોઇકાદિમાં તે સાધુ વાપરતો હોય, વાપરવામાં જ ઠળીયો કે કાંટો IT (અથવા તો હાડકું કે માછલીનો કાંટો...) નીકળે. આમ તો આવું બને નહિ, પણ ન ન કોઈપણ રીતે વહોરાવનાર ગૃહસ્થોના પ્રમાદદોષને કારણે આવું બને... વા અહીં બીજાઓ એમ કહે છે કે સાધુએ કારણસર માંસ વહોર્યું હોય તો એમાં હાડકાદિ || નીકળે.
એમ તણખલું-કાષ્ઠ (લાકડાનો નાનો ભાગ) કે કાંકરો નીકળે . # ઉચિત = સાધુયોગ્ય ભોજનમાં બીજું પણ બોરનો ઠળીયો વગેરે તેવા પ્રકારની વસ્તુ છે| છે નીકળે (કે જે વાપરી ન શકાય.)
તો સાધુ તેને હાથથી પકડીને ગમે ત્યાં નાંખી ન દે, એમ મોઢાથી જ એને ગમે તે 5) ત્યાં થુંકી ન દે...