________________
It
આ દશવૈકાલિકર્ણ ભાગ-૩ હ જહા અધ્ય. ૫ સૂત્ર-૮, ૦૯ પ્ટેએ ટીકાર્થ સાધુ સ્ત્રીને કહે કે “પહેલા મને ચાખવા માટે થોડુંક પાણી હાથમાં આપો. આ જો સાધુયોગ્ય હશે, તો ગ્રહણ કરીશ. પણ એવું ન બનો કે એ અતિ ખાટું હોય. પૂતિ
= ખરાબ હોય... અને એટલે તરસના નાશ માટે સમર્થ ન બને” અર્થાત્ એવું પાણી | * હશે તો નહિ લઉં. | જો એવું હોય તો અનુપયોગી એ જલથી શું કામ ? T (આ ત્રણ ઉકાળાવાળા પાણીની વાત છે, એટલે એમાં એ અતિખાટું હોવાની વાત | શી રીતે સંગત થાય ? એ વિચારણીય છે. ચોખાના ધોવાણનું પાણી કે ભાત રાંધ્યા ન પછીનું ઓસામણ રૂપ પાણી ખાટું હોય... પણ ત્રણ ઉકાળાવાળા ચોખા પાણીમાં આમ માં શી રીતે સંભવે ? આ અંગે વિશેષ સમાધાન તો ગીતાર્થો જ આપી શકે, છતાં નીચેના મુદ્દા પર વિચાર કરવો કે (ક) તે તે કાળમાં કે તે તે સ્થાનમાં ચોખું પાણી પણ વિચિત્ર | સ્વિાદવાળું આવતું હોય. તે વખતે આજની માફક ટાંકાનું પાણી, ફીલ્ટર કરેલું પાણી ન | હતું. કુવા, તળાવ વગેરેનું પાણી હતું. એ પાણી ક્યારેક અતિખટાશવાળું કે વિચિત્ર
પ્રકારનું આવે એ સંભવિત છે. ક્યાંક ક્યાંક એવા ખારાશવાળા પાણી આજે પણ તે + અનુભવાય જ છે.
(ખ) જો ભાતના ઓસામણને પણ ત્રણ ઉકાળાવાળામાં ગણી લેતા હોય તો એમાં પણ અતિ-આસ્ફરસનો સંભવ રહે. ખ્યાલ રાખવો કે બતાવેલા પાંચરસમાં ખારો રસ વગેરે નથી બતાવ્યા.
એવા કોઈક રસ પણ અતિ-આમ્લ તરીકે લઈ શકાય ખરા... એવા સંયોગજન્ય રસો | સંભવિત છે.)
(બીજીવાત એ કે સાધુ આ રીતે ગૃહસ્થોના ઘરમાં ઊભા ઊભા પાણી ચાખી શકે , ?... એનો જવાબ એ કે મોટાભાગે તો આવું ન કરેકાં પડે તો અન્યત્ર જઈ ત્યાંથી | ન વહોરે. પણ પાણી દુર્લભ હોય અને જયાં મળે, ત્યાં શંકા પડી હોય ત્યાં અપવાદરૂપે ના
તે કાળમાં સાધુઓને આ રીતે પાણી ચાખવાની સંમતિ અપાયેલી હશે. આજે તો આપણે | ત્રિણઉકાળાવાળું ચોક્ખું પાણી જ વહોરવાનું હોવાથી આપણને એ રીતની છૂટ નથી. અને જ આમ પણ કાળ-પરિસ્થિતિ બદલાય એમ અમુક આચારોમાં પણ ફેરફાર થાય. આપણે કે # આજે ઘરોમાં સુંઘવાદ્વારા કે સ્પર્શવાદ્વારા તો તે તે વસ્તુની પરીક્ષા ક્યારેક ક્યારેક કરીએ . આ જ છીએ..)
तं च अच्चंबिलं पूर्य, नालं तण्हं विणित्तए । दितिअं पडिआइक्खे, न
45
વE
=
=
5
ક
E
=