SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મ મ न ટીકાર્થ : ઉકાળેલું પાણી જીવરહિત = અચિત જાણીને એટલે કે એ ત્રણઉકાળાવાળું ડ છે... વગેરે જાણીને પ્રશ્ન : એ શી રીતે જણાય ? ઉત્તર : ૭૬મી ગાથાનો મરૂ, વંસળેળ વા એ શબ્દ અહીં પણ લેવો. અર્થાત્ ત કર્મજન્મમતિથી તથા ઉષ્ણોદકસ્વરૂપ પ્રતિપાદક સૂત્રથી જાણીને અને એ પછી પૃચ્છા- 7 શ્રવણ દ્વારા જાણીને તેવા પ્રકારના પાણીને સાધુ ગ્રહણ કરે. ભાવ એ છે કે “ચોથારસવાળું (આમ્લરસવાળુ, ખટાશવાળું), અપૂતિ = ચોખ્ખું દેહને ઉપકારક એવું આ પાણી છે” એ પ્રમાણે મત્યાદિથી જાણીને સાધુ લે. હવે જો એ પાણી દેહોપકારક હોવામાં શંકા થાય તો પછી એ પાણી ચાખીને નિર્ણય કરે. तच्चैवं E - દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫ સૂત્ર-૭, ૭૮ ઉષ્ણોક = ત્રણઉકાળાવાળું પાણી વગેરેની વિધિને કહે છે. ગા.૭૭ અજીવ પરિણત જાણીને સાધુ ગ્રહણ કરે, હવે જો શંક્તિ હોય તો ચાખીને નિર્ણય કરે. ना 'अजीवं 'ति सूत्रं, उष्णोदकमजीवं परिणतं 'ज्ञात्वा' त्रिदण्डपरिवर्तनादिरूपं मत्या दर्शनेन वेत्यादि वर्तते, तदित्थंभूतं प्रतिगृह्णीयात्संयतः, चतुर्थरसमपूत्यादि देहोपकारकं मत्यादिना ज्ञात्वेत्यर्थः, अथ शङ्कितं भवेत् तत आस्वाद्य 'रोचयेद्' विनिश्चयं कुर्यादिति સૂત્રાર્થ: II૭૭॥ न 'थोवं 'ति सूत्रं, स्तोकमास्वादनार्थं प्रथमं तावत् हस्ते देहि मे, यदि साधुप्रायोग्यं ततो ग्रहीष्ये, मा मे अत्यम्लं पूति नालं तृडपनोदाय । ततः किमनेनानुपयोगिनेति सूत्रार्थः ||૭૮|| न स थोवमासायणट्ठाए, हत्थगंमि दलाहि मे । मा मे अच्छंबिलं पूअं, नालं शा તન્ત્રવિત્તિપ્ ।૮।। તે આ પ્રમાણે. ना य ગા.૭૮ ચાખવામાટે મારા હાથમાં થોડું આપો. એવું ન થાઓ કે અતિ-આમ્લ, પૂતિજલ તરસ દૂર કરવા સમર્થ ન બનો. 6C ન
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy