SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ * * * હુ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ ની જુ અધ્ય. ૫.૧ સૂત્ર-૦૬, ૦૦ ૩ અહીં વાત શબ્દ ર શબ્દના અર્થવાળો છે. અર્થાત્ માત્ર કાર્તિકીમતિથી કે માત્ર ૨ આ સૂટથી જાણે એમ નહિ. પણ એ બંનેથી જાણે કે “આ વસ્તુ ચિરધત છે..” (આશય એમ જણાય છે કે કોઈક કાર્તિકીમતિવાળો હોય. એને ચિરતની ખબર * પડતી હોય એવો ગૃહસ્થ દીક્ષા લે, તો પણ એને એ રીતે પાણી લાવવાની રજા ન મળે . * એણે સૂત્ર ગોખવા, અર્થ કરવા... વગેરે કરવું જ પડે.. એ પછી એને પાણી લાવવાની * સંમતિ મળે. એટલે માત્ર કાર્મિકી મતિથી જાણેલું ન ચાલે. - એમ કોઈ યુવાન દીક્ષા લઈ સૂત્રો ભણી લે, પણ એને ચિરૌતાદિનો કોઈપણ ન | અનુભવ ન હોય તો એને પણ માત્ર સૂત્રોના આધારે પાણી લાવવાની સંમતિ ન મળે. માં ૬ જુના સાધુઓ એની સાથે જાય, એમની સાથે એ પાણી વહોરતો થાય, એ રીતે ? તુ કાર્મિકીમતિ થાય, પછી એ પાણી લાવવા માટે યોગ્ય કરે. ત્યાં સુધી એ પાણી લાવવામાં તુ | પ્રમાણભૂત ન ગણાય. ટુંકમાં ગ્રહણશિક્ષા (થિયરીકલ) અને આસેવન શિક્ષા (પ્રેક્ટીકલ) બંનેની જરૂરિયાત છે. આ દર્શાવવા માટે જ વા શબ્દ ર શબ્દના અર્થમાં જણાવેલો છે.) [ આ રીતે મતિથી + દર્શનથી એ પાણી ચિરૌત છે. એ વાત જાણ્યા બાદ પણ RT ને ગૃહસ્થને પૃચ્છા કરવી કે ધોવાયેલા આને કેટલો સમય થયો ?” એ પછી “ઘણો સમય છે થયો” એ પ્રમાણે પ્રતિવચન સાંભળીને જે પાણી નિઃશંકિત થાય કે એ અચિત્ત છે. ત્યારબાદ એ તન્દુલાદક ગ્રહણ કરવું. પ્રશ્ન : પણ એ પાણી નિઃશંક્તિ કેવી રીતે થાય કે “એ ચિરધત છે, અચિત્ત છે.” ઉત્તર : નિરવયવપ્રશાન્તતયા એ ચોખા ધોયેલું પાણી બીજા વાસણમાં નીતારેલું RT ી હોય, એમાં ચોખાના અવયવો ભળેલા હોવાથી એ શરુઆતમાં તો ડહોળું હોય. ધીમે ' ધીમે એ અવયવો નીચે બેસી જાય, અને પાણી પણ સ્થિર થતું જાય. આમ ઉપરનું પાણી | આ નિરવયવ = અવયવો વિનાનું = ચોખાના અંશો નીચે બેસી ગયા હોય તેવું પ્રશાન્ત = શાંત "" = સ્થિર થઈ ગયેલું હોય, એના ઉપરથી એ નિઃશંકપણે જાણી શકાય કે એ પાણી ચિરધૌત | છે, માટે જ અચિત્ત છે.” આ બાબતમાં જે વિશેષ બાબતો છે, તે પિંડનિર્યુક્તિમાં કહેલી છે. उष्णोदकादिविधिमाह__ अजीवं परिणयं नच्चा, पडिगाहिज्ज संजए । अह संकियं भविज्जा, . आसाइत्ताण रोअए ॥७७॥ વE વE = = = = =
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy