________________
न
Ā મ,
છ
Y
E. ત્ય
F H
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૬
અપવાદમાર્ગે કયું પાણી ક્યારે લેવાય ?... એ બધું વિચારી સમજી એ મુજબ લેવું)
હવે જે ચોખાનું ધોવાણનું પાણી છે, કે જે અદ્ઘિકરક કહેવય છે, તે જો હમણાં જ ધોયેલું હોય તો એ સચિત્ત હોય, એ પાણી વર્જવું. (ચોખાને બરાબર ધુએ, ત્યારનું પાણી એ અહીં સમજવું)
अत्रैव विधिमाह
जं जाणेज्ज चिराधोयं, मईए दंसणेण वा । पडिपुच्छिऊण सुच्चा वा, न जं च निस्संकिअं भवे ॥ ७६ ॥
“નં નાળિષ્નત્તિ સૂત્ર, યત્તત્તુતો ‘નાનીયાત્' વિદ્યાષ્ચિરૌતમ્, થં નાનીયાવિત્યત ઞાદ-મત્યા તેન વા, ‘મા' તત્ત્વવિÉનયા ‘વર્ણનેન વા’ वर्णादिपरिणतसूत्रानुसारेण च, वा चशब्दार्थः, तदप्येवंभूतं कियती वेलाऽस्य धौत पृष्ट्वा गृहस्थं, 'श्रुत्वा वा" महती वेलेति श्रुत्वा च प्रतिवचनं 'यच्चे 'ति यदेव निःशङ्कितं भवति निरवयवप्रशान्ततया तन्दुलोदकं तत्प्रतिगृह्णीयादिति, विशेषः पिण्डनिर्युक्तावुक्त इति सूत्रार्थः ॥७६॥
जि
આ ચોખાના પાણીમાં જ વિધિ બતાવે છે કે
ગા.૭૬. મતિથી, દર્શનથી, પ્રતિકૃચ્છા કરીને કે સાંભળીને જે પાણી ચિરૌત સુ જણાય, જે નિઃશંક્તિ હોય, તે ગ્રહણ કરવું.
'T G
R ટીકાર્થ : જે ચોખાનું ધોવાણ એવું જણાય કે “આ ઘણા કાળથી ધોવાયેલું છે”
શા
शा
પ્રશ્ન : પણ એ ખબર શી રીતે પડે ?
स
स
ना
य
ઉત્તર : મતિથી : સાધુ રોજ આવા ચોખાના ધોવાણના પાણી લેતો જ હોય, એટલે આ તે પાણી લેવા, જોવા, સુંઘવા વગેરેની ક્રિયાથી એને એવા પ્રકારની બુદ્ધિ થઈ જ ગઈ હોય કે ચિરઘૌત પાણી કેવું હોય અને અધુનાૌત પાણી કેવું હોય ? એટલે એ કાર્મિકીમતિથી સાધુને ખબર પડી જાય કે આ પાણી ચિરધૌત છે...
य
દર્શનથી : ધોવાણવાળું પાણી કેવા પ્રકારના વર્ણવાળું, ગંધવાળું થાય તો એ પરિણત અચિત્ત બને... આ બધું નિરૂપણ કરનારા સૂત્રો એ અહીં દર્શન તરીકે લેવાના છે. * એ સૂત્રોના અનુસારે પણ સાધુ નક્કી કરે કે “આ પાણી ચિરધૌત છે” (આમાં શ્રુતજ્ઞાનનો * મુખ્ય આધાર લે છે...)
واها