________________
શૈ,,
હત દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૭૩, ૦૪ ક 5) કે બીજા તેય... એટલે આવો નિષેધ કરવો જોઈએ કે માંસ-માછલી ન લેવા એને બદલે ( | આવો વિચિત્ર પ્રતિષેધ કેમ કયો? આનો અર્થ તો એવો થયો કે ઓછા હાડકાદિવાળા | માંસાદિ કે હાડકાદિ વિનાના માંસાદિ લેવાય...
ઉત્તર : તે તે કાલ વગેરેની અપેક્ષાએ ગાઢકારણસર જયારે માંસ-માછલીનું ગ્રહણ * " કરવું જ પડે. ત્યારે અપવાદમાર્ગે એ ગ્રહણ કરવામાં આ પ્રતિષેધ જાણવો કે – અપવાદે | એ લેવું જ પડે તો પણ ઘણાં હાડકાવાળા માંસાદિ ન લેવાં. (અમુક વિચિત્રપ્રકારના
રોગાદિમાં કે એવો કોઈ વિષમ પરિસ્થિતિમાં માંસાદિ લેવા પડે... એવું બને. પણ આ ન ની વાત અતિ-અતિ ગાઢકારણોમાં જ સમજવી. અને તે પણ બાહ્યપરિભોગ માટે જ સમજવું.) નો : બીજાઓ તો કહે છે કે “અહીં વનસ્પતિનો અધિકાર ચાલે છે, એટલે જ અહીં માંસ-|s તે માછલીની વાત સંભવિત નથી. એટલે જ અહીં પુદ્ગલ અને અનિમિષ શબ્દથી તેવા ન પ્રકારના ફલના નામો જ આ સમજવા. અર્થાત્ પુગલ નામનું કોઈક ફળ છે. જેમાં ઠળીયા ઘણાં હોય છે. અનિમિષ નામનું કોઈક ફળ છે, જેમાં કાંટા ઘણાં હોય છે...|| . એનો નિષેધ અત્રે કરેલો છે.”
જુઓ, આગળ બધા વનસ્પતિના જ નામો છે. અસ્થિક એટલે અસ્થિકવૃક્ષનું ફલ, ને તેંદુક = તેંદુરુકફિલ, બિલ્વ અને ઈક્ષખંડ = શેરડી એ બે પ્રસિદ્ધ છે. શાલ્મલિ = | વલ્લાદિફળી વા શબ્દનો વ્યવહિતસંબંધ કરવો. (a સિંર્તિ એમ લખેલું છે, એમાં વ ને પાછળ જોડવાનો છે. સિન્નિ વી એમ અર્થ લેવાનો છે. આ જ વ્યવહિત સંબંધ | | કહેવાય...) (અન્યમતનો આશય એ છે કે અસ્થિક, બિલ્વ, ઈક્ષખંડ, શિબલિ આ ચારેય " [1 વનસ્પતિ છે, તો એના જ અધિકારમાં માંસ-માછલીની વાત ક્યાંથી આવે ? એટલે " " પુદ્ગલ - અનિમિષ શબ્દથી તે નામવાળા ફળો જ લેવા જોઈએ. Fા ગ્રન્થકારે પોતાનો અભિપ્રાય જુદો દર્શાવ્યો છે. એમણે તો પુદ્ગલ = માંસ અને IF
અનિમિષ = માછલી એજ અર્થ લીધો છે. એની પાછળ એવો આશય હોઈ શકે કે અહીં ના | વનસ્પતિનો અધિકાર નથી, પણ જેમાં ખાવાનું ઓછું અને પરઠવવાનું વધારે એવી જ | વસ્તુઓ બતાવવાનો અધિકાર છે. ૭૪મી ગાથા ઉપરથી એ ખ્યાલ આવી જ જાય છે. છે, એટલે વનસ્પતિનો જ અધિકાર હોત તો અન્યમત સ્વીકારી શકાત. પણ અહીં તો કે છે વધુ ધાર્મિક વસ્તુનો અધિકાર છે. એમાં વનસ્પતિ વગેરે જે જે આવે એ બધું જ છે,
બતાવી શકાય. એટલે હાડકાવાળા માંસ અને કાંટાવાળી માછલીનો એ દષ્ટિએ ઉલ્લેખ , પણ કરવામાં આવે તો એ કંઈ ખોટું નથી જ. અને આવું અપવાદ માર્ગે સંભવિત પણ છે. છે. તેમ છતાં અન્ય મત પ્રમાણે તે નામના બે ફળો લેવામાં આવે, તોય વિશેષ વાંધો
45
વE
=