________________
*
Aી બ
2દશવૈકાલિકસૂગ ભાગ-૩ હરિશ અધ્ય. ૫ સૂત્ર-૭૩, ૦૪ ક હોવાના કારણે પ્રગટ કહેવાય. ઘણાં દિવસથી દુકાનમાં (દેખાવ વગેરે માટે) ખુલ્લું પડેલું છે ( હોય એટલે જ ઊડતી માટી-ધૂળ વગેરેથી વ્યાપ્ત હોય... આવા પ્રકારની વસ્તુ સ્ત્રી છે - વહોરાવે તો નિષેધ કરવો કે મને તાદશ ન કલ્પ. | (અહીં આજે પણ મીઠાઈની ફરસાણની દુકાનોમાં કેટલીક ખાદ્યવસ્તુઓ ખુલ્લી પડેલી હોય, એના ઉપર માખી વગેરે ન બેસે, એ માટે કેટલાકો વળી કાણાવાળી જાળી *
પણ ઉપર મુકતા હોય.. પણ આ બધી ઘણા દિવસોથી પડેલી વસ્તુઓ હોય એટલે એમાં | | ઊડતી ધૂળની રજકણો વગેરે લાગી હોવાની સંભાવના છે. એ સચિત્ત પણ હોઈ શકે. મા એટલે આવી વસ્તુઓ વહોરવાનો નિષેધ કરેલો જાણવો.)
જિबहुअट्ठियं पुग्गलं, अणिमिसं वा बहुकंटयं । अच्छियं तिंदुयं बिल्लं, | उच्छुखंडं व सिंबलिं ॥७३॥ अप्पे सिआ भोअणज्जाए, बहुउज्झियधम्मियं । दितिअं पडिआइक्खे, न त मे कप्पइ तारिसं ॥७४॥
ગા. ૭૩-૭૪ બહુ-અસ્થિક પુદ્ગલ, બહુકંટક અનિમિષ, અસ્થિક, હિંદુક, ઈક્ષખંડ, સિબલી... આ ભોજનજાત અલ્પ છે. ઘણું ફેંકી દેવાના સ્વભાવવાળું છે. (આવું) | | આપનારીને પ્રતિષેધ કરવો કે મારે તાદેશ ન કલ્પ.
'बहुअट्ठियं-'ति सूत्रं, बह्वस्थि 'पद्लं' मांसम् 'अनिमिषं वा' मत्स्यं वा बहुकण्टकम्, अयं किल कालाद्यपेक्षया ग्रहणे प्रतिषेधः, अन्ये त्वभिदधतिवनस्पत्यधिकारात्तथाविधफलाभिधाने एते इति, तथा चाह-'अत्थिकं' अस्थिकवृक्षफलम्, 'तेंदुकं' तेंदुरुकीफलम्, बिल्वम् इक्षुखण्डमिति च प्रतीते, 'शाल्मलिं वा' वल्लादिफलिं वा, वाशब्दस्य व्यवहितः संबन्ध इति सूत्रार्थः ॥७३॥ अत्रैव दोषमाह'अप्पे'त्ति सूत्रं, अल्पं स्याद्भोजनजातमत्र, अपि तु बहूज्झनधर्मकमेतत्, यतश्चैवमतो ददती प्रत्याचक्षीत न मम कल्पते तादृशमिति सूत्रार्थः ॥७४॥
ટીકાર્થ : ઘણાં હાડકાવાળું માંસ હોય કે ઘણાં કાંટાવાળી માછલી હોય... તો એ
| a
45
F
F
=
*
*
*
ન લેવું.
કે
6)
પ્રશ્ન : સાધુએ તો માંસ-માછલી લેવાના જ નથી, પછી એ વધુ હાડકાવાળા હોય છે