________________
આ જ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ પ ત્રિકા અધ્ય. ૫ સૂત્ર-૦૧, ૦૨
તંબાક એટલે ત્વમિંજાની અંતર્વર્તી પદાર્થ (?) અન્ય લોકો એમ કહે છે કે ભીનીતુલસી = તંબાક. શંગબેર એટલે સુંઠ. આ બધું કાચું હોય તો વર્જવું.
(કાચું હોય એ સચિત હોય એટલે વર્જવું. પાક્યા પછી પણ બધું ચાલે જ એવો નિયમ નથી. ફળ પાક્યા પછી પણ અંદર બીજ સચિત્ત હોવાથી ન વપરાય, બીજ કાઢવા I પછી પણ ૪૮ મિનિટ બાદ વપરાય. કંદમૂળ વગેરે પાકીગયેલા-રંધાઈગયેલા અચિત્ત " હોય, તો પણ ન વપરાય...) ..
तहेव सत्तुचुन्नाई, कोलचुन्नाई आवणे । सक्कुलिं फाणिअं पूअं, अन्नं વાવિ તહાવિ૬ ૭I विक्कायमाणं पसढं, रएणं परिफासिअं । दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥७२॥
ગા.૭૧-૭૨ દુકાનમાં = બજારમાં સાથવો, બદરસતુ, તલપાપડી, દ્રવગોળ, પૂય | અથવા તો બીજું પણ તેવા પ્રકારનું મોદકાદિ. આ બધું અસહ્ય વિક્રીયમાણ હોય, રજથી | પરિસ્પષ્ટ હોય, આવા પ્રકારનું આપતીને નિષેધ કરવો કે મને તાદશ ન કલ્પે.
- “તહેવ' ત્તિ સૂત્ર, તથેવ સજીવન' સજૂન ‘શોત્સર્ન ' વરસજૂનું માપ” | वीथ्यां, तथा 'शष्कुली' तिलपर्पटिकां ‘फाणितं' द्रवगुडं 'पूर्य' कणिकादिमयम्, अन्यद्वा तथाविधं मोदकादि ॥७१॥ किमित्याह-'विक्कायमाणं' ति सूत्रं, विक्रीयमाणमापणे इति
वर्तते, 'प्रसह्य' अनेकदिवसस्थापनेन प्रकटम्, अत एव 'रजसा' पार्थिवेन 'परिस्पृष्टं' | व्याप्तं, तदित्थम्भूतं तत्र ददती प्रत्याचक्षीत न मम कल्पते तादृशमिति सूत्रद्वयार्थः ॥७२॥
ટીકાર્થ : સજ્વચૂર્ણ - સેકેલા જવનો ભુક્કો-લોટ વગેરે. કોલચૂર્ણ - બોરનું ચૂર્ણ. શખુલી - તલપાપડી ફાણિત – ઢીલો ગોળ
પૂય - લોટાદિનો બનેલો પુડલો... S) આ બધુ બજારમાં દુકાનમાં વેચાતું હોય, એ ઘણાં દિવસોથી ત્યાં જ મુકી રાખેલું (ટ