SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ It હમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હુજ અધ્ય. ૫.૧ સૂત્ર-પ૫, ૫૬ છે. બધા સાધુ-સંતો વગેરેને આપવાનો આશય હોય તો એમાં જૈન સાધુ પણ એ આશયના ન - ઘટક બને છે, એટલે એ ગોચરી દોષિત ગણાય. વનપકાર્થ ગોચરી માત્ર કૃપણો માટે જ ' છે, એમાં સાધુ એ આશયનો ઘટક ન હોવાથી ૪૨ દોષની અપેક્ષાએ એ ગોચરી નિર્દોષ * પણ સંભવે, પણ છતાં એ ગોચરી ન લેવાય. કેમકે એ ગોચરી લેનારા કૃપણો જ છે, * | એટલે સાધુ લે તો સાધુ પણ કૃપણ તરીકે ગણાઈ જાય. વળી કૃપણાદિ માટે બનાવેલી જ રસોઈ લેવામાં શાસનની પણ લઘુતા થાય... ઈત્યાદિ સ્વયં વિચારવું) વિउद्देसिअं कीअगडं, पूइकम्मं च आहडं । अज्झोअर पामिच्चं, मीसजायं | વિજ્ઞ. પા. Tગા .૫૫ ઔદેશિક, કૃતકૃત, પૂર્તિકર્મ, અભ્યાહત, અધ્યવપૂરક, પ્રામિત્વક, મિશ્રજાત વર્જવું. ___'उद्देसिअंति सूत्रं, उद्दिश्य कृतमौद्देशिकम्-उद्दिष्टकृतकर्मादिभेदं, क्रीतकृतंद्रव्यभावक्रयक्रीतभेदं पुतिकर्म-संभाव्यमानाधाकर्मावयवसंमिश्रलक्षणम्, आहृतं- स्म स्वग्रामाहृतादि, तथा अध्यक्पूरकं-स्वार्थमूलाद्रहणप्रक्षेपरूपं, प्रामित्यं-साध्वर्थमुच्छिद्य दानलक्षणं, मिश्रजातं च-आदित एव गृहिसंयतमिश्रोपस्कृतरूपं, वर्जयेदिति सूत्रार्थः ન પડા | ટીકાર્થ : (સાધુ વગેરેને) ઉદ્દેશીને કરાયેલું હોય તે ઔદેશિક. એ ઉદ્િદષ્ટ, કૃત અને ન | કર્મ વગેરે ભેદોવાળું છે. તથા દ્રવ્ય = ધનાદિથી ખરીદવું તે અને ભાવથી = - વ્યાખ્યાનાદિપ્રતિભાથી ખરીદાયેલું હોય તે એમ બે ભેદવાળુ ક્રીતકૃત છે. જેમાં IT આધાકર્મના અવયવોનું સંમિશ્રણ સંભાવ્યમાન છે = થયેલું છે = સંભવિત છે તે પૂતિકર્મ. જ વ સ્વગ્રામથી લાવેલ આદત. પોતાના માટે રાંધણ મુક્યાબાદ સાધુ માટે પાછળથી વધુ જ અનાજનો પ્રક્ષેપ કરવો એ અધ્યવપૂરક, સાધુને આપવા માટે બીજા પાસેથી ઉછીનું લઈને 0 આપવું તે પ્રામિત્ય. રાંધવાની શરુઆતથી જ ગૃહસ્થ અને સાધુ બંને માટે ભેગુ રંધાવાનું કે છે શરુ કરાયેલું હોય તે મિશ્રજાત. संशयव्यपोहायोपायमाहउग्गमं से अ पुच्छिज्जा, कस्सट्ठा केण वा कडं ? । सुच्चा निस्संकिअं सुद्धं, है 45 = = = =
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy