________________
B.
આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
હુ અધ્ય. ૫.૧ સુત્ર-૪૯, ૫૦ રૂફ મેં સંભવિત જ નથી. માલિક વસ્તુ આપવાના પૂર્વસમયે તો એટલા વિચારવાળો બને જ કે ( - “આ હું આપું” દા.ત. સાધુ-સંત આવ્યા, માલિકે જોયા ત્યારે એને મનમાં થશે કે આ
| “આમને હું આ આપું” એ પછી જ આપવાનો છે. આવો વિચાર થાય જ નહિ અને * * એમને એમ દાન થાય એ સંભવિત જ નથી.
હવે આવા આપવાના આશયવાળી વસ્તુ દેય બને છે, અને આવી વસ્તુ લેવાનો * તમે જૈન સાધુઓ નિષેધ કરો છો. એવા આશયવિનાની જ વસ્તુ તમને કહ્યું છે. પણ ન એવી અદેયવસ્તુના દાનનો તો અભાવ જ છે. વહોરાવવાની એક ક્ષણ પૂર્વે તો એ ભાવ ન જો આપવાનો જ કે “આમને આપું.” અને એ તો તમને ચાલતું નથી. કેમકે આ ભાવ છે પાછળ મુખ્યત્વે પુણ્યનો આશય હોવાથી એ તો પુણ્યાર્થ બની ગયું, એનો તમે નિષેધ s| કરો છો..
વૃત્તિકારશ્રી કહે છે કે પૂર્વપક્ષ અમારા અભિપ્રાયને સમજતો ન હોવાથી જ આ બધું | બોલે છે. અમે તો સ્વભોગ્યથી વધુ બનાવવામાં આવે, ... એવા પ્રકારના જ દાનનો - નિષેધ કરેલો છે. તમે જે રીતનું દર્શાવ્યું, એનો તો અમે નિષેધ કરતાં જ નથી. એટલે કે + અમને તમારી આપત્તિઓ આવતી નથી.)
તમે કહો છો કે અદેયના દાનનો અભાવ છે. પણ અમે તો કહીશું કે ઉલટું જે દેય | છે, તેના જ યદેચ્છાદાનનો અભાવ થાય છે. અર્થાત્ દેયવસ્તુનું જ યદચ્છાદાન ઘટતું નથી, (આશય એ છે કે પૂર્વપક્ષ દેયનું દાન સંભવે... એમ કહેવાના ભાવવાળો છે, આપણે કહીએ છીએ કે દેયનું જ દાન ન સંભવે.. અહીં દેય = સાધુ-સંતાદિ માટે પહેલેથી જ વધારે બનાવેલી વસ્તુ ! હવે આનું દાન થાય તો ખરું પણ એ યદચ્છાદાન ન આ ન કહેવાય. જે પહેલેથી નક્કી ન હોય અને અચાનક જ આપવાનો અવસર આવે તે વખતે શા જ આપવાની ઈચ્છા થાય = યદચ્છા થાય = ઈત્વરયદચ્છા થાય, અને અપાય એ જ
યદચ્છાદાન કહેવાય. હવે જે પૂર્વેથી દેય બની ગયેલ છે, એનું આવા પ્રકારનું યદચ્છાદાન ના ન સંભવે. એટલે તમે અમને અદેયના દાનના અભાવની વાત કરવાનું રહેવા દો, ઉર્દુ દયના જ દાનનો અભાવ આવી પડે છે...)
જો ક્યારેક દાન આપવામાં આવે એટલે કે અનિશ્ચિત રૂપે દાન આપવામાં આવે છે છે તો યદચ્છાદાનની ઉપપત્તિ થાય.
પ્રશ્ન : કદાચિત્ દાનમાં જ યદચ્છાદાન ઘટે, એવું શા માટે ? છે. ઉત્તર : તેવા પ્રકારનો વ્યવહાર દેખાય છે માટે. વ્યવહારમાં જયારે પહેલેથી વધારે હતું Sો બનાવ્યા વિના જ પોતાના જ માટે બનાવેલા ભોજનાદિમાંથી સાધુસંતોને વહોરાવવામાં (ર
GP
45
મ
[
=