________________
૯
* ૪૯
શુભ દશર્યકાલિકસૂલ ભાગ-૩ સુકા અધ્ય. ૫.૧ સૂત્ર-૪૯, ૫૦૬ છે. કહેવાય. દા.ત. રોજ ૩ કિલો લોટની રોટલી આ લોકો વાપરતા હોય, તો એ ૩ કીલો (
લોટની રોટલી સ્વમૃત્યમાપ કહેવાય. | માટે જ આવી વસ્તુ ઉચિત પ્રમાણવાળી હોય. અર્થાત્ એમના રોજીંદા પ્રમાણથી I વધારે ન હોય. ૩ કિલો લોટની જ રોટલીઓ બનતી હોય, વધુ નહિ. [" માટે જ આ વસ્તુ રૂત્વરેચ્છાદ્ય હોય. યદચ્છા એટલે ઈચ્છા. ઈત્વર એટલે [અલ્પકાલીન, કાયમી નહિ. આશય એ છે કે એમણે માપસર જ રસોઈ બનાવી હોય | IT એટલે મુખ્ય ઉદ્દેશ પોતાના કુટુંબનો જ છે. એમાં વળી કોઈ સંન્યાસીસાધુ આવી જાય તો મને એ વખતે જ “લાવ, આમને આપું... મને ધર્મ થશે..એવી ઈચ્છા થાય... આ મા 1 ઈત્વરાંદેચ્છા છે. જો કોઈ સંન્યાસી-સાધુ ન આવે તો આવી કોઈ ઇચ્છા પ્રગટરૂપે ન $ ન થાય... એટલે આ વસ્તુ ઇત્વરયદચ્છાદેય બને છે.
આવા પ્રકારની વસ્તુ બનાવતી વખતે એના મનમાં કુશલ પ્રણિધાન હોય પણ ખરું. “મારે તો સંસારમાં આ બધા આરંભ-સમારંભ કરવાના જ છે. એમાં જો કોઈ મહાત્માનો |લાભ મળી જશે, તો મારો બેડો પાર થશે... આવા વિચારો હોય પણ ખરા, અને એ તે ને વિચારપૂર્વક એ વસ્તુ બનાવેલી હોય પરંતુ એ જે કંઈપણ બનાવ્યું હોય તે પોતાના ને પરિવારના માપ પ્રમાણે જ, . એનાથી વધુ નહિ.. રોજેરોજ સંન્યાસી વગેરે આવતા ન હોય એટલે એમને આપવાનો નિશ્ચયાત્મક સંકલ્પ ન હોય.. એ સ્વાભાવિક છે.
આવી વસ્તુનો નિષેધ નથી, ભલે એ કુશલ પ્રણિધાનકૃત પણ કેમ ન હોય ? A આનાથી વિપરીત જોઈએ તો
જે સ્વભૃત્ય કરતાં બીજાને માટે પણ ભોગ્ય હોય એટલે કે સંન્યાસી વગેરેના ઉદ્દેશથી વધારે બનાવેલું હોય તો એ ઉચિત પ્રમાણવાળું ન હોય, એનું પ્રમાણ વધારે જ હોય, Tી તથા એ ઈત્વરયદેચ્છાદેય ન હોય. સંન્યાસીસાધુ આવે ત્યારે આપવાની ઈચ્છા થાય. એમ" "ા નહિ. પણ સતત એની ઈચ્છા મુખ્ય રૂપે ચાલુ જ હોય. કેમકે વધારે બનાવેલું છે. આવી આ વસ્તુ કુશલપ્રણિધાનકૃત હોય પણ એ ન ચાલે...) IT ઉપરના પદાર્થના કથનદ્વારા અદેયના દાનના અભાવ રૂ૫ પૂર્વપક્ષ ખંડિત કરાયો. " (પૂર્વપક્ષ એમ કહે છે કે માલિક જે વસ્તુમાટે “આ મારે સાધુ-સંતોને આપવી છે” એવી કે * ભાવના કરે, તે વસ્તુ દેય કહેવાય. આવી ઈચ્છાબાદ જ માલિક આપતો હોય છે. એવી જ # ઈચ્છા વિના નહિ. એટલે હંમેશા દેયનું જ દાન થાય. જે વસ્તુ માટે માલિકને “આ હું છે: છે. આપું” એવી ઈચ્છા ન થાય એ વસ્તુ અદેય ગણાય. તો આવી અદેય વસ્તુનું દાન તો પણ
=
5
=
=