SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ . * 5 * It છે . દશવૈકાલિકસૂમ ભાગ-૩ અધ્ય. ૫.૧ સૂત્ર-૪૦, ૪૮ ; છે કે એ વાસણ ઉપર પાણીનો ઘડો મુકયો હોય અથવા તો એ ભાજન ઉપર અનાજ દળવાની છે આ ઘંટીના પત્થર મુકેલા હોય, કે કાષ્ઠપીઠ = વજનદાર લાકડાનું પાટીયું મુકેલું હોય, કે . * શિલાપુત્રાક = મોટો પત્થર મુકેલો હોય. અથવા તો ભાજનમાં વસ્તુ મુક્યા બાદ એક * ભાજન પર માટીનો લેપ કરી દીધો હોય અથવા તો લાખ, સિથ (?) વગેરેથી ઉપર | એ ભાજન બંધ કરી દીધું હોય.. ' હવે આવા પ્રકારની ઢંકાયેલી કે લેપવાળી વસ્તુને એ દાયક સાધુને માટે ઉદ્ભેદીને | ન આપે... એટલે કે ભાજન પર રહેલ ઘડો, ઘંટી, કાષ્ઠપીઠ, શિલાપત્રક દૂર કરીને એમાંની ન જો વસ્તુ આપે કે માટીનો લેપ, લાખ વગેરે તોડીને એમાં રહેલી વસ્તુ આપે... આ બધું જો ડ પોતાના માટે નહિ, પણ સાધુ માટે કરે તો આવા પ્રકારની વસ્તુ આપતી સ્ત્રીને નિષેધ : પ્ત કરવો કે મને તાદશ ન કલ્પે. (ઘડામાં કાચું પાણી હોય એટલે એ દૂર કરવામાં એની વિરાધના થાય. ઘંટી, કાષ્ઠપીઠાદિ વજનદાર હોય એટલે એ ઉંચકીને બીજે મુકવામાં દાયકને પીડા થાય, હાથમાંથી છટકે તો હાથ-પગ ભાંગી જાય... વગેરે દોષો લાગે. લેપ કે શ્લેષ દૂર | કર્યાબાદ સાધુને વહોરાવ્યા પછી નવો લેપ કે શ્લેષ કરે એટલે એ સંબંધી વિરાધનાનો દોષ સાધુને લાગે, માટે આ બધાનો નિષેધ કરેલો છે.) જિअसणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणिज्ज सुणिज्जा वा, जि दाणट्ठा पगडं इमं ॥४७॥ तारिसं भत्तपाणं तु, संजयाण अकप्पिअं । न | दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥४८॥ ગા.૪૭-૪૮ અશન, પાન ખાદિમ કે સ્વાદિમ જેને સાધુ જાણે કે સાંભળે કે એ દાનને માટે બનાવાયેલ છે, તો તેવા પ્રકારનું ભોજનપાન સંતોને અકથ્ય છે. આપતી સ્ત્રીને |પ્રતિષેધ કરવો કે તાદશ મને ન કલ્પ. 'असणं'ति सूत्रं, अशनं पानकं वापि खाद्यं स्वाद्यम्, 'अशनम्' ओदनादि 'पानकं ર મારનાનાવુિં, બ્રી' નડ્ડાવુિં, ‘વાદ' રીતwાવિ, યજ્ઞાનીયાલામત્રવિના, , श्रृणुयाद्वा अन्यतः, यथा दानार्थं प्रकृतमिदं, दानार्थं प्रकृतं नाम-साधुवादनिमित्तं यो ददात्यव्यापारपाखण्डिभ्यो देशान्तरादेरागतो वणिक्प्रभृतिरिति सूत्रार्थः ॥४७॥ 'तारिसंति सूत्रं, तादृशं भक्तपानं दानार्थं प्रवृत्तव्यापार संयतानामकल्पिकं, यतश्चैवपतो ( = = = =
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy