________________
- દશવૈકાલિકસૂર ભાગ-૩
ના અધ્ય. ૫.૧ સૂત્ર-૪૯, ૫૦ है ददती प्रत्याचक्षीत न मम कल्पते तादृशमिति सूत्रार्थः ॥४८॥
: ટીકાર્થ : અશન એટલે ઓદનાદિ, પાનક એટલે કાંજી વગેરે. ખાદ્ય એટલે લાડવા કે છે વગેરે. સ્વાઘ એટલે હરડે વગેરે. સાધુ ગૃહસ્થ વડે કરાતા આમંત્રણાદિ દ્વારા જાણે કે બીજા છે એ કોઈ પાસેથી સાંભળે કે આ વસ્તુ દાનને માટે કરાયેલી છે. (સાહેબ ! આજે બધાને | આપવામાટે ભોજન બનાવેલું છે, આપ વહોરવા પધારો... એમ કોઈ આમંત્રણ આપે...
સાંભળ્યું છે કે પેલો ગૃહસ્થ આજે બધાને ભોજન આપવાનો છે. એમ કોઈ બોલે.. T આનાદ્વારા સાધુને ખબર પડે કે એ ભોજન દાનાર્થપ્રકૃત છે.)
પ્રશ્ન : દાનાર્થપ્રકૃત એટલે શું ?
ઉત્તર : બીજા દેશવગેરેમાંથી આવેલો વાણિયોવગેરે ચારેબાજુ પોતાનો સાધુવાદજ પ્રશંસા થાય, તે માટે વ્યાપાર – પ્રવૃત્તિ - આજીવિકા – ધંધા વિનાના સંસારત્યાગીઓને આ આપે તે દાનાર્થપ્રકૃત.
તેવા પ્રકારનું એટલે કે દાનને માટે પ્રવર્તેલા વ્યાપારવાળું ભોજનપાન સંયતોને 1 અકથ્ય છે. જે કારણથી આમ છે. એ કારણથી આપત્તી સ્ત્રીને પ્રતિષેધ કરવો કે મને ત | તાદેશ ન કલ્પે.
f
45
45
असणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणिज्ज सुणिज्जा वा, पुण्णट्ठा पगडं इमं ॥४९॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिअं । दिति पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥५०॥ ગા.૪૯-૫૦ (૪૭-૪૮ની જેમ સમજવું. માત્ર વાળ ને બદલે પુળા એટલો જ શા
-
ક
E
=
F
=
=
=
। 'असणं' ति सूत्रम्, एवं पुण्यार्थं, पुण्यार्थं प्रकृतं नाम-साधुवादानङ्गीकरणेन य यत्पुण्यार्थं कृतमिति । अत्राह-पुण्यार्थप्रकृतपरित्यागे शिष्टकुलेषु वस्तुतो भिक्षाया अग्रहणमेव, शिष्टानां पुण्यार्थमेव पाकप्रवृत्तेः, तथाहि-न पितृकर्मादिव्यपोहेनात्मार्थमेव
क्षुद्रसत्त्ववत्प्रवर्तन्ते शिष्टा इति, नैतदेवम्, अभिप्रायापरिज्ञानात्, स्वभोग्यातिरिक्तस्य * * देयस्यैव पुण्यार्थकृतस्य निषेधात्, स्वभृत्यभोग्यस्य पुनरुचितप्रमाणस्येत्वरयदृच्छा-*
देयस्य कुशलप्रणिधानकृतस्याप्यनिषेधादिति, एतेनाऽदेयदानाभावः प्रत्युक्तः, देयस्यैव * । यदृच्छादानानुपपत्तेः, कदाचिदपि वा दाने यदृच्छादानोपपत्तेः, तथा व्यवहारदर्शनात्,