________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જી
અધ્ય. ૫.૧ સૂત્ર-૪૪ છે. અને સ્ત્રી અને નીચે મૂકે અને જો એ રડે તો સાધુ ત્યાં ભોજનપાન ગ્રહણ ન કરે. પણ આમ એ વખતે જો ન રડે તો ભોજન-પાન ગ્રહણ કરે. * આ બધી વાતો ગચ્છવાસી સાધુઓ માટે જાણવી.
જે ગચ્છનિર્ગત જિનકલ્પવગેરે છે તેઓ તો જયાં સુધી એ બાળક સ્તનપાન પર જ જીવનારો હોય, ત્યાં સુધી એ બાળક રડે કે ન રડે, સ્તનનું દૂધ પીતો હોય કે ન પીતો હોય તો પણ ત્યાં ભોજન-પાન ગ્રહણ ન કરે. - જો એ અન્ન પણ ખાવાનું શરૂ કરી ચૂક્યો હોય તો જો એ અત્યારે સ્તનપાન કરતો ||
હોય તો એ રડે કે ન રડે ત્યાં ભોજન પાન ન લે. પણ જો એ અત્યારે સ્તનપાન કરતો "| ડ ન હોય તો પણ જો રડતો હોય તો ભોજન-પાન ગ્રહણ ન કરે. તું પણ જો એ અન્ન પણ ખાતો થઈ ચૂકેલો બાળક અત્યારે સ્તનપાન કરતો ન હોય ત | અને સ્ત્રી વડે નીચે મુકાયા બાદ રડતો પણ ન હોય તો ત્યાં ગચ્છનિર્ગત સાધુ ભોજનપાન
વહોરી શકે. તે શિષ્ય પ્રશ્ન કરે છે કે તેમાં દોષ શું છે ? ને આચાર્ય કહે છે કે એ બાળક જમીન પર મુકાય પછી સ્ત્રી સાધુને રોટલી વગેરે ને | વહોરાવે એટલે એ લોટની રજકણ વગેરેથી એના હાથ કર્કશ બને, એ કર્કશ હાથથી એ
સ્ત્રી બાળકને ગ્રહણ કરે ત્યારે અસ્થિરતાના કારણે પરિતાપના રૂપ દોષ લાગે. (બાળકને ન હાથમાં કર્કશતા અનુભવાય, એટલે એ કર્કશતાથી બચવા આમ-તેમ હાલ્યા જ કરે... નિ આમ એ અસ્થિર બને. અને તેથી એને પરિતાપના થાય.)
અથવા તો એવું બને કે એ બાળકને નીચે મુક્યા બાદ સ્ત્રી ભોજનપાન વહોરાવવા LI " જાય, આ બાજુ બિલાડી કે કુતરો આવે અને નાના બાળકને માંસના પિંડની માફક " ઉપાડીને લઈ જાય.
તે અનંતર કહેવાયેલું ભોજન-પાન સંયતોને અકલ્પિક છે. જે કારણથી આવું છે, ", એ કારણથી જ દાન દેનારીને નિષેધ કરવો કે મને તેવા પ્રકારનું ન કલ્પ.
किं बहुनेति, उपदेशसर्वस्वमाह
जं भवे भत्तपाणं तु, कप्पाकप्पंमि संकिअं । दितिअं पडिआइक्खे, न - જે ખેડું તારિસં ૪૪
વધારે કહેવાથી શું ? ઉપદેશના સર્વસ્વને કહે છે.
વE
F
=
=
=
= .