________________
િઅધ્ય. ૫.૧ સૂત્ર-૪૦, ૪૧ |
હમ દશવૈકાલિકસૂલ ભાગ-૩ D) અભિલાષ જતો રહ્યો છે.
* * શિર્વ
सिआ य समणट्ठाए, गुम्विणी कालमासिणी । उठ्ठिआ वा निसीइज्जा, निसन्ना वा पुणुए ॥४०॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिअं ।
दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥४१॥ | ગા.૪૦/૪૧ કાલમાસવાળી ગર્ભવતી સ્ત્રી ક્યારેક ઊભી હોય અને સાધુને માટે બેસે ને કે બેઠેલી હોય અને સાધુને માટે ઊભી થાય... તે ભોજન-પાન સાધુઓને અકલ્પિક છે. આપતી સ્ત્રીને નિષેધ કરવો કે તેવા પ્રકારનું મને ન કલ્પ.
‘સિમ ય' ત્તિ સૂત્ર, “ચા' વિશ્વ શ્રમથ' સાથુનિમિત્ત “વિપft" पूर्वोक्ता 'कालमासवती' गर्भाधानानवममासवतीत्यर्थः, उत्थिता वा यथाकथञ्चित निषीदेद् निषण्णा ददामीति साधुनिमित्तं, निषण्णा वा स्वव्यापारेण पुनरुत्तिष्ठेद् त | स्मै ददामीति साधुनिमित्तमेवेति सूत्रार्थः ॥४०॥ तं भवे' त्ति सूत्रं, तद्भवेद्भक्तपानं तु तथा स्मै | निषीदनोत्थानाभ्यां दीयमानं संयतानामकल्पिकम्, इह च स्थविरकल्पिकानामनिषीद
नोत्थानाभ्यां यथावस्थितया दीयमानं कल्पिकं, जिनकल्पिकानां त्वापन्नसत्त्वया जि प्रथमदिवसादारभ्य सर्वथा दीयमानमकल्पिकमेवेति सम्प्रदायः, यतश्चैवमतो ददती जि न प्रत्याचक्षीत न मम कल्पते तादृशमित्येतत्पूर्ववदेवेति सूत्रार्थः ॥४१॥
ટીકાર્થ : કયારેક એવું બને કે પૂર્વ જણાવેલી ગર્ભવતી સ્ત્રી ગર્ભાધાનથી માંડીને શા નવમા મહિનાવાળી હોય. હવે એ ઊભેલી હોય અને સાધુને વહોરાવવાદિ નિમિત્તે તેમ મુશ્કેલીથી બેસે, એ એમ વિચારે કે “બેસીને સાધુને વહોરાવું” આમ સાધુના નિમિત્તે ના " બેસે. અથવા તો પહેલા બેઠેલી હોય અને “ઊભી થઈને સાધુને વહોરાવું.” એમ વિચારી જ
સાધુ નિમિત્તે જ ઊભી થાય. છે તો આ રીતે કાલમાસવાળી ગર્ભવતીવડે બેસવા-ઉઠવાદ્વારા અપાતું ભોજન-પાન છે. - સાધુઓને અકલ્પિક છે. છે. અહીં કાલમાસવાળી ગર્ભવતી સ્ત્રી બેસવાની કે ઊભાથવાની ક્રિયા કર્યાવિના જ છે, છે. પોતે જે રીતે હોય એ રીતે જ રહીને આપે, તો એનાવડે અપાતી વસ્તુ સ્થવિરકલ્પિક
-