________________
E
અમ દશવૈકાલિકસૂર ભાગ-૩
માં અધ્ય. ૫.૧ સૂત્ર-૩૦, ૩૮ , दुण्हं तु भुजमाणाणं, एगो तत्थ निमंतए । दिज्जमाणं न इच्छिज्जा, छंदं ।
તે પહિત્નેહ રૂછા * ગા.૩૭ રક્ષણ કરનારા બેમાંથી ત્યાં એક જણ નિમંત્રણ કરે, તો અપાતી વસ્તુ ન : | * લેવી. તેની ઈચ્છાને પ્રતિલેખવી. - 'दुण्हंति सूत्रं, 'द्वयोर्भुञ्जतोः' पालनां कुर्वतोः, एकस्य वस्तुनः स्वामिनोरित्यर्थः, न एकस्तत्र 'निमन्त्रयेत् तद्दानं प्रत्यामन्त्रयेत्, तद्दीयमानं नेच्छेदुत्सर्गतः, अपितु 'छन्दम् । मा अभिप्रायं 'से' तस्य द्वितीयस्य प्रत्युपेक्षेत नेत्रवक्रादिविकारैः, किमस्येदमिष्टं दीयमानं मा
नवेति, इष्टं चेद्गृहीयान्न चेन्नैवेति, एवं भुञ्जानयोः-अभ्यवहारायोद्यतयोरपि योजनीयं, ६ | स्तु यतो भुजिः पालनेऽभ्यवहारे च वर्तत इति सूत्रार्थः ॥३७॥ 1 ટીકાર્થ : કોઈક ભોજનનું રક્ષણ કરનાર બે જણ હોય, એટલે કે એક વસ્તુના બે માલિક હોય. એમાંથી એક જણ ત્યાં તે વસ્તુના દાન માટે સાધુને નિમંત્રણ આપે, તો | અપાતી એ વસ્તુ ઉત્સર્ગમાર્ગે ગ્રહણ કરવી નહિ. પરંતુ તે બીજાના અભિપ્રાયને એના ! નેત્રો, મુખ વગેરેના વિકારો દ્વારા હાવભાવ દ્વારા) જોવો. જાણવો કે આ વસ્તુ અપાય એ એને ઈષ્ટ છે કે નહિ? જો એના આંખ, મુખ પરના ભાવથી એમ લાગે કે એ વસ્તુ
સાધુને વહોરાવાય એ તેને ઈષ્ટ છે, તો એ લેવી. પણ જો એને ઈષ્ટ ન લાગે તો ન જ લેવી. નિ એ રીતે ભોજન વાપરવા માટે ઉદ્યમવાળા બનેલા બે જણમાં પણ આ જ પ્રમાણે નિ| 1 જોડી દેવું. કેમકે મુનિ ધાતુ પાલન કરવું અને ખાવું એમ બંને અર્થમાં વર્તે છે. (ગાથામાં 7 શા મુન્નમા લખેલું છે, એમાં મુન્ ધાતુનો સીધો અર્થ તો “ખાવું” એમ થાય. પણ જે | પણ વસ્તુ ખાવાની શરૂ થઈ ગઈ છે, એ એંઠી જ બની ગઈ હોવાથી એ વહોરવાની જ નથી. | ન એટલે અહીં વૃત્તિકારે બે રીતે અર્થ લીધા. ભોજનનું રક્ષણ કરતાં-સાચવણી કરતાં બે જણ ના - કે ભોજન વાપરવા તૈયાર થયેલા બે જણ... એટલે એ રીતે અર્થ કરવામાં કોઈ મુશ્કેલી | | ન પડે. તથા બીજો માણસ કશું ન બોલે તો પણ એના હાવભાવ ઉપરથી એની રુચિઅરુચિ જાણી શકાય, એટલે એ જાણીને એ મુજબ વર્તવું.)
ततो दुण्हं तु भुंजमाणाण, दोऽवि तत्थ निमंतए । दिज्जमाणं पडिच्छिज्जा, जं* तत्थेसणियं भवे ॥३८॥
વE
=
=
*
*