________________
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અંદર જોતો હતો. કદાચ એણે જ આ બધું કર્યું હોય.
વિ
रण्णो गिहवईणं च, रहस्सारक्खियाण य । संकिलेसकरं ठाणं,
પરિવનદ્ ॥૬॥
અધ્ય. ૫ સૂત્ર-૧૬
· વળી
ગા.૧૬ સાધુ રાજાના, ગૃહપતિના, આરક્ષકોના સંકલેશકરનારા ગુપ્તસ્થાનોને દૂરથી વર્ષે.
ટીકાર્થ : રાજા એટલે ચક્રવર્તીવગેરે. ગૃહપતિ એટલે શ્રેષ્ઠીવગેરે.
‘रण्णो 'त्ति सूत्रं, 'राज्ञः’- चक्रवर्त्यादेः 'गृहपतीनां' श्रेष्ठिप्रभृतीनां रहसाठाणमिति योगः, ‘आरक्षकाणां च' दण्डनायकादीनां 'रहः स्थानं' गुह्यापवरकमन्त्रगृहादि 'संक्लेशकरम्' असदिच्छाप्रवृत्या मन्त्रभेदे वा कर्षणादिनेति, दूरतः परिवर्जयेदिति 17 સૂત્રાર્થઃ ॥૬॥
રહસાવાળમ્ એ પ્રમાણે શબ્દનો યોગ કરવો.
અર્થાત્ રાજાના ગુપ્તસ્થાનો, શ્રેષ્ઠીઓના ગુપ્તસ્થાનો, દંડનાયક
दूरओ
પ્રશ્ન ઃ આ સ્થાનો સંક્લેશકરનારા શી રીતે ?
૨૭
=
* * *
मो
E ” F
સેનાપતિ,
ગુપ્તઓરડાઓ, મંત્રણાગૃહો સંકલેશને કરનારા છે,
न
शा
त
H
- કોટવાલવગેરેના ગુપ્તસ્થાનો
એટલે એમને દૂરથી જ વર્જવા. (ત્યાં ન જવું)
शा
F
ना ઉત્તર ઃ ખરાબ ઈચ્છાવડે પ્રવૃત્તિ થવાથી અથવા તો મંત્રણાના ભેદદ્વારા કર્ષણાદિ
ना
થવાથી આ સ્થાનો સંક્લેશકરનારા છે.
य
य
(રાજાના કે શ્રેષ્ઠીના ગુપ્તસ્થાનો એટલે તેમના અંતઃપુર વગેરે સ્થાનો. ત્યાં રાણીઓ, રાજકુમારીઓ, શ્રેષ્ઠીપત્નીઓ, પુત્રીઓ હોય... આવા સ્થાનોમાં સાધુ જાય, તો એ બધાનું દર્શન થાય, એ લોકો હસવા-રમવાદિ અનેક પ્રવૃતિઓ કરતા હોય... એ બધું દેખાય એમાં ખરાબ ઈચ્છા થાય, એના દ્વારા એમની સાથે વાતચીત કરવી, વારંવાર ત્યાં જવું વગેરે રૂપ ખરાબપ્રવૃત્તિ પણ થાય.
15
r