________________
Ā 4 4
ત
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૧ સૂત્ર-૧૩
'अणुण्णए 'त्ति सूत्रम्, 'अनुन्नतो' द्रव्यतो भावतश्च, द्रव्यतो नाकाशदर्शी भावतो न जात्याद्यभिमानवान्, 'नावनतो' द्रव्यभावाभ्यामेव, द्रव्यानवनतोऽनीचकायः भावानवनतः अलब्ध्यादिनाऽदीनः 'अप्रहृष्टः ' अहसन् 'अनाकुलः' क्रोधादिरहितः ‘ક્રિયાળિ’ સ્પર્શનાવીનિ ‘યથામાળ' યથાવિષય ‘મયિત્વા’ રૂટ નિન્ટેષુ સ્વર્ગાવિષુ રાગદ્વેષરહિતો ‘મુનિ:’ સાધુ ‘રેલ્’ ઋત્, વિપર્યયે પ્રભૂતોષપ્રસŞાત્, તથાપ્તિद्रव्योन्नतो लोकहास्यः भावोन्नत ईर्यां न रक्षति द्रव्यावनतः बक इति संभाव्यते भावावनतः क्षुद्रसत्त्व इति, प्रहृष्टो योषिदर्शनाद्रक्त इति लक्ष्यते, आकुल एवमेव, अदान्तः प्रव्रज्यानर्ह इति सूत्रार्थः ॥१३॥
ટીકાર્થ : ગોચરી ચરનાર સાધુ ઉન્નત ન હોય. એમાં દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે ઉન્નત ન હોય.
દ્રવ્યથી ઉન્નત ન હોય એનો અર્થ એ કે ઉપર આકાશને જોયા ન કરે. ભાવથી ઉન્નત ન હોય એનો અર્થ એ કે જાતિ વગેરેના અભિમાનવાળો ન હોય. એમ દ્રવ્ય. અને ભાવથી જ અવનત ન હોય.
શકે.
=
ન
દ્રવ્યથી અવનત ન હોય એનો અર્થ એ કે નીચી નમેલી કાયાવાળો ન હોય. ભાવથી અવનત ન હોય એનો અર્થ એ કે ગોચરીલબ્ધિ ન હોવાદિ કારણે દીન ન બને. તથા એ સાધુ અપ્રહષ્ટ= હસતો ન હોય, અનાકુલ ક્રોધાદિરહિત હોય. આવો સાધુ સ્પર્શનાદિ ઈન્દ્રિયોને પોતપોતાના વિષય પ્રમાણે દમન કરીને એટલે કે ઈષ્ટ અનિષ્ટ સ્પર્શાદિમાં રાગદ્વેષથી રહિત બનીને ચાલે.
નિ
जि
न
મ
शा
દ્રવ્યોન્નત આકાશ તરફ જોયા કરનાર સાધુ લોકમાં મશ્કરીપાત્ર બને.
ભાવોન્નત = જાત્યાદિ અભિમાનવાળો સાધુ ઈર્યાસમિતિનું રક્ષણ = પાલન ન કરી
૨૩
4 બ
त
शा
(સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે, કાનનો વિષય શબ્દ છે. સારા સ્પર્શમાં રાગી ન
저
બને, ખરાબ સ્પર્શમાં દ્વેષી ન બને. એમ સારા શબ્દમાં રાગી ન બને અને ખરાબ સ્પર્શમાં F
દ્વેષી ન બને. આ રીતે દરેક ઈન્દ્રિયના પોતપોતાના વિષયમાં સમજી શકાય છે.)
ना
य ઉપર દર્શાવેલ બાબતોથી ઊંધુ કરવામાં ઘણા બધા દોષો સંભવે છે. એટલે સાધુ ઉપર મૈં મુજબ જ કરે.
તે દોષો કયા લાગે એ જોઈએ.
મે