________________
*
*
* *
=
આમ દશવૈકાલિકસૂત્ર ભાગ-3 હુ કહુ જ અધ્ય. ૫.૧ સૂત્ર-૯
उक्ता प्रथमव्रतयतना, साम्प्रतं चतुर्थव्रतयतनोच्यते - न चरेज्ज वेससामंते, बंभचेरवसाणु(ण)ए । बंभयारिस्स दंतस्स, हुज्जा तत्थ विसुत्तिआ ॥९॥ પહેલા મહાવ્રતની યતના કહેવાઈ ગઈ. હવે ચોથા મહાવ્રતની યતના કહેવાય છે.
ગા.૯ બ્રહ્મચર્યને વશ કરનાર એવા વેશ્યાગૃહની નજીકમાં સાધુ ન ચરે. બ્રહ્મચારી દાન્તસાધુને ત્યાં વિસ્રોતસિકા થાય.
‘ચન્ગ'ત્તિ, સૂત્ર, ‘દેથાણીમન્ત' 7 ઝેિવિગૃહસી, વિવિશિષ્ટ इत्याहं-'ब्रह्मचर्यवशानयने(नय)' ब्रह्मचर्य-मैथुनविरतिरूपं वशमानयति-आत्मायत्तं । करोति दर्शनाक्षेपादिनेति ब्रह्मचर्यवशानयनं तस्मिन्, दोषमाह-'ब्रह्मचारिणः' साधोः । 'दान्तस्य' इन्द्रियनोइन्द्रियदमाभ्यां भवेत् 'तत्र' वेश्यासामन्ते 'विस्त्रोतसिका'
तद्रूपसंदर्शनस्मरणापध्यानकचवरनिरोधतः ज्ञानश्रद्धाजलोज्झनेन संयमस(श)स्यत शोषफला चित्तविक्रियेति सूत्रार्थः ॥९॥
ટીકાર્ય : ગણિકાના ઘરની નજીકમાં સાધુ ન ચરે. . પ્રશ્ન : એ ઘર કેવા પ્રકારનું છે ? કઈ વિશેષતાવાળું છે ?
ઉત્તર : મૈથુન વિરતિ રૂપ જે બ્રહ્મચર્ય છે, તેને વશમાં લાવે, દર્શનના આક્ષેપ વગેરે ! " દ્વારા સ્વાધીન (ગણિકાધીન) કરે તેવું તે ગણિકાગૃહ છે. (ત્યાં વેશ્યા વગેરેનું દર્શન થાય, | એના તરફ ખેંચાણ થાય... એ દ્વારા બ્રહ્મચર્ય એને આધીન બને. અર્થાત્ ખતમ થાય.)
આવા સ્થાને જવામાં જે દોષ છે, તે દોષ બતાવે છે કે ઈન્દ્રિયો અને મનના દમન | " દ્વારા દાન્ત એવા બ્રહ્મચારી સાધુને તે વેશ્યાગૃહની નજીકમાં વિસ્રોતસિકા થાય. તે પ્રશ્ન : વિસ્રોતસિકા એટલે શું?
ઉત્તર : તેના રૂપનું સારી રીતે દર્શન, એ પછી એનું સ્મરણ, એ પછી ખરાબ ધ્યાન, |આ રૂપ જે કચરો છે, એના વડે આત્મારૂપી ખેતરમાં જ્ઞાન-શ્રદ્ધા રૂપી પાણી આવતું * અટકે. આના દ્વારા જ્ઞાન અને શ્રદ્ધા રૂપ પાણીનો ત્યાગ થાય, એ અંદર ન જાય. એના * કારણે સંયમરૂપી ધાન્ય સુકાઈ જાય. આ રીતે સંયમધાન્ય સુકાઈ જવું એજ જેનું ફલ છે કે 3 એવા ચિત્તના વિકારો એનું નામ વિસ્રોતસિકા. છે. (આત્મા ખેતર છે, સંયમ એ એમાં વાવેલું – ઉગેલું ધાન્ય છે, જ્ઞાન અને શ્રદ્ધા એ જ
,,
?
AB
મ
=
લ
=
=
મ
=
લ
=