SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Aત , આમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ સુ કામ અય. છ સૂત્ર-૧૪-૧૫ છે. ટીકાર્થ : આ ઉપર બતાવેલો અર્થ કે બીજો કોઈ અર્થ, જે અર્થ બોલવાથી બીજો કોઈ . ગમે તે રીતે પણ હણાતો હોય, પીડા પામતો હોય. આચારભાવદોષનો જ્ઞાતા બુદ્ધિમાન છે - સાધુ તે અર્થને ન બોલે. (આચાર = ક્રિયા, ભાવ = અધ્યવસાય. આ બંનેના દોષોને , : જાણતો સાધુ... આમાં આવી ભાષા બોલવાથી આચારનો દોષ તો લાગે જ. તથા આવી ભાષા બોલવામાં બીજાજીવો પ્રત્યેની ઉપેક્ષા, નિષ્ફરતાદિ પણ છે જ, એટલે એ ભાવદોષ પણ લાગે. અથવા તો આચાર = સાધ્વાચાર. સાચીભાષા બોલવી, ખોટી ન બોલવી... વગેરે 1 | સાધ્વાચારોનો ભાવ એ છે કે સ્વ-પરને પીડા ન થવી જોઈએ. આચાર કરતાં પણ ""| આચારનો આ ભાવ જ મુખ્ય છે. એ ભાવ માટે જ આચાર છે. ઉપરોક્ત ભાષાઓમાં || આ આચારના ભાવનો દોષ ઉભો થાય છે, માટે એ ભાષા ન બોલવી... આમ યથાસંભવ અર્થ વિચારવો.). तहेव होले गोलित्ति, साणे वा वसुलित्ति अ । दमए दुहए वावि, नेवं માસિગ્ન પન્નવ | ૨૪ ગા.૧૪ તે જ પ્રમાણે હોલો, ગોલ, સાણ, વસુલ, દ્રમક, દુર્ભગ આ પ્રમાણે | પ્રજ્ઞાવાન ન બોલે.. जि . 'तहेव'त्ति सूत्रं, तथैवेति पूर्ववत्, होलो गोल इति श्वा वा वसुल इति वा द्रमको वा जि न दुर्भगश्चापि नैवं भाषेत प्रज्ञावान् । इह होलादिशब्दास्तत्तद्देशप्रसिद्धितो नैष्ठर्यादिवाचकाः न शा अतस्तत्प्रतिषेध इति सूत्रार्थः ॥ १४॥ ' ટીકાર્થ : તર્થવ એટલે પૂર્વની જેમ. હોલ, ગોલ, શ્વા, વસુલ, દ્રમક, દુર્ભગ આ " પ્રમાણે પ્રજ્ઞાવાન સાધુ ન બોલે. અહીં હોલાદિ શબ્દો તે તે દેશની પ્રસિદ્ધિ પ્રમાણે નિષ્ફરતાવગેરેના વાચક છે, આથી | | તેનો પ્રતિષેધ કરેલો છે. (આશય એ છે કે બધા શબ્દો બધે ખરાબ હોતા નથી. પરંતુ કે અમુક શબ્દો અમુકદેશમાં અમુક ખરાબ પદ્ધતિથી જ વપરાતા હોય છે... એટલે એ છે દષ્ટિએ એવા શબ્દોનો અટો નિષેધ કરેલો છે.) म एवं स्त्रीपुरुषयोः सामान्येन भाषणप्रतिषेधं कृत्वाऽधुना स्त्रियमधिकृत्याह____ अज्जिए पज्जिए वावि, अम्मो माउसिअत्ति अ।पिउस्सिए भायणिज्जत्ति, . = =
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy