SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ - > E આ દશવૈકાલિકસૂટા ભાગ-૩ અદય. સૂગ-૧૫-૧૬ धूए णत्तुणिअत्ति अ॥१५॥हले हलित्ति अन्नित्ति, भट्टे सामिणि गोमिणि હો હોને લોભે વસુનિત્તિ સ્થિમં નેવમાત્મવે છે ૨૬ છે. આ પ્રમાણે સ્ત્રી અને પુરુષમાં સામાન્યથી (ભેદ પાડ્યા વિના) ભાષણનો પ્રતિષેધ છે: કરીને હવે સ્ત્રીને આશ્રયીને ભાષણ પ્રતિષેધ કહે છે. (૧૪મી ગાથામાં એ દર્શાવ્યું કે કે સ્ત્રીને કે પુરુષને હોલ, ગોલાદિ શબ્દો ન કહેવા. હવે ૧૫મી ગાથામાં એ દર્શાવાશે કે “સ્ત્રી હોય તો સ્ત્રીને આ આ શબ્દો ન કહેવા...”). ( ગા.૧૫-૧૬ આફ્રિકા, માર્જિકા, માતા, માસી, ફઈ, ભાણી, દીકરી, પૌત્રી, હલે ની . હલે, અન્ના, ભટ્ટ, સ્વામિની, ગોમિની, હોલે, ગોલે, વસુલા... આ પ્રમાણે સ્ત્રીને , બોલાવવી નહિ. 'अज्जिए 'त्ति सूत्रं, आर्जिके प्राजिके वापि अम्ब मातृष्वस इति च पितृष्वसः भागिनेयीति दुहितः नप्त्रीति च । एतान्यामन्त्रणवचनानि वर्तन्ते, तत्र मातुः पीतुर्वा | माताऽऽयिका, तस्या अपि याऽन्या माता सा प्रायिका, शेषाभिधानानि प्रकटार्थान्येवेति त सूत्रार्थः ॥१५॥ किं च-हले हले 'त्ति सूत्रं, हले हले इत्येवमन्ने इत्येवं तथा भट्ट स्वामिनि । गोमिनि । तथा होले गोले वसुले इति, एतान्यपि नानादेशापेक्षया आमन्त्रणवचनानि गौरवकुत्सादिगर्भाणि वर्तन्ते, यतश्चैवमतः स्त्रियं नैवं हलादिशब्दैरालपेदिति, . दोषाश्चैवमालपनं कुर्वतः सङ्गगत्तत्प्रद्वेषप्रवचनलाघवादय इति सूत्रार्थः ॥१६॥ ટીકાર્થ ? હે આર્શિકા ! હે કાર્બિકા !... આ આમંત્રણવચનો છે. તેમાં માતાની કે પિતાની માતા એ આર્થિકા (નાની+દાદી), તેમની પણ જે બીજી માતા તે કાર્ષિકા (વડનાની-વડદાદી) બાકીના નામો તો પ્રકટઅર્થવાળા જ છે. (સાધુ નાનીને નાની કે સગીમાતાને માતા ન જ કહી શકે કેમકે આ સાંસારિકસંબંધ- દર્શક નામો છે, સાધુને એ સંબંધ હવે નથી.) c "B વક + ન 9 ક = = = = = = વળી ૯ “હલે હલે !” એ પ્રમાણે કે “અને એ પ્રમાણે તથા “ભટ્ટ, સ્વામિનિ ! ગોમિનિ. ! હોલે ! ગોલ! વસુલે !” આ બધા વચનો પણ જુદા જુદા દેશોની અપેક્ષાએ * * આમંત્રણવચનો છે, જે વચનો ગૌરવ, કુત્સા વગેરેથી ગર્ભિત છે. (શ્રીમંતસ્ત્રીને લોકો "| * ગૌરવવાચક સ્વામિનિ ! વગેરે શબ્દોથી બોલાવે. પણ સાધુથી આ રીતે વચન ન બોલાય. ( એમ હસ્તે, જોજો....એ શબ્દો એ વ્યક્તિ પ્રત્યે કુત્સા, જુગુપ્સા, તિરસ્કાર સુચવનારા )
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy