SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ નો એ આ દશવૈકાલિકસૂર ભાગ-૩ સુ કાશ અધ્ય. o સુત્ર-૧-૨ दुण्हं तु विणयं सिक्खे, दो न भासिज्ज सव्वसो ॥१॥ # નામનિષ્પન્ન નિક્ષેપ કહેવાયો. * હવે સૂત્રાલાપકનિષ્પન્નનો અવસર છે... વગેરે ચર્ચા પૂર્વની જેમ ત્યાંસુધી જાણવી , છે કે છેલ્લે સૂત્રાનુગમમાં અસ્મલિતાદિગુણોથી યુક્ત એવું સૂત્ર ઉચ્ચારવાનું હોય તે સૂટ આ છે. ગા.૧ પ્રજ્ઞાવાન ચારભાષાઓના સ્વરૂપને) જાણીને બેના વિનયને શીખે, બને તે ન સર્વપ્રકારે ન બોલે. चतसृणां खलु भाषाणां, खलुशब्दोऽवधारणे, चतसृणामेव, नातोऽन्या भाषा विद्यत । स्तु इति, भाषाणां' सत्यादीनां ‘परिसंख्याय' सर्वैः प्रकारैत्विा, स्वरूपमिति वाक्यशेषः स्तु 'प्रज्ञावान्' प्राज्ञो बुद्धिमान् साधुः, किमित्याह- 'द्वाभ्यां' सत्यासत्यामृषाभ्यां तुरवधारणे द्वाभ्यामेवाभ्यां 'विनयं' शुद्धप्रयोगं विनीयतेऽनेन कर्मेतिकृत्वा 'शिक्षेत' जानीयात्, 'द्वे' त असत्यासत्यामृषे न भाषेत 'सर्वशः' सर्वैः प्रकारैरिति सूत्रार्थः ॥१॥ “ ટીકાર્થ : ગાથામાં ઘવુ શબ્દ અવધારણમાં = “જ” કાર અર્થમાં છે. એટલે કે ચાર જ ભાષા... એમ અર્થ લેવો. ચાર સિવાયની બીજી કોઈ ભાષા વિદ્યમાન નથી. આ ચારભાષાઓના સ્વરૂપને સર્વપ્રકારે જાણીને... સ્વરૂપ શબ્દ ગાથામાં નથી, પણ એ ત્તિ વાક્યના શેષ તરીકે લઈ લેવો. આ જાણીને બુદ્ધિમાન સાધુ સત્ય અને અસત્યામૃષા આ બે જ ભાષાઓવડે વિનયને જી જાણે. અહીં તુ અવધારણમાં છે. તથા વિનય એટલે શુદ્ધ વાક્યપ્રયોગ. પ્રશ્ન : શુદ્ધ વાક્યપ્રયોગ વિનય શી રીતે કહેવાય ? ઉત્તર : જેનાવડે કર્મ દૂર કરાય તે વિનય. શુદ્ધપ્રયોગથી કર્મ દૂર થાય છે, માટે તે ના વિનય કહેવાય. ટુંકમાં બે ભાષાઓના જ વાક્યપ્રયોગને શીખવો. જે અસત્યા અને સત્યામૃષા છે, તેને સર્વપ્રકારે ન બોલવી. विनयमेवाह जा अ सच्चा अवत्तव्वा, सच्चामोसा अ जा मुसा । जा अबुद्धेहिं नाइन्ना, નિતં માસિગ્ન પન્નવં . ૨ .. છે. PM પ ૬ + = * * Aa * કિસમિહિર - ૨૩૩ સહિક
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy