SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ** ટીકાર્થ : વાચ્ય-ઈતર બંને પ્રકારનો જ્ઞાતા, ઉત્સર્ગાદિભેદભિન્ન અનેકપ્રકારના વચનગત પદાર્થને જાણતો સાધુ આખોદિવસ પણ સિદ્ધાન્તની વિધિ પ્રમાણે બોલે તો એ - બોલવા છતાં પણ વાગુપ્તતાને પામેલો ગણાય. અર્થાત્ આ સાધુ વાગ્ગુપ્ત જ છે. न મે E → साम्प्रतं वचनविभक्तिकुशलस्यौघतो वचनविधिमाह ડ્ पुव्वं बुद्धीइ पेहित्ता, पच्छा वयमुयाहरे। अचक्खुओ व नेतारं, बुद्धिमन्नेउं ते गिरा ।। २९२ ॥ વચનવિભક્તિમાં કુશલ સાધુની સામાન્યથી વચન બોલવાની વિધિને હવે બતાવે છે. નિ.૨૯૨ પહેલાં બુદ્ધિથી જોઈને પછી વચન બોલવું. ચક્ષુરહિત જેમ લઈ જના૨ને, તેમ તારી વાણી બુદ્ધિને અનુસરો. त स्त जि न शा 저 દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ નિયુક્તિ-૨૯૧-૨૯૨ व्याख्या-‘वचनविभक्तिकशलो' वाच्येतरप्रकाराभिज्ञः 'वाग्गतम् बहुविधमुत्सर्गादिभेदभिन्नं विजानन् दिवसमपि भाषमाणः सिद्धान्तविधिना तथापि वाग्गुप्ततां प्राप्तः, वाग्गुप्त एवासाविति गाथार्थः ॥ य *** व्याख्या - 'पूर्वं' प्रथममेव वचनोच्चारणकाले 'बुद्ध्या प्रेक्ष्य' वाच्यं दृष्ट्वा पश्चाद्वाक्यमुदाहरेत्, अर्थापत्त्या कस्यचिदपीडाकरमित्यर्थः, दृष्टान्तमाह- 'अचक्षुष्मानिव’ अम्ध इव 'नेतारम्' आकर्षकं 'बुद्धिमन्वेतु ते गीः ' बुद्ध्यनुसारेण वाक्प्रवर्ततामिति નોવાર્થ: ૫ स અહીં ‘વાક્ય બોલવું' એમ લખ્યું છે, પણ કેવા પ્રકારનું વાક્ય બોલવું એ લખ્યું નથી. પરંતુ બુદ્ધિથી વિચારીને બોલવાનું કહ્યું છે. એટલે અર્થપત્તિથી એ સમજી લેવું કે કોઈને પીડા ન કરનારું વચન બોલવું. ના य દૃષ્ટાન્ત દર્શાવે છે કે જેમ અંધ માણસ પોતાનો હાથ પકડીને લઈ જનારાને અનુસરે, તેમ તારી વાણી બુદ્ધિને અનુસરો. એટલે કે બુદ્ધિને અનુસારે તારી વાણી પ્રવર્તો. उक्तो नामनिष्पन्नो निक्षेपः, साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्यावसर इत्यादिचर्चः * पूर्ववत्तावद्यावत्सूत्रानुगमेऽस्खलितादिगुणोपेतं सूत्रमुच्चारणीयं तच्चेदम्चउन्हं खलु भासाणं, परिसंखाय पन्नवं । F जि ટીકાર્થ : પૂર્વ = પહેલાં જ એટલે કે જ્યારે વચન ઉચ્ચારવાનું હોય, તે કાળમાં જ ૧ વાચ્ય = જે બોલવાનું છે. તેને બુદ્ધિવડે જોઈને-વિચારીને પછી વાક્ય બોલવું. शा ૨૩૨ त "
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy