________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ નિયુક્તિ-૨૮૬-૨૮૦ सहासंयुक्तः सन् शुद्धो भवति बुभुक्षितादेरन्नाद्यभिलाषवदसौ तद्भावशुद्धिः, आदेशे मिश्रा भवति शुद्धिस्तदन्यानन्यविषयेत्यर्थः, एतदुक्तं भवति - आदेशभावशुद्धिर्द्विविधाअन्यत्वेऽनन्यत्वे च,अन्यत्वे यथा शुद्धभावस्य साधोर्गुरु: अनन्यत्वे शुद्धभाव इति गाथार्थः ॥
ટીકાર્થ : જે રીતે દ્રવ્યશુદ્ધિ વિચારી, તે જ રીતે ભાવશુદ્ધિ પણ સમજવી. અર્થાત્ એ પણ ત્રણપ્રકારે છે. તે આ પ્રમાણે (૧) તદ્ભાવશુદ્ધિ (૨) આદેશભાવશુદ્ધિ (૩) પ્રાધાન્યભાવશુદ્ધિ
તેમાં
S
(૧) તદ્ભાવશુદ્ધિ એટલે અનન્યભાવશુદ્ધિ. અર્થાત્ જે ભાવ બીજાભાવની સાથે S સંયોગ પામ્યાવિના જ સ્વયં શુદ્ધ હોય. જેમકે ભૂખ્યા વગેરે જીવોનો ભોજનાદિનો स्त અભિલાષ. આ તભાવશુદ્ધિ છે.
(ભોજનાદિનો અભિલાષ કોઈ બીજાભાવથી ભળેલો નથી...)
(૨) આદેશભાવશુદ્ધિમાં મિશ્ર શુદ્ધિ છે. તદન્યવિષયક આદેશભાવશુદ્ધિ અને અનન્યવિષયક આદેશભાવશુદ્ધિ. કહેવાનો ભાવ એ છે કે આદેશભાવશુદ્ધિ બે પ્રકારે છે.. મૈં અન્યત્વમાં અને અનન્યત્વમાં. તેમાં અન્યત્વમાં આ પ્રમાણે કે શુદ્ધભાવવાળા સાધુને ગુરુ આદેશભાવશુદ્ધિ. જ્યારે અનન્યત્વમાં શુદ્ધભાવ એ આદેશભાવશુદ્ધિ છે. (ગુરુ સાધુની ભાવશુદ્ધિમાં કારણ છે, જ્યારે શુદ્ધભાવ એ સાધુથી અભિન્ન છે અને એ સાધુની શુદ્ધિમાં નિ કારણ છે... એમ યથાસંભવ વિચાર કરવો.)
ન
શા
स
ना
य
|| ૨૮૭ |
ના
प्रधानभावशुद्धिमाह
दंसणनाणचरित्ते तवोविसुद्धी पहाणमाएसो । जम्हा उ विसुद्धमलो तेण विसुद्धो हवइ सुद्धो
शा
स
ना
પ્રધાનભાવશુદ્ધિ બતાવે છે.
य
નિ.૨૮૭ દર્શન, જ્ઞાન, ચારિત્રમાં અને તપમાં વિશુદ્ધ એ પ્રધાન આદેશ છે. કેમકે તેનાવડે વિશુદ્ધમલવાળો જીવ વિશુદ્ધ થાય છે.
व्याख्या-‘दर्शनज्ञानचारित्रेषु' दर्शनज्ञानचारित्रविषया तथा तपोविशुद्धिः 'प्राधान्यादेश' इति यद्दर्शनादीनामादिश्यमानानां प्रधानं सा प्रधानभावशुद्धिः, दर्शनादिषु क्षायिकाणि ज्ञानदर्शनचारित्राणि, तपः प्रधानभावशुद्धिःआन्तरतपोऽनुष्ठानाराधनमिति । कथं पुनरियं प्रधानभावशुद्धिरिति ?, उच्यते,
૨૨૮
यथा
न
=