________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ નિયુકિત-૨૮૩
તથા કેવલીને સત્યા અને અસત્યામૃષા બંને ભાષા ગણી છે. જયારે અહીં કેવલજ્ઞાનમાં ઉપયોગવાળા જે ભાષા બોલે તેને અસત્યામૃષા જ કહી છે. તો કેવલીને સત્યાભાષા ન હોય ? અહીં કેમ એનો ઉલ્લેખ નથી કર્યો ? આવો પ્રશ્ન સંભવિત છે. એનું સમાધાન એમ લાગે છે કે દ્રવ્યભાવભાષા, શ્રુતભાવભાષા... એમ ભાષાના ભેદો પૂર્વે બતાવી જ ગયા છે. અહીં શ્રુતભાવભાષાની વાત ચાલે છે. કેવલી શ્રુતમાં તો ઉપયોગ મુક્તા નથી. તેઓ તો કેવલોપયોગથી જ બોલે છે. તો એમની ભાષા ખરેખર મૈં તો શ્રુતભાવભાષા જ કેમ કહેવાય ? છતાં એમના શબ્દો દ્રવ્યશ્રુતસ્વરૂપ છે, તથા એમની F માં ભાષા કેવલોપયોગજન્ય હોવા છતાં પ્રાયઃ શ્રુતાનુસારિણી જ હોય છે, એટલે જાણે કે મો એ શ્રુતને અનુસારે બોલાયેલી હોય એમ ગણાય અને એટલે એ શ્રુતભાવભાષા પણ ગણાય. પણ એમાં એ ભાષા અસત્યામૃષા રૂપ જ ગણવી.
કેવલીને સત્યા અને અસત્યામૃષા એમ બે ભાષા હોવાની જે વાત કરી છે. તે દ્રવ્યભાવભાષાની અપેક્ષાએ વિચારી શકાય. અર્થાત્ કેવલી “હે ગોયમા !” વગેરે બોલે તો એ દ્રવ્યભાવભાષાનો અસત્યામૃષાભાષાનો ભેદ ગણાય. અને કેવલી “સાત નારક છે...” વગેરે બોલે તો એ દ્રવ્યભાવભાષાનો સત્યાભાષાનો ભેદ ગણાય. આ બંને ભાષા શ્રુતભાવભાષા રૂપે વિચારીએ તો એ અસત્યામૃષા જ ગણાય...
त
આમાં ઘણી વિચારણા થઈ શકે છે... બહુશ્રુતોને પૃચ્છા કરવી.)
E
न
शा
આ પ્રમાણે શ્રુતભાવભાષા કહેવાઈ ગઈ.
હવે આગળ ચારિત્રવિષયકભાવભાષાને કહીશ.
મ મ
ત
1
મૈં.
शा
पढमबिइआ चरित्ते भासा दो चेव होंति नायव्वा । सचरित्तरस उ भासा सच्चा मोसा उ અરફ્સ ॥ ૨૮૨ ||
स
ना નિ.૨૮૨ ચારિત્રમાં પહેલી અને બીજી બેજ ભાષા જાણવા યોગ્ય છે. ન ચારિત્રસંપન્નની ભાષા સત્યા, ઈતરની મૃષા.
ય
य
व्याख्या-‘प्रथमद्वितीये' सत्यामृषे 'चारित्र' इति चारित्रविषये भाषे द्वे एव भवतो ज्ञातव्ये, स्वरूपमाह-‘सचरित्रस्य' चारित्रपरिणामवतः, तुशब्दात्तद्द्वृद्धिनिबन्धनभूता च भाषा द्रव्यतस्तथाऽन्यथाभावेऽपि सत्या, सतां हितत्वादिति । मृषा तु 'इतरस्य' अचारित्रस्य तद्वृद्धिनिबन्धनभूता चेति गाथार्थः ॥
ટીકાર્થ : ચારિત્રવિષયક ભાષા બે જ જાણવી. (૧) સત્યા (૨) મૃષા.
૨૨૪