SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ *** દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ નિયુક્તિ-૨૮૧ हवइ उ असच्चमोसा सुअंमि उवरिल्लए तिनाणंमि । जं उवउत्तो भासइ एत्तो वोच्छं चरित्तंमि ॥ ૨૮૬ ॥ નિ.૨૮૧ શ્રુતમાં તથા ઉપરના ત્રણજ્ઞાનમાં ઉપયોગવાળો જે બોલે, તે અસત્યાકૃષા થાય. હવે ચારિત્રમાં કહીશ. जि न शा व्याख्या - भवति तु असत्यामृषा 'श्रुते' आगम एव परावर्तनादि न कुर्वतस्तस्यामन्त्रण्यादिभाषारूपत्वात्तथा 'उपरितने' अवधिमनःपर्यायकेवललक्षणे न मो 'त्रिज्ञान' इति ज्ञानत्रये यदुपयुक्तो भाषते सा असत्यामृषा, आमन्त्रण्यादिवत् मो | तथाविधाध्यवसायप्रवृत्तेः, इत्युक्ता श्रुतभावभाषा । अत ऊर्ध्वं वक्ष्ये 'चारित्र' इति चारित्रविषयां भावभाषामिति गाथार्थः ॥ स्त ટીકાર્થ : શ્રુતમાં અસત્યામૃષા ભાષા બે રીતે થાય. (૧) સાધુ આગમને વિશે જ સૂત્રોનું પુનરાવર્તન વગેરે કરતો હોય ત્યારે તે અસત્યામૃષા ગણાય. કેમકે એ 7 પરાવર્તનાદિ ભાષા એ આમંત્રણી વગેરે ભાષા રૂપ છે. (આમાં એ સાધુ કંઈ પદાર્થનું 7 પ્રતિપાદન નથી કરતો કે એમાં સત્યા કે કૃષાનો પ્રશ્ન રહે. અહીં તો આગમસૂત્રોમાં જે આવે, એનું પુનરાવર્તન જ કરે છે...) ન (૨) ઉ૫૨ના ત્રણશાનમાં એટલે કે અવિધ, મન:પર્યવ અને કેવલજ્ઞાન ત્રણમાંથી કોઈપણ એકાદ જ્ઞાનમાં ઉપયોગવાળો જે બોલે તે અસત્યામૃષા છે. પ્રશ્ન : આ તો સત્યા જ ભાષા ગણવી જોઈએ ને ? અસત્યામૃષા કેમ ? ઉત્તર ઃ આમંત્રણીવગેરે ભાષામાં જેવાપ્રકારના અધ્યવસાયની પ્રવૃત્તિ હોય છે, આમાં પણ તેવા- પ્રકારના અધ્યવસાયની પ્રવૃત્તિ હોવાથી તેને અસત્યાક્રૃષા ભાષા स કહેવાય. न शा *** આ ૨૨૩ ના य य (આમાં એવું લાગે છે કે મતિશ્રુતજ્ઞાની પોતાના જ્ઞાનવડે પદાર્થને જાણીને એ પદાર્થ બોલે ત્યારે એ પદાર્થને સાચો સાબિત કરવાનો અધ્યવસાય ચાલતો હોય છે. મતિ અને શ્રુત એ બંને જ્ઞાન નિશ્ચયથી પરોક્ષજ્ઞાન છે. એટલે તે જ્ઞાનવાળો જ્યારે એ જ્ઞાનને * અનુસારે જે પદાર્થો બોલે ત્યારે એના અધ્યવસાયમાં કોઈક વિશેષતા હોય જ છે. જ્યારે * અવધિવગેરે જ્ઞાનવાળાઓ એ પદાર્થને પ્રત્યક્ષજ્ઞાનથી જુએ છે, માટે તેઓ એ જ્ઞાનને * અનુસારે જે બોલે, એમાં એમના અધ્યવસાયમાં ચોક્કસપ્રકારની વિશેષતા હોય છે... આ વિશેષતા કયા પ્રકારની છે ? એ વગેરે બાબતો બહુશ્રુતો પાસે જાણવી.
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy