SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ મ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ સત્ત્વ ॥ ૨૭o II न व्याख्या-' - 'श्रुतधर्म' इति श्रुतधर्मविषया पुनस्त्रिविधा भवति भावभाषा, तद्यथा- न मो सत्या मृषा असत्यामृषा चेति, तत्र 'सम्यग्दृष्टिस्तु' सम्यग्दृष्टिरेव 'श्रुतोपयुक्त' इत्यागमे मो यथावदुपयुक्तो यः स भाषते 'सत्यम्' आगमानुसारेण वक्तीति गाथार्थः ॥ S ॥ અધ્ય. ૭ નિયુક્તિ-૨૦૯-૨૮૦ ટીકાર્થ : શ્રુતધર્મસંબંધી ભાવભાષા ગણપ્રકારે છે. સત્યા, મૃષા અને સ્તુ અસત્યાક્રૃષા. તેમાં જે સમ્યગ્દષ્ટ આત્મા જ (મિથ્યાત્વી નહિ જ) શ્રુતમાં યથાવદ્ = સાચા ઉપયોગવાળો હોય, તે જે બોલે તે સત્યભાષા. અર્થાત્ એ આગમના 7 અનુસા૨ે બોલનાર છે. य દ્રવ્યભાવભાષા કહેવાઈ ગઈ. હવે શ્રુતભાવભાષાને જણાવે છે. નિ.૨૭૯ શ્રુતધર્મમાં વળી ત્રણ પ્રકારે છે. સત્યા, મૃષા, અસત્યામૃષા. શ્રુતમાં ઉપયોગવાળો સમ્યક્ત્વી સત્યને બોલે. सम्मद्दिट्ठी उ सुअंमि अणुवउत्तो अहेउगं चेव । जं भासइ सा मोसा मिच्छादिट्ठीवि अ || ૨૮૦ ॥ નિ.૨૮૦ શ્રુતમાં ઉપયોગવિનાનો સમ્યક્ત્વી હેતુરહિત જે બોલે, તે મૃષા ભાષા. મિથ્યાદષ્ટિ પણ તે જ પ્રમાણે... शा व्याख्या-'सम्मद्दिट्ठी' सम्यग्दृष्टिरेव सामान्येन 'श्रुते' आगमे अनुपयुक्तः प्रमादाद्यत्किंचिद् ' अहेतुकं चैव' युक्तिविकलं चैव यद्भाषते तन्तुभ्यः पट एव भवतीत्येवमादि सा मृषा, विज्ञानादेरपि तत एव भावादिति । मिथ्यादृष्टिरपि 'तथैवे 'त्युपयुक्तोऽनुपयुक्तो वा यद्भाषते सा मृषैव, घुणाक्षरन्याय ( यात् ) संवादेऽपि सदसतोरविशेषाद्यदृच्छोपलब्धेरुन्मत्तवदिति गाथार्थः ॥ ना ટીકાર્થ : સમ્યગ્દષ્ટિ આત્મા જ સામાન્યથી શ્રુતમાં ઉપયોગવિનાનો બનીને પ્રમાદને લીધે જે કંઈ યુક્તિરહિત બોલે, દા.ત. “તત્તુમાંથી પટ જ થાય” વગેરે. તે ભાષા મૃષા છે. R પ્રશ્ન : આ વાત તો સાચી જ છે. તન્તુમાંથી તો પટ જ થાય ને ? ઉત્તર : ના. તન્તુનું જ્ઞાન, તત્તુનો વિનાશ વગેરેની પણ તન્તુમાંથી ઉત્પત્તિ થાય ૨૨૧ F ના य * * *
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy