________________
A
H..
ટક દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ © વિજ અધ્ય. ૭ નિર્યુકિત-૨૦૮-૨૦૯ ક એ દીધા.)
હવે ઓઘથી જ આ ભાષાના વિભાગ બતાવે છે.
નિ.૨૭૮ આ બધી જ ભાષા બે પ્રકારે છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. પહેલી | બે પર્યાપ્તા છે, ઉપરની બે અપર્યાપ્તા છે.
व्याख्या-सर्वाऽपि च 'सा' सत्यादिभेदभिन्ना भाषा द्विविधा-पर्याप्ता खलु - तथाऽपर्याप्ता, पर्याप्ता या एकपक्षे निक्षिप्यते सत्या वा मृषा वेति तद्व्यवहारसाधनी, न मो तद्विपरीता पुनरपर्याप्ता, अत एवाह-प्रथमे द्वे भाषे सत्यामृषे पर्याप्ते,
तथास्वविषयव्यवहारसाधनात्, तथा उपरितने द्वे सत्यामृषाऽसत्यामृषाभाषे अपर्याप्ते, , | तथास्वविषयव्यवहारासाधनादिति गाथार्थः ॥
ટીકાર્થ : સત્યાવગેરે ચારભેદથી જુદા જુદા પ્રકારની એ બધી જ ભાષા બે પ્રકારે છે. (૧) પર્યાપ્તા (૨) અપર્યાપ્તા. પર્યાપ્તા એટલે જે ભાષા સત્યા કે મૃષા એ બેમાંથી કોઈપણ એકપક્ષમાં મૂકી શકાય એવી ભાષા એટલે “આ ભાષા સાચી છે” કે “આ ભાષા ખોટી છે” એ પ્રમાણેના ચોક્કસ વ્યવહારને સાધી આપનારી ભાષા એ પર્યાપ્તા. તે (પહેલી બે ભાષા માં આવે.)
તેનાથી વિપરીત ભાષા તે અપર્યાપ્તા. આથી જ કહે છે કે
પહેલી બે ભાષા સત્યા અને મૃષા એ પર્યાપ્ત ભાષા છે. કેમકે તેવા પ્રકારનો જે સ્વિવિષયક વ્યવહાર છે, તેને સાધનારી આ બે ભાષા છે. (સત્યાભાષા એજ સ્વ, 1| " સ્વવિષયક વ્યવહાર = “આ સત્યા છે.” એ પ્રમાણેનો વ્યવહાર, તેને સાધી આપનારી | " ભાષા સત્યા. એમ મૃષા માટે પણ વિચારવું)
તથા ઉપરની બે ભાષા અપર્યાપ્ત ભાષા છે. સત્યામૃષા અને અસત્યામૃષા. કેમકે , ય તેવા પ્રકારનો સ્વવિષયવ્યવહારને સાધનારી નથી. (લોકમાં એવો વ્યવહાર નથી થતો જ
કે “આ સત્યામૃષા છે”... એટલે આ સત્યામૃષા ભાષા પોતાના સંબંધી આવા પ્રકારના જે વ્યવહારને સાધી આપનારી નથી. શાસ્ત્રીયદષ્ટિએ ભલે એના સત્યામૃષા વગેરે ભેદો પડે, કે * બાકી લોકમાં તો એવા કોઈ ભેદ નથી...)
उक्ता द्रव्यभावभाषा, साम्प्रतं श्रुतभावभाषामाहसुअधम्मे पुण तिविहा सच्चा मोसा असच्चमोसा अ । सम्मद्दिट्ठी उ सुओवउत्तु सो भासई
45
5
*
F
=