________________
આ જ દશવૈકાલિકસૂર ભાગ-૩
) , અય. ૭ નિયુક્તિ-૨૦૫ ૯ છે. એટલે સર્વથાક્રિયાભાવથી સર્વથાવ્યત્યય-વિપરીત થાય છે, માટે મૃષા. જો પાંચ ઉત્પન ( (ા થયા હોય, તો સર્વથાક્રિયાભાવથી સર્વથાવ્યત્યય ન રહે, પણ કથંચિત્ વ્યત્યય રહે... [ એટલે ત્યાં સત્યામૃષા ગણાય
અથવા તો સર્વથા ક્રિયામાવેન ક્રિયા સમાવેસ એમ પણ છૂટું પડી શકે. તો અર્થ * " એવો થાય કે અહીં ઉત્પત્તિ ક્રિયાનો સર્વથા અભાવ છે, અને એટલે “૧૦ ઉત્પન્ન થયા | એ વચનથી સર્વતા ઊંધું થયું છે. માટે આ મૃષા કહેવાય. જો પાંચેક ઉત્પન્ન થયા હોય, 1 તો સર્વથા ઉત્પત્તિક્રિયાનો અભાવ નથી, પરંતુ કથંચિત્ ઉત્પત્તિક્રિયાનો અભાવ છે. અને તે - એટલે ત્યાં વચન કરતાં સર્વથા વિપરીત નથી, પણ કથંચિત્ વિપરીત છે. એટલે એ જ | સર્વથા મૃષા ન ગણાય. પણ કથંચિત્ મૃષા એટલે કે સત્યામૃષા ગણાય. આમ સર્વથા : - ક્રિયામાવેન સર્વથા વ્યત્યયાત્ પંક્તિનો યથોચિત્ અર્થ વિચારવો.) T આ રીતે વિગતાદિમાં પણ વિચારી લેવું. એજ કહે છે કે
(૨) વિગત સંબંધી સત્યામૃષા આ પ્રમાણે કે એક ગામને આશ્રયીને એમ બોલાય || કે “આજે દશ વૃદ્ધો મરી ગયા” તો જો એમાં ઓછા કે વધુ મર્યા હોય તો બોલનારાની તે ની ભાષા સત્યામૃષા કહેવાય.
(૩) એ પ્રમાણે મિશ્ર સત્યામૃષા એટલે કે ઉત્પન્નવિગતોભય સત્યામૃષા. જેમકે એક | નગરને આશ્રયીને એમ બોલાય કે આ નગરમાં આજે દસ છોકરા જન્મ્યા અને દસ વૃદ્ધો Rી મર્યા.” હવે જો આમાં ઓછા કે વધુ જન્મ્યા મર્યા હોય તો બોલનારાની આ ભાષા . મિશ્રસત્યામૃષા ગણાય. (આમાં (૧) દસ જન્મ્યા, પણ ૧૦ મરવામાં ન્યૂનાધિકતા હોય.
(૨) દસ જ મર્યા, પણ દસના જન્મમાં ન્યૂનાધિકતા હોય (૩) દસ જન્મવામાં અને આ '' ભરવામાં બંનેમાં ન્યૂનાધિકતા હોય... તો આ બધી જ ભાષા મિશ્ર સત્યામૃષા જ * ગણાશે.)
(૪) જીવસંબંધી સત્યામૃષા. જેમકે જીવતા અને મરેલા બંને પ્રકારના કરમીયાંઓનાં ઢગલો ને માટે એ બોલાય કે “આ જીવરાશિ છે.”
(૫) અજીવસંબંધી સત્યામૃષા. જેમકે તે જ ઘણાં મરેલા પણ થોડાક જીવતાં એવા | A કરમીયાંના ઢગલાને માટે એમ બોલાય કે “આ અજીવરાશિ છે.” ન (૬) જીવાજીવ સંબંધી સત્યામૃષા. જેમકે જીવતા અને મરેલા બંને પ્રકારના જ * કરમીયાંઓના તે જ ઢગલાને માટે પ્રમાણના નિયમવડે = ચોક્કસ સંખ્યાથી બોલાય છે કે (આટલા કરમીયાં આમાં જીવે છે અને આટલા કરમીયાં મરી ગયા છે” અને એમાં જો તે
45
x
=
5
=
F
=
=
=