SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ HEN शालि सूका माग-3 मध्य. ७ नियुजित-२०५ है सत्यामृषात्वात्, श्वस्ते शतं दास्यामि इत्यभिधाय पञ्चाशत्स्वपि दत्तेषु लोके मृषात्वादर्शनात्, , अनुत्पन्नेष्वेवादत्तेष्वेव (च) मृषात्वसिद्धेः, सर्वथा क्रियाभावेन सर्वथा व्यत्ययादित्येवं । विगतादिष्वपि भावनीयमिति, तथाच विगतविषया सत्यामृषा यथैकं ग्राममधिकृत्यास्मिन्नद्य दश वृद्धा विगता इत्यभिदधतस्तन्न्यूनाधिकभावे, एवं मिश्रका सत्यामृषा | उत्पन्नविगतोभयसत्यामृषा, यथैकं पत्तनमधिकृत्याहास्मिन्नद्य दश दारका जाता दश च | वृद्धा विगता इत्यभिदधतस्तन्यूनाधिकभावे, जीवमिश्रा-जीवविषया सत्यामृषा यथा | जीवन्मृतकृमिराशौ जीवराशिरिति, अजीवमिश्रा च-अजीवविषया सत्यामृषा यथा तस्मिन्नेव । मा प्रभूतमृतकृमिराशावजीवराशिरिति, जीवाजीवमिश्रेति-जीवाजीवविषया सत्यामृषा यथा मो | तस्मिन्नेव जीवन्मृतकृमिराशौ प्रमाणनियमेनैतावन्तो जीवन्त्येतावन्तश्च मृता | स्तु इत्यभिदधतस्तन्यूनाधिकभावे । 'तथानन्तमिश्रा खल्वि'ति अनन्तविषया सत्यामृषा यथा स्तु | मूलकन्दादौ परीतपत्रादिमत्यनन्तकायोऽयमित्यभिदधतः । परीतमिश्राः - परीतविषया | सत्यामृषा यथा अनन्तकायलेशवति परीतम्लानमूलादौ परीतोऽयमित्यभिदधतः ।। त अद्धामिश्रा-कालविषया सत्यामृषा यथा कश्चित् कस्मिंश्चित् प्रयोजने सहायांस्त्वरयन् त | स्मै परिणतप्राये वासर एव रजनी वर्तत इति ब्रवीति, अद्धद्धमिश्रा च दिवसरजन्येकदेशः स्मै अद्धद्धोच्यते, तद्विषया सत्यामृषा यथा कस्मिंश्चित् प्रयोजने त्वरयन् प्रहरमात्र एव मध्याह्न | इत्याह । एवं मिश्रशब्दः प्रत्येकमभिसंबध्यत इति गाथार्थः॥ . | ટીકાર્થઃ (૧) ઉત્પન્ન = જન્મસંબંધી સત્યામૃષા જેમકે કોઈક એક નગરને આશ્રયીને નિ તે બોલાય કે આજે દસ છોકરા ઉત્પન્ન થયા છે” હવે જો દસ કરતા ઓછા હોય કે વધારે તે જ્ઞા હોય તો બોલનારાની ભાષા સંપૂર્ણ સાચી કે સંપૂર્ણખોટી ન ગણાતા સત્યામૃષા ગણાય. શા प्रश्न : ५९॥ ६२. ४२ता मोछी-वत्त संध्या डोय तो मृषा ४ गोने ? ઉત્તર : ના. વ્યવહારથી આ ભાષા સત્યામૃષા કહેવાય છે. प्रश्न : ५९ शी शते ? ઉત્તર : જેમ કોઈ કહે કે “આવતીકાલે તને ૧૦૦રૂા. આપીશ” અને બીજા દિવસે || એ ૫૦રૂા. આપે તો એ ભાષા લોકમાં મૃષા તરીકે દેખાતી નથી. હા ! એકપણ બાળક ઉત્પન્ન થયો જ ન હોય અને સોત્પત્તત્તિ કહે, એમ ૧૦૦રૂા. આપવાનું કહ્યા છતાં , એ કપણ રૂપિયો ન આપે તો જ એ ભાષા મૃખા તરીકે ગણાય છે. કેમકે ! * સર્વથાક્રિયાભાવથી સર્વથાવ્યત્યય થાય છે. (૧૦ બાળક ઉત્પન્ન થવાનું બોલે, તો , 6. દસેદસની ઉત્પત્તિ ક્રિયા એ સર્વથાક્રિયાભાવ કહેવાય. અહીં એકપણ ઉત્પન્ન નથી થયો,
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy