SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ હક દશવૈકાલિકસૂર ભાગ-3 હુ કહુ અદય. નિયુક્તિ-૨૦૫ , છે નષ્ટ થઈ ગયો. ખોવાઈ ગયો. (મોટો ગોળો ગુમ કરી દે... એ બધુ દેખાડે.) US 1. (૪) લોભનિસૂતા ભાષા વણિફવગેરેની હોઈ શકે. તેઓ બીજી રીતે ખરીદાયેલી છે [વસ્તુ પણ આ “આ પ્રમાણે ખરીદાયેલી છે” એમ બોલે. (સસ્તામાં ખરીદેલી હોય છતાં | મોંઘી બતાવે....) (૫) પ્રેમનિસૃતા ભાષા અતિરાગીઓની હોય. તેઓ સ્ત્રીને કહે કે “હું તારો છું” વગેરે. (૬) ૮ષનિસૃતા ભાષા ઈર્ષાળુઓની હોય. તેઓ ગુણવાનને વિશે પણ આ ન IF “ગુણરહિત છે” એમ બોલે. | (૭) હાસ્યનિવૃતા ભાષા કાંદપિકોની (જોકરો જેવાની) હોય. તેઓ કોઈકની કંઈક - વસ્તુ લીધા પછી કોઈ પૂછે તો એમ જવાબ આપે કે મેં જોઈ નથી. (મશ્કરીમાં, હાસ્ય રૂપે આવું કરે.) (૮) ભયનિસૃતા ભાષા ચોર વગેરેથી પકડાયેલાની હોય. તેઓ ત્યારે તે તે રીતે | ગમે તેવું બોલતા હોય છે. = (૯) આખ્યાયિકાનિસૃતા એટલે આખ્યાયિકા પ્રતિબદ્ધ ખોટો પ્રલાપ. (કેટલીક સાવ | | કાલ્પનિક વાર્તાઓ. ઉખાણાઓ એ બધું આખ્યાયિકા તરીકે ગણવું. એમાં અસત્ = ખોટા | | પ્રસંગાદિ કલ્પનાથી કહેવા... હા ! વૈરાગ્ય હેતુભૂત ઉચિતકાલ્પનિકકથા અસંગત નથી.) ષ (૧૦) ઉપઘાતનિસૂતા એટલે જે ચોર નથી, તેને વિશે “આ ચોર છે” એવું આરોપ મૂકતું વચન. (એમાં પેલાને આઘાત લાગે, એની હિંસા થવાનો સંભવ...) उक्ता मृषा, साम्प्रतं सत्यामृषामाहम उप्पन्नविगयमीसग जीवमजीवे अ जीवअज्जीवे । तहऽणंतमीसगा खलु परित्त अद्धा अ માં || ર૭I મૃષાભાષા કહેવાઈ ગઈ. હવે સત્યામૃષાભાષા કહે છે. Fી નિ. ૨૭૫ ઉત્પન્ન, વિગત, મિશ્ર, જીવ, અજીવ, જીવાજીવ, અનંતમિશ્ર, - પ્રત્યકમિશ્ર, અદ્ધામિશ્ર, અદ્ધદ્ધમિશ્ર આ દસ સત્યા મૃષા છે. व्याख्या-'उत्पन्नविगतमिश्रके 'ति उत्पन्नविषया सत्यामृषा यथैकं । 5 नगरमधिकृत्यास्मिन्नद्य दश दारका उत्पन्ना इत्यभिदधतस्तन्न्यूनाधिकभावे, व्यवहारतोऽस्याः । [E r E FE
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy