SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ , ક A A હાલ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જુડિશ અધ્ય. છે નિયુક્તિ-૨૦૨૩ મેં થાય. જેથી માઃિ પદ દ્વારા શ્રત અને ચારિત્ર લઈ શકાય...) ( આ ભાવભાષા સામાન્યથી જ આરાધની જ છે કેમકે એમાં દ્રવ્ય, શ્રત અને [ ચારિત્રની આરાધના થાય છે. (ઉપયોગપૂર્વક દ્રવ્યનું નિરૂપણ કરવામાં આવે ત્યારે દ્રવ્યનું ; I વાસ્તવિકસ્વરૂપ જ નિરૂપણ કરાય છે, આમ દ્રવ્યના વાસ્તવિકસ્વરૂપને દર્શાવવું એ દ્રવ્યની ! "|આરાધના જ છે. એમ શ્રતમાં ઉપયોગ રાખીને જે બોલાય એ શ્રુતાનુસારી બોલાય, એ શ્રુતની આરાધના ગણાય...) I શબ્દથી સમજવું કે એ ભાવભાષા વિરાધના, ઉભય = આરાધના-વિરાધના અને તે અનુભય = અનારાધના-અવિરાધના પણ હોય છે. કેમકે એમાં દ્રવ્યની આરાધનાવગેરે | થાય છે. ન (આગળ ચારપ્રકારની ભાવભાષા દર્શાવાશે. એ ચારેય દ્રવ્યમાં, શ્રુતમાં અને ન ચારિત્રમાં યથાસંભવ ઘટે. એમાં સત્યભાષા દ્રવ્યાદિની આરાધના રૂપ બને છે. અસત્યભાષા દ્રવ્યાદિની વિરાધના રૂપ બને છે. સત્યામૃષાભાષા દ્રવ્યાદિની આરાધનાવિરાધના રૂપ બને છે. અસત્યામૃષા ભાષા દ્રવ્યાદિની અનારાધના - અવિરાધના રૂપ બને છે. એ અપેક્ષાએ અહીં એ ચાર વસ્તુ દર્શાવી છે.) પ્રશ્ન : આ વાક્યશુદ્ધિ અધ્યયન ચાલે છે, એમાં વાક્યના નિક્ષેપો કરવાના હતા. નિ, એને બદલે તમે તો ભાષાશબ્દ નિક્ષેપા કરીને એના જ ભેદો બતાવી રહ્યા છો. ખરેખર નિ તે તો વાક્ય જ અહીં પ્રસ્તુત હોવાથી દ્રવ્યવાક્ય અને ભાવવાક્યનું સ્વરૂપ કહેવું જોઈએ. તે જ આ ભાષાવડે શું કામ ? | ઉત્તર : અરે, ભાઈ ! ભાષાશબ્દએ વાક્યનો જ પર્યાયવાચી શબ્દ હોવાથી 1 | ભાષાશબ્દના નિક્ષેપ કરીએ તો પણ એમાં કાંઈ દોષ નથી. પરમાર્થથી વિચારીએ તો Tતો વાક્યનું જ નિરૂપણ થયેલું છે. આમ ગાથાનો સમુદાયાર્થ કહેવાઈ ગયો. અવયવાર્થને તો આગળ કહેશે. तत्र द्रव्यभावभाषामधिकृत्याराधन्यादिभेदयोजनामाह आराहणी उ दव्वे सच्चा मोसा विराहणी होइ । सच्चामोसा मीसा असच्चमोसा य पडिसेहा || ર૭૨ H. F = તેમાં દ્રવ્યભાવભાષાને આશ્રયીને આરાધના વગેરે ભેદોની યોજના બતાવે છે.
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy