________________
૧૪૩ * * *
*
*
*
*
*
આ
4 :
જ
તે
4
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હુ છુ અધ્ય. નિયુક્તિ -૨૦૨ પૃ. એટલે કે દ્રવ્યભાવભાષામાં આરાધની વગેરે ચાર ભેદો બતાવે છે. ( નિ.૨૭૨ દ્રવ્યમાં સત્યભાષા આરાધની, મૃષા વિરાધની થાય. સત્યામૃષા મિશ્ર ી | અને અસત્યામૃષા પ્રતિષેધ છે. ___व्याख्या-आराध्यते-परलोकापीडया यथावदभिधीयते वस्त्वनयेत्याराधनी तु'द्रव्य' *
इति द्रव्यविषया भावभाषा सत्या, तुशब्दात् द्रव्यतो वीराधन्यपि काचित्सत्या, - परपीडासंरक्षणफलभावाराधनादिति, मृषा विराधनी भवति, तद्व्यान्यथाभिधानेन हो तद्विराधनादिति भावः, सत्यामृषा मिश्रा, मिश्रेत्याराधनी विराधनी च, असत्यामृषा च।
'प्रतिषेध' इति नाराधनी नापि विराधनी, तद्वाच्यद्रव्ये तथोभयाभावादिति, आसां च | | स्वरूपमुदाहरणैः स्पष्टीभविष्यतीति गाथार्थः ॥
ટીકાર્ય : જીવને પરલોકમાં પીડા ન થાય એ રીતે જે ભાષાવડે વસ્તુ વાસ્તવિક રૂપે કહેવાય તે ભાષા આરાધની એમાં દ્રવ્યવિષયકભાવભાષામાં સત્યભાષા આરાધની બને.
ગાથામાં તુ શબ્દ લખેલો છે, એનાથી એ જણાવે છે કે કોઈક ભાષા દ્રવ્યથી ! ને વિરાધની હોય. અર્થાત્ દ્રવ્યના ખોટા સ્વરૂપની પ્રતિપાદક હોય છતાં આવી કોઈક ભાષા છે સત્ય બની શકે છે. કેમકે એમાં પરપીડાનું સંરક્ષણ એ જેનું ફળ છે, તેવા શુભભાવની આરાધના થાય છે. (હરણો જમણી બાજુ ગયા, અને સાધુ દોડતા શિકારીઓને કહે કે હરણી ડાબી બાજુ ગયા. તો આ હરણદ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવ્યું ન હોવાથી દ્રવ્યતઃ જ વિરાધની છે. છતાં સાધુના મનમાં એવો ભાવ પડેલો છે કે “મારે હરણોને બચાવવા | ન છે...” આ ભાવના કારણે એ દ્રવ્યતઃ મૃષા બોલે છે. પણ એનાથી પરપીડાનું સંરક્ષણ : શ થાય છે. આમ આવી ભાષામાં પરપીડાનું સંરક્ષણ થવારૂપ ફલવાળા એવા ભાવની શા + આરાધના થતી હોવાથી આ દ્રવ્યથી વિરાધની પણ કોઈક ભાષા સત્યા ગણાય છે અને ૪ ના એ ભાવતઃ આરાધની ગણાય છે.)
દ્રવ્યભાવ ભાષામાં મૃષાભાષા વિરાધની છે. કેમકે તે દ્રવ્યનું અન્યથા = | વિપરીતરીતે કથન કરવાદ્વારા તેની વિરાધના કરાઈ છે.
દ્રવ્યભાવભાષામાં સત્યામૃષાભાષા મિશ્ર બને. મિશ્ર એટલે આરાધની-વિરાધની. . દ્રવ્યભાવભાષામાં અસત્યામૃષાભાષા પ્રતિષેધ છે અર્થાતુ એ આરાધની નથી કે વિરાધની #
પણ નથી. કેમકે એ ભાષાદ્વારા જે દ્રવ્ય વાચ્ય બને છે, એમાં તેવા પ્રકારે આરાધના અને ૪ ( વિરાધના એ બંનેનો અભાવ છે. (સત્યામાં કે મૃષામાં જેવા પ્રકારની આરાધનાદિ દેખાય નહ
િિ
િક િ૨૦૮ સહિક કહે છે