SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ > > અને દશવૈકાલિકસૂર ભાગ-૩ હકિક અધ્ય. ૬ સૂત્ર-૬૮ નષ્ટ આવા પ્રકારના તે સાધુઓ બીજા જન્મોમાં એકઠા કરેલા કર્મોને ખપાવે છે. તે જ - સાધુઓ તેવા પ્રકારના અપ્રમત્ત હોવાથી નવા પાપો કરતાં નથી. હિં - सओवसंता अममा अकिंचणा, सविज्जविज्जाणुगया जसंसिणो। उउप्पसन्ने विमलेव चंदिमा, सिद्धि विमाणाइं उवेति ताइणो॥६८॥त्तिबेमि॥ छटुं धम्मत्थकामज्झयणं समत्तं ॥६॥ વળી, ગા.૬૮ સદા ઉપશાન્ત, અમમ, અકિંચન, સ્વવિદ્યારૂપ વિદ્યાથી અનુગત, યશસ્વી, 1 પ્રસન્નઋતુમાં નિર્મળચંદ્રમા જેવા ત્રાયી સાધુઓ સિદ્ધિને, વિમાનોને પામે છે. 'सदोवसंत 'त्ति सूत्रं, 'सदोपशान्ताः' सर्वकालमेव क्रोधरहिताः, सर्वत्राममा- ममत्वशून्याः 'अकिञ्चना' हिरण्यादिमिथ्यात्वादिद्रव्यभावकिञ्चनविनिर्मुक्ताः, स्वा-न आत्मीया विद्या स्वविद्या-परलोकोपकारिणी केवलश्रुतरुपा तया स्वविद्यया । विद्ययानुगता-युक्ताः, न पुनः परविद्यया इहलोकोपकारिण्येति, त एव विशेष्यन्ते'यशस्विनः' शुद्धपारलौकिकयशोवन्तः, त एवंभूता ऋतौ 'प्रसन्ने' परिणते शरत्कालादौ विमल इव चन्द्रमाः चन्द्रमा इव विमलाः, इत्येवंकल्पास्ते भावमलरहिताः “सिद्धि' निर्वृति तथा सावशेषकर्माणो 'विमानानि' सौधर्मावतंसकादीनि 'उपयान्ति' सामीप्येन गच्छन्ति । 'त्रातारः' स्वपरापेक्षया साधवः, इति ब्रवीमीति पूर्ववत् । उक्तोऽनुगमः, साम्प्रतं नयाः, ते श च पूर्ववत् ॥ ६८ ॥ व्याख्यातं षष्ठाध्ययनम् 1 ટીકાર્થ : (૧) સદાકાળમાટે ક્રોધરહિત, (૨) સર્વત્ર મમત્વશૂન્ય (૩) હિરણ્યાદિરૂપ I વ્યકિંચન અને મિથ્યાત્વાદિરૂપ ભાવકિંચનથી મુક્ત (કિંચન એટલે કંઈક વસ્તુ == પરિગ્રહ) (૪) સ્વવિદ્યા એટલે પરલોકને ઉપકારકરનારી વિદ્યા એટલે કે કેવલજ્ઞાન અને | શ્રુતજ્ઞાનરૂપ વિદ્યા તે સ્વવિદ્યારૂપ વિદ્યાથી યુક્ત, પરંતુ મારા આ લોકમાં ઉપકારકરનારી માં એવી વિદ્યાથી એટલે પરવિદ્યારૂપ વિદ્યાથી યુક્ત નહિ. મા તે સાધુઓનું જ વિશેષણ દર્શાવે છે કે (૬) યશસ્વી = શુદ્ધપારલૌકિકયશવાળા * આવાપ્રકારના તે સાધુઓ જેમ શરદકાળાદિરૂપ ઋતુ પરિણત થાય ત્યારે ચંદ્ર એકદમ માં નિર્મળ હોય, એના જેવા નિર્મળ. અર્થાત્ આવા પ્રકારના તે સાધુઓ ભાવમળથી રહિત છે વE F = = = =
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy