________________
B દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૬૦ એ છે. (અર્થાત્ વિભૂષાકરવાની ભાવના વિભૂષા કરવા જેટલી જ ખરાબ છે.)
તથા આ ચિત્ત આર્તધ્યાનવાળું છે. આત્મામાં લીન રહેલા સાધુઓ વડે આ આવા [ પ્રકારનું ચિત્ત આચરાયું નથી. કેમકે તેઓ તો કુશલચિત્તવાળા છે. આ
उक्तः शोभावर्जनस्थानविधिः, तदभिधानादष्टादशं पदं, तदभिधानाच्चोत्तरगुणाः, साम्प्रतमुक्तफलप्रदर्शनेनोपसंहरन्नाहखवंति अप्पाणममोहदंसिणो, तवे रया संजमअज्जवे गुणे । धुणंति पावाइं पुरेकडाइं, नवाइं पावाइं न ते करंति ॥६७ ॥
શોભાવર્જનસ્થાનની વિધિ કહેવાઈ ગઈ. તેના કથનથી ૧૮મું પદ કહેવાયું. તેના | નું કથનથી ઉત્તરગુણો કહેવાઈ ગયા. હવે કહેલા ફલના પ્રદર્શનદ્વારા ઉપસંહાર કરતાં કહે તું
R,
ગા.૬૭ અમોહદર્શી, સંયમ-આર્જવ ગુણવાળા, તપમાં રત સાધુઓ આત્માને ખપાવે | તે છે. પૂર્વે કરેલા પાપોને ધુણાવે છે. તેઓ નવા પાપો કરતાં નથી. | 'खवंति'त्ति सूत्रं, क्षपयन्त्यात्मानं तेन तेन चित्तयोगेनानुपशान्तं शमयोजनेन जीवं, | किंविशिष्टा इत्याह-'अमोहदर्शिनः' अमोहं ये पश्यन्ति, यथावत्पश्यन्तीत्यर्थः, त एव
विशेष्यन्ते-तपसि-अनशनादिलक्षणे रताः-सक्ताः, किंविशिष्टे तपसीत्याह-'संयमार्जवगुणे' जि संयमार्जवे गुणौ यस्य तपसस्तस्मिन्, संयमऋजुभावप्रधाने, शुद्ध इत्यर्थः त एवंभूता जि न 'धुन्वन्ति' कम्पयन्त्यपनयन्ति पापानि 'पुराकृतानि' जन्मान्तरोपात्तानि 'नवानि' प्रत्यग्राणि न | આ પાપન નતે' સાધવઃ ભુવત્તિ, તથાડામાવાવતિ સૂત્રાર્થ: ૬૭ ,
ટીકાર્થ : જે આત્મા તે તે ખરાબ ચિત્તના સંબંધથી અનુપશાન્ત થયો છે, તે આત્માને | શમભાવના યોજનવડે સાધુઓ ખપાવે છે. એટલે કે અશુભઆત્માને ખતમ કરે છે. ના
પ્રશ્ન : તે સાધુઓ કેવા છે ? ઉત્તર : તેઓ મોહ વિના = વાસ્તવિકજોનારા છે. તે સાધુઓનું જ બીજું વિશેષણ આપે છે કે તેઓ અનશનાદિરૂપ તપમાં રત છે. જ પ્રશ્ન : એ તપ કેવો છે ?
ઉત્તર : સંયમ અને સરળતા એ બે ગુણો જે તપનાં છે, એટલે સંયમ અને સરળતાની પ્રધાનતાવાળા એટલે કે શુદ્ધ એવા તપમાં તેઓ લીન છે.