________________
FE
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
આ પરાભિપ્રાયની આશંકા કરીને એનું સમાધાન આપે છે કે
ગા.૬૪ નગ્ન, મુંડ, દીર્ઘરોમનખવાળા, મૈથુનથી ઉપશાંત સાધુને વિભૂષાવડે શું કામ છે ?
અધ્ય. ૬ સૂત્ર-૬૪, ૬૫
આચરે.”
'नगिणस्स 'त्ति सूत्रं, 'नग्नस्य वापि' कुचेलतोऽप्युपचारनग्नस्य निरुपचरितस्य नग्नस्य वा जिनकल्पिकस्येति सामान्यमेव सूत्रं मुण्डस्य द्रव्यभावाभ्यां ‘दीर्घरोमनखवतः' न दीर्घरोमवतः कक्षादिषु दीर्घनखवतो हस्तादौ जिनकल्पिकस्य, इतरस्य तु प्रमाणयुक्ता एव मो नखा भवन्ति यथाऽन्यसाधुनां शरीरेषु तमस्यपि न लगन्ति । मैथुनाद् 'उपशान्तस्य' ૩૫રતમ્ય, ‘િવિભૂષયા' રાયા જાર્યું ?, 1 વિશ્ચિવિત્તિ સૂત્રાર્થ: ૬૪॥
S
S
स्त
स्त
E
ટીકાર્થ : નગ્ન બે રીતે ગણાય. જે જીર્ણ-મલિન-અલ્પમૂલ્યવાળા વસ્ત્રોને ધારણ કરે, એ કુચેલવાળો કહેવાય, આવો સાધુ કુચેલવાળો હોવા છતાં ઉપચારથી નગ્ન ગણાય. જ્યારે ઉપચારવિના, ખરેખર નગ્ન તરીકે જિનકલ્પિક લેવાય. આ પ્રમાણે આ સૂત્ર 7 त સ્થવિરકલ્પી અને જિનકલ્પી બંને માટે સામાન્યસૂત્ર છે. (માત્ર જિનકલ્પીવગેરેને જ લાગુ
પડતું સૂત્ર ન સમજવું)
મુંડ પણ બે રીતે દ્રવ્યથી અને ભાવથી. (કેશાદિલુંચનથી દ્રવ્યમુંડ અને કષાયનિરોધથી ભાવમુંડ...)
जि
न
शा
દીર્ઘરોમનખવાળો - બગલવગેરેમાં મોટી રૂંવાટીવાળો અને હાથવગેરેમાં મોટા " નખવાળો... આવો જિનકલ્પિક જ હોય. સ્થવિરકલ્પિકને તો પ્રમાણસર જ નખો હોય. શા તે નખો એટલા જ માપના હોય કે જેથી અંધકારમાં પણ અન્યસાધુના શરીર ઉપર ન F લાગે. (સાધુ અંધકારમાં કશું ન દેખાવાથી હાથ લંબાવી એના દ્વારા ધીમે ધીમે આગળ F ના વધે. હવે જો હાથમાં મોટા નખ હોય અને આગળ સાધુ ઉભો હોય તો અંધારામાં એ ” હાથના નખ સાધુના શરીરને વાગી જાય. આવું ન થાય એ માટે સ્થવિકલ્પી પ્રમાણસર ય જ નખ રાખે કે જે આ રીતે પણ સાધુને વાગે નહિ... દીર્ઘરોમમાટે ભેદ નથી પાડ્યો એટલે કક્ષાદિમાં દીર્ધરોમ બંનેને સંભવી શકે એમ લાગે છે.)
તથા મૈથુનથી અટકી ચૂકેલા સાધને વિભૂષાવડે શું કામ છે ? કંઈજ કામ નથી.
इत्थं प्रयोजनाभावमभिधायापायमाहविभूसावत्तिअं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । संसारसायरे घोरे,
जेणं
૧૯૬
X