________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૩ © e
અધ્ય. ૬ સૂત્ર-૬૧, કર નજીક છે. પ્રશ્ન : અચિત્ત પાણીથી સ્નાન કરીએ તો એનાથી સંયમનો ત્યાગ શી રીતે થાય ? (
ગા.૬૧ ઉત્તર : ઘસામાં અને ભિલુગામાં આ સૂક્ષ્મજીવો છે. કે જેમને સ્નાનકરતો [ભિક્ષુ પાણી વડે ડુબાડે છે.
“તિને "ત્તિ સૂત્ર, સન્તિ “ત્તે' પ્રત્યક્ષપત્નધ્યમાનસ્વરૂપ: ‘સૂક્ષ્મ:' રત્ન: 'प्राणिनो' द्वीन्द्रियादयः 'घसासु' शुषिरभूमिषु 'भिलुगासु च' तथाविधभूमिराजीषु च, | यांस्तु भिक्षुः स्नानजलोज्झनक्रियया 'विकृतेन' प्रासुकोदकेनोत्प्लावयति, तथा च न मो तद्विराधनातः संयमपरित्याग इति सूत्रार्थः॥६१॥ 6 ટીકાર્થ ઘસા = શૂષિરભૂમિ = અંદર પોલાણવાળી ભૂમિ. ભિલુગા = તેવા પ્રકારની ડ ભૂમિની તિરાડો.
આ બધામાં પ્રત્યક્ષથી જેનું સ્વરૂપ જણાય છે. એવા નાના નાના બેઈન્દ્રિયાદિ જીવો હોય છે. કે જે જીવોને સ્નાનના પાણીને ફેંકવાની ક્રિયાવડે સાધુ એ અચિત્તપાણીથી ડુબાડે - છે. આમ તેની વિરાધનાથી સંયમનો ત્યાગ થાય છે. 3 (આશય એ કે સાધુ સ્નાન કરે, તો એ પાણી જમીન ઉપર પરઠવે. જમીનમાં તિરાડો | હોય, પોલાણ હોય એમાં નાના ત્રાસજીવો પણ હોય. આ પાણી અંદર જાય એટલે એ બધા જીવો એ પાણીમાં ડુબીને મરી જાય..).
निगमयन्नाह तम्हा ते न सिणायंति, सीएण उसिणेण वा । जावज्जीवं वयं घोरं, न
સિVIIIમહિમા દુરા સમાપન કરતાં કહે છે કે
ગા.૬૨ તે કારણથી થાવજજીવ અજ્ઞાનરૂપ ઘોરવ્રતના ધારક તેઓ શીત કે ઉષ્ણ પાણીથી સ્નાન કરતાં નથી.
तम्ह'त्ति सूत्रं, यस्मादेवमुक्तदोषसंगस्तस्मात् 'ते' साधवो न स्नान्ति शीतेन वोष्णेनोदकेन, प्रासुकेनाप्रासुकेन वेत्यर्थः, किंविशिष्टास्त इत्याह-'यावज्जीवम्' आजन्म व्रतं 'घोरं' दुरनुचरमस्नानमाश्रित्य 'अधिष्ठातारः' अस्यैव कर्तार इति सूत्रार्थः ॥६२॥
ટીકાર્થ : જે કારણથી સ્નાનમાં ઉપર કહેલા દોષો લાગે છે, તે કારણથી સાધુઓ Sછે શીતલથી કે ઉષ્ણ જલથી સ્નાન કરતાં નથી. અર્થાત્ સચિત્ત કે અચિત્ત જળથી સ્નાન (
0
5
x
5
E
F
=
*
૨૯