________________
s, GA
આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
: અધ્ય. ૬ સૂત્ર-૩૮, ૩૯wજીક 2. મ . ૩૮ . : - પ્રશ્ન : સાધુ ઉપકરણો રાખે છે, એટલે ઉપકરણ દ્વારા વાયુની વિરાધના થવાની જ. * | કે તો ઉપકરણ ન રાખવા ? : ઉત્તર : આ દોષનો પણ પરિહાર કરતાં કહે છે કે
| ગા.૩૮ જે કંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન છે, તેનાથી તેઓ વાયુ ઉદીરતા | તે નથી. પરંતુ યતનાપૂર્વક પરિહાર કરે છે. मो 'जंपित्ति सूत्रं, यदपि वस्त्रं वा पात्रं वा कम्बलं वा पादपुञ्छनम्, अमीषां पूर्वोक्तं मो
धर्मोपकरणं तेनापि न ते वातमुदीरयन्ति अयतप्रत्युपेक्षणादिक्रियया, किंतु यतं परिहरन्ति, स्तु परिभोगपरिहारेण धारणापरिहारेण चेति सूत्रार्थः ॥ ३८ ॥
ટીકાર્થઃ સાધુઓનું જે વસ્ત્રાદિ પૂર્વે જણાવેલું ઉપકરણ છે, તેનાવડે પણ તે સાધુઓ | અયતનાથી પ્રતિલેખનાદિ ક્રિયા કરવા દ્વારા વાયુની ઉદીરણા કરતાં નથી. અર્થાત્ | અવિધિથી પ્રતિલેખનાદિ કરે, તો એ ઉપકરણો દ્વારા વાયુ ઉત્પન્ન થાય, વિરાધના ત ન થાય.. પણ વિધિથી પ્રતિલેખનાદિ કરીને સાધુઓ એ વિરાધના થવા દેતા નથી. પરંતુ | | યતનાપૂર્વક પરિહાર કરે છે.
અહીં પરિહાર બે પ્રકારે છે. પરિભોગરૂપ પરિહાર અને ધરણારૂપ પરિહાર. ત્તિ (પરિહારનો અર્થ ત્યાગ થાય, પણ અહીં એ અર્થ નથી લેવાનો. ઉપધિઓનો વિ તે વપરાશ કરવો એ પરિભોગરૂપ પરિહાર. અને જ્યારે ઉપધિનો વપરાશ કરવાનો ન હોય તે ને તેવા સમયે વિધિપૂર્વક ઉપધિને પોતાની પાસે રાખવી, સાચવવી એ ધારણારૂપ પરિહાર - ! સાધુઓ યતનાપૂર્વક આ બંને પરિહારવડે ઉપધિઓનો પરિહાર કરે. અર્થાત્ યાતનાથી | ઉપધિ રાખે, વાપરે.)
यत एवं सुसाधुवर्जितोऽनिलसमारम्भः, तम्हा एअं विआणित्ता, दोसं दुग्गइवड्डणं । वाउकायसमारंभं, जावजीवाइ વજ્ઞણ . રૂ . આમ જે કારણથી વાયુસમારંભ સુસાધુઓવડે વર્જિત છે. ગા.૩૯ તે કારણથી.. (૨૮મી ગાથાની જેમ..)
5
=
=
F
=
=
=
*
*
*
*