________________
દશવૈકાલિકસૂગ ભાગ-૩ ટુકડા નાઅધ્ય. ૫.૧ નિયુક્તિ - ૨૩૯-૨૪૦ છે. આમ નિક્ષેપ દર્શાવીને હવે પ્રસ્તુતમાં એનું જોડાણ કરે છે. - નિ. ૨૩૯ ગાથાર્થ : ભાવને ઉપકારી હોવાથી અહીં દ્રવ્યેષણાનો અધિકાર છે. તેની અર્થયુક્તિ પિંડનિર્યુક્તિ કહેવી.
“નવચ' જ્ઞાનાપારિત્નાર્ ‘મત્ર' પ્રશ્નને દ્રવ્યેષાથિR: ‘તથા:' पुनर्द्रव्यैषणायाः 'अर्थयुक्तिः' हेयेतररूपा अर्थयोजना वक्तव्या पिण्डनियुक्तिरिति न गाथार्थः ॥ सा च पृथक्स्थापनतो मया व्याख्यातैवेति नेह व्याख्यायते । જો ટીકાર્થ : દ્રવ્ય = ગોચરી વગેરે એ જ્ઞાનાદિ રૂપ ભાવને ઉપકારી છે. માટે અહીં નો ડ દ્રવ્યેષણાની અર્થયુક્તિ રૂપ પિંડનિયુક્તિ કહેવી. અર્થયુક્તિ = કઈ દ્રવ્યેષણા હોય છે. s ત્ત અને કઈ દ્રવૈષણા ઉપાદેય છે... એ.
પ્રશ્ન : એ પિંડનિર્યુક્તિ કઈ છે ?
ઉત્તર : એ પિંડનિર્યુક્તિ જુદી સ્થાપન કરવા પૂર્વક મારાવડે વ્યાખ્યાન કરાયેલી જ ત છે એટલે અહીં એનું વ્યાખ્યાન કરાતું નથી. (પિંડનિર્યુક્તિગ્રન્થ આ પાંચમા અધ્યયનમાંથી ત
જ ઉદ્દભવ પામેલ છે. એ ઘણો મોટો ગ્રન્થ હોવાથી એ આખા જુદા ગ્રન્થ તરીકે જ કે રાખવામાં આવેલો છે. હવે ઉપરના વચન ઉપરથી એમ લાગે છે કે શ્રીહરિભદ્રસૂરિજીએ
એના ઉપર વ્યાખ્યાન કરેલું જ હશે અને એટલે જ અહીં એનું ફરી વ્યાખ્યાન કરતાં નથી. | અલબત્ત, પિંડનિર્યુક્તિ ઉપર એમની ટીકા મળતી નથી. પણ ૧૪૪૪ ગ્રન્થોમાંથી જેમ | ઘણાં વિચ્છેદ પામ્યા, તેમ આ પણ વિચ્છેદ પામેલ હોય એ સંભવિત છે.)
अधुना प्रकृताध्ययनावतारप्रपञ्चमाह
पिण्डेसणा य सव्वा संखेवेणोयरइ नवसु कोडीसु । न हणइ न पयइ न किणइ | कारावणअणुमईहि नव ।।२४०।।
હવે પ્રસ્તુતઅધ્યયનનો શેમાં શેમાં અંતર્ભાવ-અવતાર થાય છે, એના વિસ્તારને | બતાવે છે. | નિ.૨૪૦ ગાથાર્થ ? આખી પિપૈષણા સંક્ષેપથી નવ કોટિમાં અવતરે છે. હણે નહિ, I છે પકાવે નહિ, ખરીદે નહિ. કરાવવા અને અનુમતિ વડે નવ. . पिण्डैषणा च 'सर्वा' उद्गमादिभेदभिन्ना संक्षेपेणावतरति नवसु कोटीषु, ताश्चेमाः-* र न हन्ति न पचति न क्रीणाति स्वयं, तथा न घातयति न पाचयति न क्रापयत्यन्येन,
45
=
=
ક
=
=
=
=
=
=